gir somnath

હચમચી ઉઠી ગીર-સોમનાથની ધરતી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા 

  • છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા હતા.
  • ભરશિયાળે આટલા બધા આંચકા (earthquake) થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો.
  • ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે

Dec 1, 2020, 09:27 AM IST
Tourists Come To Sasan Safari Park PT3M13S
See The Morning Important News On ZEE 24 Kalak PT23M36S

એક ક્લિકમાં જુઓ સવારના સમાચાર

See The Morning Important News On ZEE 24 Kalak

Sep 29, 2020, 04:05 PM IST
Samachar Gujarat: Watch 29 September All Important News Of The State PT22M40S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 29 September All Important News Of The State

Sep 29, 2020, 09:50 AM IST
Gir Somnath: Causeway Bridge On The Road Connecting Velan Madhavad Broke PT4M19S

ભયંકર ભાદરવો: સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની વરસાદથી ખેડૂતોની કફોડી સ્થિતી

 સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ગતરાતથી આજે રવિવારે સવાર સુધીમાં જ ઉનામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. 

Sep 13, 2020, 05:37 PM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ, ગીર ગઢડામાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણા, ઊંઝા અને ખેરાલુમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ઈડર, મહેસાણા શહેર અને અરવલ્લીના ભિલોડામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આજે સવારથી એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.

Sep 7, 2020, 10:08 AM IST

ગીરસોમનાથ: ખેતરો બન્યા તળાવ અને ખેડૂત બન્યા સાગરખેડૂ, વિશાળ માછલી જોઇને આંખો થઇ જશે પહોળી

ગીર સોમનાથના ખેડૂતો માટે હવે વરસાદ આફતનો વરસાદ બની ગયો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ન માત્ર ખેડૂતો પરંતુ સામાન્ય નાગરિકો પણ પરેશાન બન્યા છે. ઉના તાલુકાના અનેક ગામોની વિજલી ગુલ થઇ ચુકી છે. અનેક ફિડરો પણ બંધ થઇ ચુક્યા છે. ઉનાના લામધાર ગામે ટ્રાન્સફોર્મર બળી જતા મુશ્કેલી સર્જાઇ. ભારે વરસાદના પગલે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

Aug 29, 2020, 10:38 PM IST

ગીર સોમનાથ: ગીરગઢડાના કાજરડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 3 યુવાનો તણાયા

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માઢગામ નજીકની નદીમાં પ્રવાહમાં 3 યુવાનો તણાયા હતા. ગીર સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકાના કાજરડી ગામનાં 3 યુવાનો તણાયા હતા. કાજરડી ગામના યુવાનો ડુબતા સમગ્ર ગામ નદીના કિનારા પર એકત્ર થઇ ચુક્યા હતા. ગણેશ વિસર્જન દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. એક સાથે 3 યુવાનો ડુબતા નાનકડા એવા ગામમાં ચકચાર મચી ગઇ હતી.

Aug 29, 2020, 06:44 PM IST
The Machhundri river in Una of Gir Somnath at an awful level PT4M35S

ગીર સોમનાથના ઊનામાં મચ્છુન્દ્રી નદી ભયાનક સ્તરે

The Machhundri river in Una of Gir Somnath at an awful level

Aug 23, 2020, 08:10 PM IST
Ghodapur in Shingwada river in Gir Somnath PT6M53S

ગીર સોમનાથમાં શિંગવડા નદીમાં ઘોડાપૂર

Ghodapur in Shingwada river in Gir Somnath

Aug 23, 2020, 06:00 PM IST

ગીરગઢડામાં આસમાની આફત વરસી, 5 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા

 ગીર સોમનાથમાં ગઢડા અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 4 ઈંચ વરસાદ, તો કોડીનારમાં 2 ઈંચ અને ઉનામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો 

Aug 23, 2020, 02:49 PM IST
Controversy over toll tax at Dari Toll Naka in Gir Somnath PT3M19S

ગીર સોમનાથમાં અનરાધાર: ખેડૂતોની કફોડી સ્થિતી, લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબુર

સૌરાષ્ટ્રમાં છેલ્લા 4-5 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હાલ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ઉમેજમાં 4 મકાન ધરાશાયી થયા છે. મકાન ધરાશાયી થતા એક ટ્રેક્ટર મકાનમાં ફાઇ ગયું છે. એક સાથે 4 મકાન પડી જતા અનેક લોકો બેઘર થયા છે. બીજી તરફ ખેતરોમાં પણ પાણી ભરાઇ જતા ખેડૂતોને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. 

Aug 15, 2020, 09:21 PM IST

ગીરની નદીઓમાં ઘોડાપૂર, માધવરાયજી ફરી એકવાર 15 ફૂટ પાણીમાં ગરકાવ

હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ગીર સોમનાથની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. જેના કારણે પ્રાચીમાં ફરી એકવાર માધવરાયજી પાણીમાં ગરકાવ થઇ ગયા છે. માધવરાયજી મંદિર 15 ફૂટ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ગીર વિસ્તારમાં રાત્રી દરમિયાન વરસાદ વરસતા સરસ્વતી નદી ગાંડીતુર બની છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા નદી રોદ્ર સ્વરૂપ અને કોઝવે પર પાણી ભરાયા છે.

Aug 14, 2020, 02:45 PM IST

ભાવનગરમાં ધોધમાર તો ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદ

છેલ્લા એક અઠવાડીયાથી સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા તથા મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

Aug 10, 2020, 11:14 PM IST