gir somnath

Gir Somnath Jahaj PT2M2S

ગીરસોમનાથમાં કોસ્ટગાર્ડે કરી બે શંકાસ્પદ જહાજોના માલિકોની પૂછપરછ

ગીરસોમનાથમાં કોસ્ટગાર્ડે કરી બે શંકાસ્પદ જહાજોના માલિકોની પૂછપરછ, ઈરાનના બંને શંકાસ્પદ જહાજોને તપાસ માટે કોડીનારની અંબુજા જેટી પર લવાયા,જામનગર LCB અને ડોગ સ્કવોડે હાથ ધરી તપાસ

Jun 8, 2019, 02:15 PM IST

ગીર સોમનાથ: 32 કિલો 370 ગ્રામ ગાંજો સાથે પોલીસે કરી ખેડૂતની અટકાયત

ગીર સોમનાથ જિલ્લામાંથી એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આઘારે 32 કિલો કરતા પણ વધારે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઉનાના સનખાડા ગામમાં એક ખેડૂતની વાડીમાંથી 16 છોડ
ગાંજા સાથે આરોપી ખેડૂતની અટકાયત કરવામાં આવી છે. આ ખેડૂત દ્વારા તેના ખેતરમાં જ નશીલા ગાંજાની ખેતી કરતો હોવાનું બહાર આવ્યું છે. 
 

May 22, 2019, 09:04 PM IST
Panipat Water Issue At Gir Somnath's Dhrabvad PT2M9S

પાણીપતમાં જાણો ગીર સોમનાથના વિસ્તારોમાં પ્રવર્તી રહેલી પાણીની કપરી સમસ્યા વિશે

ગુજરાતમાં એક તરફ સૂર્યનારાયણનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગીર સોમનાથમાં ઠેર-ઠેર પાણીનો પોકાર ઉઠી રહ્યો છે ત્યારે છેવાડાના ધ્રાબાવડ ગામની ઝી 24 કલાકે મુલાકાત લઇ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.

May 3, 2019, 01:45 PM IST

ભાજપ નથી ઈચ્છતું કે હું ખેડૂતો-યુવાનોની વાત કરું: હાર્દિક પટેલ

આજે સુરેન્દ્રનગરના વઢવાણમાં હાર્દિક પટેલ સભામંચ પરથી જ્યારે સંબોધન કરી રહ્યો હતો ત્યારે અચાનક એક યુવકે સ્ટેજ પર ચડી જઈને તેને જમણા ગાલ પર તમાચો મારી દીધો હતો, આ ઘટના પછી હાર્દિકે ઝી 24 કલાક સાથે સીધી વાત કરી હતી 

Apr 19, 2019, 06:15 PM IST

આ જિલ્લામાં છે 196 જેટલા શતાયુ મતદારો, ચૂંટણી માટે બન્યા રોલ મોડલ

મતદાનને લોકતંત્રનો મહાપર્વ ગણવામાં આવે છે, પરંતુ આ પર્વ ત્યારે જ દીપી ઉઠે જયારે તમામ મતદારો ગમે તેવી સ્થિતિમાં મતદાન કરવા પહોંચે. તમે વિચારો કે 100 વર્ષ વટાવી ચુક્યા હોય તે હોંશે હોંશે મતદાન કરવા પહોચે તો કેવું? તેમના ઉત્સાહને સલામ જ કરવો પડે ને? ગીર સોમનાથ જીલ્લામાં આવા જ 100 વર્ષ વટાવી ચુકેલા 196 શતાયુ મતદારો છે જે ન માત્ર પોતાની તબિયતની પરવા કાર્ય વગર મતદાન કરવા પહોંચશે પરંતુ તમામ વર્ગના મતદાતાઓ માટે મતદાન માટેનું પ્રેરણા બળ પણ બનશે. 

Apr 9, 2019, 09:17 PM IST
Special polling booth for single voter in Gujarat PT2M10S

એક જ મતદાર માટે ગુજરાતમાં એક જગ્યાએ ઉભું કરાય છે આખું મતદાન મથક

એક જ મતદાર માટે ગુજરાતમાં એક જગ્યાએ ઉભું કરાય છે આખું મતદાન મથક

Apr 8, 2019, 11:00 AM IST
Clash between local and police in Gir somnath PT1M42S

ગીર સોમનાથમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

ગીર સોમનાથમાં નજીવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે.

Apr 3, 2019, 11:35 AM IST

સુપ્રિમના નિર્ણય બાદ તલાલા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીનો ઉમેદવાર થશે નક્કી

તાલાલા વિધાનસભાની પેટા ચુંટણીમાં ઉમેદવાર સોમવારે નક્કી થવાની શક્યતાઓ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સૌની નજર રહેલી છે. પરંતુ જો ચુકાદો ભગવાન બારડની તરફેણમાં આવે તો ચુંટણીની કોઈ વાત જ નથી. અને જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિરુદ્ધમાં આવે તો પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરાશે.

