gir somnath

વરસાદી માહોલ વચ્ચે જમજીરનો ધોધ થયો સક્રીય, સહલાણીઓનો લાગ્યો જમાવડો

ગીરસોમનાથ જીલ્લામાં  જાણે વરૂણ દેવ રીસાયા હતા. ત્યારે લોકોની પુજા અર્ચના બાદ છેલ્લા બે દીવસથી મેધરાજા મન મુકીને વરસી રહ્યા હતા. ત્યારે ઉપર ગીર વાસના ધોધમાર વરસાદના કારણે શિંગોડા ડેમમાં પણ પાણીની આવક થતા ગીર ગઢડાનો જમજીરનો ધોધ સક્રીય થયો હતો. 

Aug 3, 2019, 05:54 PM IST
Mahashibir for farmers of Girsomnath PT3M12S

ગિર સોમનાથમાં ખેડૂતો માટે મહાશિબિર

ગિર સોમનાથમાં ખેડૂતો માટે મહાશિબિર

Jul 29, 2019, 10:40 AM IST
Competition between cows at Gir somnath PT1M12S

ગિર સોમનાથમાં ગાયો વચ્ચે યોજાઈ સ્વસ્થતા સ્પર્ધા

ગિર સોમનાથમાં ગાયો વચ્ચે સ્વસ્થતા સ્પર્ધા યોજાઈ છે. આ સ્પર્ધામાં વિજેતા ગાયોને ઇનામ પણ આપવામાં આવ્યા છે.

Jul 29, 2019, 10:25 AM IST
yoga queen of Gir somnath PT45S

ગીર સોમનાથની યોગા ક્વિન ગણાતી છોકરીએ મેળવી મોટી સિદ્ધિ, જાણવા કરો ક્લિક

ગીર સોમનાથની યોગા ક્વિન ગણાતી છોકરીએ મેળવી મોટી સિદ્ધિ, જાણવા કરો ક્લિક

Jul 28, 2019, 04:45 PM IST
Gir Somnath: Heavy Rain Causes River and Streams To Overflow PT2M55S

ગીરગઢડામાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, જુઓ કેવા દ્રશ્યો સર્જાયા

ગીરના તમામ વોકળા અને ઝરણાંમાં પાણી આવ્યા.અવિરત વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Jul 23, 2019, 06:25 PM IST
Veraval: Farmers Accuse Authorities For Not Providing Irrigation Water PT5M5S

પાણીના વેપારીકરણનો ક્યાં લાગ્યો આરોપ? જુઓ 'ગામડું જાગે છે'

વરસાદ ન આવતાં ખેડૂતો પરેશાન છે સાથે જ સિંચાઈના પાણીની પણ મુસીબત આવીને ઉભી રહી છે. આવી જ કંઈક હાલત છે ગીરસોમનાથના વેરાવળના 23 ગામોની..કે જ્યાં ડેમ ભરેલો તો છે પણ ખેડૂતોને સિંચાઈના પાણી માટે મારવા પડી રહ્યાં છે વલખા, શું છે ગ્રામજનોની સમસ્યા જાણીએ આ એહવાલમાં...

Jul 22, 2019, 08:25 PM IST

સીંચાઇનું પાણી નહીં અપાય તો વેરાવળના ખેડૂતો ઉગ્ર આંદોલનના મુડમાં

વેરાવળ નજીકના હીરણ-2 ડેમમાંથી સિંચાઇ માટે પાણી મેળવવા ડેમના કમાન્ડ એરીયાના 23 ગામોના ખેડુતો આજીજી કરી રહ્યા છે. તો બીજી તરફ વિભાગ દ્વારા ઉદ્યોગોને પાણી કાપમાંથી મુકતી આપતા ખેડૂતો રોષે ભરાયેલ છે

Jul 18, 2019, 02:46 PM IST

સિધ્ધનાથ મહાદેવને પાણીમાં ડુબાડી આપવામાં આવે છે મુંજારો, વરસાદ માટે આનોખી પ્રથા

 જિલ્લામાં વાયુ વાવાઝોડા બાદ વરસાદ લંબાતા ખેડૂતો તેમજ વેપારીઓ અને લોકો વરસાદ માટે અનેક પ્રાર્થના તેમજ વિવિધ કાર્યક્રમો કરી રહ્યાં છે. ત્યારે પ્રભાસતીર્થમાં સોમપુરા બ્રહ્મ સમુદાય દ્વારા વરુણ દેવને રીઝવવા અનોખી પૂજા કરવા માં આવે છે. જેમાં શિવલિંગને પાણીમાં ડુબાડી મહાદેવને મુંઝારો આપવામાં આવે છે.

Jul 15, 2019, 12:08 AM IST
gir somnath lion death PT1M46S

ગીર ગઢડાના જાખિયા ચેકપોસ્ટ પાસે સિંહનું મોત, જાણો કારણ

ગીર ગઢડાના જાખિયા ચેકપોસ્ટ પાસે સિંહનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે, 5 દિવસથી સિંહનો મૃતદેહ પડ્યો હોવાની ચર્ચા પંથકમાં ફેલાઈ છે. આ સિંહ રેડિયો કોલર લગાવેલો હોવાનું અનુમાન છે

Jul 9, 2019, 04:50 PM IST

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ: BJPના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 દોષિત જાહેર

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા કેસમાં સીબીઆઇ કોર્ટે આજે ચુકાદે આપતા ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓ જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે.

