gir somnath

Major accident at Gir somnath PT1M44S

ગીર સોમનાથમાં જાનનો ગમખ્વાર અકસ્માત

ગીર સોમનાથના ઉનાના કાંધી ગામની જાન અકસ્માત નડ્યો હોવાની ઘટના બની છે. હકીકતમાં આ જાન કાંધીથી વાવરડા ટ્રેક્ટરમાં જતી હતી અને આ ટ્રેક્ટર પલટી ખાઈ જતા 40 લોકોને નાની મોટી ઇજા પહોંચી છે.

Jan 26, 2020, 05:55 PM IST
gir somnath father killed daughter watch video PT11M18S

ગીર સોમનાથ: સગા બાપે દીકરીને મોતને ઘાટ ઉતારી, કારણ જાણી અરેરાટી થશે

બેટી બચાવો અને બેટી પઢાવો ના સરકારના સૂત્ર વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં સામે આવ્યો ચકચારી કિસ્સો. પરભાસ પાટણના રામપરા ગામના રહેવાસી અને ઇણાજ ગામની સીમ નો બનાવ. સગા બાપે દીકરી ને ના ભણાવા મુદ્દે બળઝબરી જાડા વાયરથી બાંધી ઝેર પાઇ મોત ને ઘાટ ઉતારી. આ સિવાય પણ અન્ય મહત્વના સમાચારો જુઓ...

Jan 18, 2020, 10:45 PM IST
leopard caught from droneshwar mahadev temple watch video zee 24 kalak PT3M31S

ગીરગઢડા: દ્રોણેશ્વર મહાદેવ મંદિર પાસેથી દીપડો-દીપડી પાંજરે પુરાયા

ગીરગઢડા ના દ્રોણેશ્ર્વર મહાદેવના મંદિર પાસેથી દીપડો તથા દીપડી પાંજરે પુરાયા.દ્રોણેશ્વર મહાદેવના પરીસરમાં દીપડા દીપડી આંટાફેરા કરતા હતાં. દર્શને આવતા ભક્તો દીપડાની દહેશત હતી. દીપડો દીપડી પાંજરે પુરાતા લોકો ભય મુક્ત થયા છે.

Jan 10, 2020, 12:15 PM IST
Nilgai Terror In Talala Taluka Of Gir Somnath PT2M5S

ગીર સોમનાથના તાલાલા તાલુકામાં રોઝડાનો આતંક

ગીર સોમનાથના તાલાળા તાલુકાના ધાવા ગીર ગામે રોઝડાના ત્રાસથી ખેડુતોના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. એક ખેડુતની પાંચ વીઘામા ઘંઉનો પાક બગાડ્યો છે. ચાલુ પાકની સીઝનના ઘંઉના પાકને રોઝડાએ તહેશનહેશ કરી નાંખ્યો છે.

Jan 4, 2020, 03:55 PM IST
Farmers Happy With Affordable Price Of Peanuts In Gir Somnath PT6M5S

નવા વર્ષમાં અચ્છે દિન: ગીર સોમનાથમાં મગફળીનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો ખુશ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ની ટેકા ના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા થી ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોને મોટી રાહત મળી છે. લેભાગુ વેપારીઓ અને વચેટીયાથી ખેડૂતો ને મુક્તિ સાથે મગફળી નો પોષણક્ષમ ભાવ મળતો હોવાનો સુર ખેડૂતોએ વ્યકત કર્યો હતો. સરકાર દ્વારા ટેકા ના ભાવે મગફળી ખરીદી ને વ્યાપક આવકાર સાથે ખેડૂતો દ્વારા સરકાર નો આભાર વ્યક્ત કરાયો હતો.

Jan 2, 2020, 12:50 PM IST
150 People Detained At Drink And Drive In Gir Somnath PT3M22S

ગીર સોમનાથમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં 150 લોકોની અટકાયત

ગીર સોમનાથ જિલ્લામાં ડ્રિન્ક & ડ્રાઈવમાં અધધ 150 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. 31 ફર્સ્ટને સંઘ પ્રદેશથી દારૂપીને આવતા 150થી વધુ લોકો પર પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. ઉના અને કોડીનાર પોલીસ સ્ટેશન પીધેલાથી છલકાયું હતું. ઉનામાં 73 અને કોડીનાર 50 લોકો પર ડ્રિન્ક & ડ્રાઇવનો ગુનો નોંધાયો છે.

Jan 1, 2020, 03:25 PM IST
Leopard found at Gir Somnath area PT3M42S

ગીર સોમનાથ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથના ઊનાના રામનગર ખારા વિસ્તારોમાં દીપડાનો ડર યથાવત છે. અહીં વહેલી સવારે દીપડો મેજબાની કરતો જોવા મળ્યો હતો જેના કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે.