Mar 30, 2019, 11:13 PM IST

ગુજરાતના આ ગામના લોકો હોલીકા દહન સમયે બોલે છે અપશબ્દો, જાણો કેમ...

હોલીકાના પાગટ્ય સમયે મોટા અવાજે બોલાવામાં આવે છે અપશબ્દો... પરંતુ વાસ્તવમાં આ ઉચ્ચારણો અપશબ્દો નહીં પરંતુ સંસ્કૃત ભાષાના આ ઉચ્ચારણો છે જેના દ્વારા ભગવાન ભેરવનાથને આવનારો સમય સારો રહે તેની પ્રાર્થના સકરવામાં આવે છે.

Mar 21, 2019, 08:53 AM IST

આ છે દેશના એકમાત્ર મતદાતા, જેમના માટે ચૂંટણી પંચ કરે છે ખાસ વ્યવસ્થા

દેશમાં એકમાત્ર મતદાતા ગણાતા મહંત ભરતદાસબાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ કરે છે.

Mar 14, 2019, 03:43 PM IST

ગીર સોમનાથમાં દ્વાદશ જ્યોર્તિંલિંગ મહોત્સવનું આયોજન, સીએમ રૂપાણીએ કર્યો પ્રારંભ

ગીર સોમનાથમાં દ્વાદશ જ્યોર્તિલિંગ મહોત્સવનું 23, 24, અને 25 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાંનીધ્યમાં આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Feb 23, 2019, 03:16 PM IST

સિંહોની પજવણી કરતા વીડિયો સંદર્ભે બે વ્યક્તીની ધરપકડ

શુક્રવારે સિંહોની પજવણી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વન વિભાગ સક્રિય થયું હતું અને વીડિયો બનાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરાઈ હતી 

Jan 25, 2019, 07:18 PM IST

ગુજરાતના ખોબા જેવા ‘ઘાવા’ ગામનો આજે 127મો જન્મદિવસ, દુલ્હનની જેમ શણગારાયું આખું ગામ

 ગીર સોમનાથનાં ઘાવા ગીર ગામને 127 વર્ષ પૂર્ણ થતાં ગ્રામજનોએ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી હતી. ત્રિ-દિવસીય શતાબ્દી મહોત્સવમાં જલયાત્રા, વિષ્ણુયાગ સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઘાવા ગીર ગામની શેરીઓને શણગારવામાં આવી હતી. ઘાવા ગીર ગામની શેરીઓ શણગારાઇ તો, ઘરે ઘરે રંગોળી અને આસોપાલવના આર્કષક સુશોભનથી ગામ ખીલી ઉઠ્યું છે. 

Dec 14, 2018, 09:27 AM IST

પાકિસ્તાનની જેલમાંથી નાનુભાઈનો મૃતદેહ પહોંચ્યો માદરે વતન, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

કાજરડી ગામે રહેતા નાનુભાઈ સોલંકી નામના માછીમારનું 2 વર્ષ પહેલા જખૌના દરિયામાંથી પાકની નાપાક મરીને અપહરણ કરી જેલમાં ધકેલયા હતા.

Dec 1, 2018, 10:04 PM IST

ગુજરાતની આ ખેડૂત પુત્રી જૂડોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ

ગીર સોમનાથ જિલ્લાના ભાલકા ગામની વતની અર્ચના નાઘેરાએ આગામી 4 નવેમ્બરથી શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધીત્વ કરવાની છે.

Sep 30, 2018, 09:23 AM IST

ઉનાના 30 ગામો સંપર્ક વિહોણા, છ કલાકમાં 10 ઈંચ વરસાદ

ગીર સોમનાથના ઉના-કોડીનાર ખાતે મેઘ કહેર બનીને વરસ્યો છે. ઉનામાં સવારે છ કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. સતત છ કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઉના કોડિનાર હાઈવે બંધ છે અને 30થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 

Jul 16, 2018, 04:47 PM IST

ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉનામાં NDRFની ટીમ તૈનાત કરાઇ

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી ગીરસોમનાથ જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. 

Jul 15, 2018, 03:10 PM IST

સોમનાથમાં ફિલ્મી અંદાજમાં પોલીસકર્મીને કચડવાનો પ્રયાસ, જુઓ VIDEO

રામ રાખે તેને કોણ ચાખે' સોમનાથમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પૂરઝડપે આવી રહેલી ગાડીએ બાઇક પર સવાર પોલીસકર્મીને કચડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. 

Jun 14, 2018, 12:45 PM IST