Jul 6, 2019, 03:25 PM IST
Rakhadta dhor no tras PT1M24S

સૌરાષ્ટ્રમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બાઇક સવારને અડફેટે લીધો

સૌરાષ્ટ્રમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જઇ રહ્યો છે. થોડા દિવસો અગાઉ રાજકોટમાં એક આખલાનાં તોફાનનો વીડિયો વાઇરલ થયો હતો તેના ગણત્રીનાં દિવસોમાં ગીર સોમનાથમાં એક બાઇક ચાલકને અડફેટે લેતો આખલાનો વીડિયો સામે આવ્યો છે. જેના પગલે તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Jun 22, 2019, 09:40 PM IST
Reality check about Death of Lions PT1M37S

ગિર સોમનાથ જિલ્લામાં સિંહોના અપમૃત્ય વિશે રિયાલિટી ચેક

ગિર સોમનાથ જિલ્લામાં સિંહોના અપમૃત્ય વિશે રિયાલિટી ચેક. સિંહોના મૃત્યુના ચોંકાવનારા કારણો જાણવા મળ્યા છે.

Jun 21, 2019, 10:45 AM IST

રાજ્યના 182 તાલુકાઓમાં વરસાદ, ગીર-સોમનાથ અને પાટણમાં અનરાધાર

રાજ્યમાં સમગ્ર દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યના 182 તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ પાટણના સિદ્ધપુરમાં અને ગીરસોમનાથના ઉનામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે રાજ્યના છ તાલુકામાં બે ઇંચ કે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ અને તે એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. 62 તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

Jun 18, 2019, 10:47 PM IST
Gir Somnath: Roads Collapse Due to Heavy Rains PT2M46S

ગીરસોમનાથ: નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, જુઓ લોકોએ શું કહ્યું

વાવાઝોડાની અસરને લઈ ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, છેલ્લા 2 કલાકમાં દોઢ ઈંચ, તો 24 કલાકમાં ખાબક્યો આઠ ઈંચ જેટલો વરસાદ. હિરણ નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, સોમનાથ મંદિર પાસે ભરાયા પાણી.

Jun 14, 2019, 02:30 PM IST
Gir Somnath: Due to Heavy Rains Roads Collapse PT2M43S

ગીરસોમનાથ: નદીમાં પૂર આવતા રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો

વાવાઝોડાની અસરને લઈ ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, છેલ્લા 2 કલાકમાં દોઢ ઈંચ, તો 24 કલાકમાં ખાબક્યો આઠ ઈંચ જેટલો વરસાદ. હિરણ નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, સોમનાથ મંદિર પાસે ભરાયા પાણી.

Jun 14, 2019, 12:30 PM IST
Gir Somnath: Water Clogging in Shops Due to Heavy Rain PT6M38S

ગીર સોમનાથ : ભારે વરસાદને કારણે દુકાનોમાં ભરાયા પાણી

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ,વેપારીઓના માલ-સામાનને થયું નુકસાન. સોમનાથ મંદીર નજીકના શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા. દુકાનોમાં ભરાયા ગોઠણડૂબ પાણી.

Jun 14, 2019, 12:05 PM IST
In Conversation with Addictional Collector, Gir Somnath PT5M49S

ગીર સોમનાથ: વાવાઝોડા અંગે અધિક કલેકટર સાથેની ખાસ વાતચીત, જુઓ વીડિયો

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર કલાકોની વાર છે.

Jun 12, 2019, 07:15 PM IST
Heavy Rain Showers In Gir Somnath PT9M33S

ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ વીડિયો

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર કલાકોની વાર છે.

Jun 12, 2019, 06:55 PM IST
Gir Somnath: Fake Currency Nabbed PT3M24S

ગીરસોમનાથમાં ઝડપાઈ નકલી નોટ અને ઈડરમાં દેશી દારૂ પર જનતા રેડ

ગીરસોમનાથમાંથી 20 લાખની નકલી નોટ ઝડપાઈ.ગઈકાલે ઝડપાયેલી બે હજારની નકલી ચલણી નોટ. સાબરકાંઠાના ઈડરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ રેડ પાડી હતી. ઈડરના એકલારા નજીક સાબરમતી નદીના કિનારે આ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી જેથી સ્થાનિકોમાં પણ રોષ હતો. આખરે જનતા રેડ પાડી દેશી દારૂનો નાશ કર્યો હતો.

Jun 10, 2019, 08:50 PM IST

કોસ્ટગાર્ડની દરિયા વચ્ચે કાર્યવાહી, બે જહાજમાંથી શંકાસ્પદ જથ્થો મળી આવ્યો

ગીર સોમનાથમાં દરિયામાંથી ત્રણ શંકાસ્પદ જહાજ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય જહાજ ઈરાનનાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ એક જહાજે જળ સમાધિ લઇ લીધી છે. જ્યારે અન્ય જહાજને કોડીનારની અંબુજા જેટી પર લાવવામાં આવ્યા છે.

Jun 8, 2019, 04:08 PM IST