Dec 28, 2019, 06:40 PM IST
Tourists Increase In Gir Somnath To Enjoy New Year PT3M19S

ન્યૂ યરને લઇને ગીર સોમનાથમાં પ્રવાસીઓનો જામાવડો

ન્યૂ યરને લઇને ગીર સોમનાથમાં પ્રવાસીઓનો જામાવડો

Dec 28, 2019, 03:50 PM IST
Car Accident In Una Div Road At Gir Somnath PT3M48S

ગીર સોમનાથ નજીક ઊના દીવ રોડ પર કાર ખાડામાં ઉતરી, જુઓ Video

ગીર સોમનાથ નજીક ઊના દીવ રોડ પર કાર ખાડામાં ઉતરી

Dec 25, 2019, 05:05 PM IST
Video Viral Of Lion Harassing In Gir Somnath PT3M25S

ગીર સોમનાથમાં સિંહની પજવણી કરતો વધુ એક વીડિયો વાયરલ, જુઓ Video

ગીર સોમનાથમાં સિંહની પજવણી કરતો વધુ એક વીડિયો વાયરલ

Dec 25, 2019, 04:40 PM IST
Leopard Fall Down 20 Foot Deep Well In Gir Somnath PT3M4S

ગીર સોમનાથમાં દીપડો 20 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો

ગીર સોમનાથમાં દીપડો 20 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો

Dec 18, 2019, 04:00 PM IST
Leopard And 3 Cubs Caught Cage In Gir Somnath PT1M51S

ગીર સોમનાથમાં 1 દીપડી 3 બચ્ચા સાથે પાંજરે પુરાઇ

ગીર સોમનાથમાં 1 દીપડી 3 બચ્ચા સાથે પાંજરે પુરાઇ

Dec 18, 2019, 03:55 PM IST
Lion Family Have Fun In Forest Area Of Gir Somnath PT4M2S

ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં જોવા મળી સિંહ પરિવારની મસ્તી, જુઓ Video...

ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં વિહરતો મોટો સિંહ પરિવાર જોવા મળ્યો છે. કડકડતી ગુલાબી ઠંડીમાં પક્ષીઓની કીલાકારી વચ્ચે સિંહ પરીવારની મસ્તી જોવા મળી હતી. સિંહ, સિંહણ અને 3 સિંહ બાળની મસ્તાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Dec 17, 2019, 12:50 PM IST
Nilgai Was Killed By Lion Family In Gir Somnath PT44S

ગીર સોમનાથમાં નીલ ગાયનું મારણ કરી સિંહ પરિવારે માણી મિજબાની

તાલાલા ગીરના ધાવા ગામે 9 સાવજોએ ધામા નાખ્યા છે. ઉકા ભાઈ માધાભાઈ ગધેસરિયાની વાડીમાં નિલ ગાયનું માંરણ કરી સિંહ પરિવારે મિજબાની માણી હતી. તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં 9 સિંહોના ધામાના પગલે ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

Dec 16, 2019, 04:00 PM IST
Leopard Again Entered Residential Area In Gir Somnath PT4M56S

ગીર સોમનાથમાં દીપડો ફરી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો, વન વિભાગે પાંજરે પૂર્યો

ગીર સોમનાથમાં દીપડો ફરી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો, વન વિભાગે પાંજરે પૂર્યો

Dec 12, 2019, 03:40 PM IST

ગીર સોમનાથમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તેવી રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે

Dec 2, 2019, 11:52 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Raghuvir Society At Veraval PT3M59S

શેરી મહોલ્લાની ખબર: જાણો ગીર સોમનાથની રઘુવીર સોસાયટીના રહિશોની સમસ્યા

ZEE 24 Kalakના ખાસ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આજે જુઓ ગીર સોમનાથની રઘુવીર સોસાયટીના રહિશોની સમસ્યા વિશે...

Nov 21, 2019, 05:10 PM IST
Two And A Half Inches Of Rain In Gir Somnath PT3M16S

મહા વાવાઝોડાની અસરને પગલે ગીર સોમનાથમાં અઢી ઈંચ વરસાદ

મહા વાવાઝોડુ (maha cyclone) હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, અને તે ગુજરાતના દીવ (Diu) નજીક આવી રહ્યું છે, ત્યારે મહા વાવાઝોડાની અસરથી ગીર સોમનાથના વેરાવળમાં મહાની અસરથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને વેરાવળના દરિયામાં મોજા ઉંચા ઉછળ્યા છે. તકેદારીના ભાગરૂપે તમામ બોટને દરિયાકાંઠે લંગારી દેવાઈ છે.

Nov 7, 2019, 04:30 PM IST
Deployment Boat After Impact Of Maha Cyclone In Veraval Sea PT11M9S

વેરાવળમાં મહા વાવાઝોડાની અસર, દરિયામાં લાંગરાઈ માછીમારોની બોટ

ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ તો ટળ્યું છે પરંતુ ભારે પવન સાથે વરસાદ દરિયા કિનારે વરસવાનો હતો તે ગત રાત્રીથી શરૂ થઇ ગયો છે. જો કે, મહા વાવઝોડાની અસરના કારણે વહેલી સવારથી જ વેરાવળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

Nov 7, 2019, 02:15 PM IST
Currents Seen In Sea Of Veraval Due To Effect Of Maha Cyclone PT3M39S

વેરાવળના દરિયામાં જોવા મળ્યો કરંટ, પ્રવાસીઓને બીચ પર ન જવા તાકિદ

ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ તો ટળ્યું છે પરંતુ ભારે પવન સાથે વરસાદ દરિયા કિનારે વરસવાનો હતો તે ગત રાત્રીથી શરૂ થઇ ગયો છે. જો કે, મહા વાવઝોડાની અસરના કારણે વહેલી સવારથી જ વેરાવળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

Nov 7, 2019, 10:35 AM IST