goa

કેન્સરનો સામનો કરી રહેલા મનોહર પર્રિકરનો ફોટો આવ્યો, મીટિંગ લઈને અનુમાનો પર લગાવ્યું પૂર્ણવિરામ

કોંગ્રેસ દ્વારા મનોહર પર્રિકરનો ફોટો જાહેર કરવા સતત માગ કરવામાં આવી રહી હતી, એઈમ્સમાંથી ઈલાજ લઈને ઘરે આવ્યા બાદ તેઓ જાહેરમાં દેખાયા ન હતા 

Oct 30, 2018, 09:11 PM IST

ગોવા કોંગ્રેસને મોટો ઝટકો, 2 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, ભાજપમાં થશે સામેલ

બે કોંગ્રેસ ધારાસભ્યો દયાનંદ સોપટે અને સુભાષ શિરોડકર શિરોડાએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ પ્રમોદ સાવંતને આપી દીધું છે. 
 

Oct 16, 2018, 03:42 PM IST

મનોહર પર્રિકરની તબિયત નાજુક, એર એમ્બ્યુલન્સથી ગોવા લઈ જવામાં આવ્યા

મુખ્યપ્રધાન મનોહર પર્રિકરે 12 ઓક્ટોબરે દિલ્હીમાં એમ્સના એક ખાનગી વોર્ડમાં રાજ્યના કેબિનેટ મંત્રીઓ સાથે મુલાકાત કરી અને વહીવટી કામકાજની માહિતી મેળવી હતી. સીએમને મળવા ત્રણ કેબિનેટ મંત્રી અને 2 સાંસદ દિલ્હી આવ્યા હતા. સીએમ મનોહર પર્રિકરે ગોવા ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરીને રાજ્યના ઘણા મુદ્દા પર ચર્ચા કરી હતી. 

Oct 14, 2018, 06:00 PM IST

મનોહર પર્રિકરનાં નિર્ણયથી મંત્રીઓ ધુંવાપુંવા, આજે પદપરથી હટાવ્યા કાલે પાર્ટીમાંથી

પર્રિકર સરકારમાંથી બે મંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ ભાજપમાં ફરી એકવાર ભડકો થવાની શક્યતા છે

Sep 24, 2018, 06:04 PM IST

પર્રિકરની બીમારીનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં કોંગ્રેસ, 15 MLA રાજ્યપાલને મળ્યાં

ચાલીસ સભ્યોની ગોવા વિધાનસબામાં કોંગ્રેસનાં 16 ધારાસભ્યો છે, તમામ ધારાસભ્યોએ રાજ્યપાલને તેમની ગેરહાજરીમાં સોમવારે એક અરજી સોંપી હતી

Sep 18, 2018, 11:21 PM IST

ગોવા: ડામાડોળ રાજકીય સ્થિતી વચ્ચે કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો ઠોક્યો

કોંગ્રેસનાં 16માંથી 14 ધારાસભ્યો રાજભવનમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરવા માટે ગવર્નરને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા

Sep 17, 2018, 04:44 PM IST

પર્રિકર જ ગોવાના મુખ્યમંત્રી છે અને રહેશે: ગોવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ

વિનય તેંડુલકરનું કહેવું છે કે,રાજ્યની લીડરશીપમાં કોઇ પ્રકારનું કોઇ પરિવર્તન નહી કરવામાં આવે, મનોહર પર્રિકર જ હશે ગોવાના મુખ્યમંત્રી

Sep 16, 2018, 07:56 PM IST

ગો એરની અમદાવાદથી ગોવાની ફ્લાઈટ 4 કલાક મોડી થતાં એરપોર્ટ પર હંગામો

મુસાફરોને 4 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા, એરપોર્ટ પર ફ્લાઈટ ક્યારે આવશે તેનો જવાબ આપનાર કોઈ ન હતું 

Sep 15, 2018, 11:35 PM IST

સારવાર બાદ USથી પરત ફર્યા પર્રિકર, કોંગ્રેસે સ્પષ્ટતા કરવાની કરી માંગ

અગ્નાશય સંબંધિત બીમારીની સારવાર માટે અમેરિકા ગયેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ગુરુવારે પણજી પરત ફર્યા હતા. પર્રિકરની ગેરહાજરીમાં વિપક્ષી કોંગ્રેસે રાજ્યપાલથી ગોવામાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટેની માંગ કરી હતી. 

Sep 6, 2018, 11:13 PM IST

દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

પહાડો પર મોનસુન કહેર વરસાવી રહ્યા છે. ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત નોર્થ - ઇશ્ટના પહાડી વિસ્તારમાં વરસાદના કારણે સતત ભૂસ્ખલનના સમાચારો આવી રહ્યા છે. આ ઘટનાઓમાં ઘણા લોકોનાં મોત પણ થઇ ચુક્યા છે. ઉતરાખંડમાં હાલ ખતરાના વાદળ મંડરાઇ રહ્યા છે. રાજ્ય આપદા પ્રબંધન વિભાગના આગામી ત્રણ દિવસ સતત તોફાની વરસાદના હાઇ એલર્ટની એડ્વાઇઝરી ઇશ્યું કરી છે. 

Jul 24, 2018, 12:05 AM IST

મુંબઇમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં તમામ વ્યવહાર ખોરવાયો: 4 રાજ્યમાં એલર્ટ

મુંબઇમાં અનેક વિસ્તારોમાં ટ્રેન અને બસ સેવા ખોરવાઇ, એક જ અઠવાડીયામાં ત્રીજો પુલ બંધ કરવાની ફરજ પડી

Jul 8, 2018, 10:45 PM IST

રાજ્યમાં સર્વત્ર મેઘમહેર, 105 તાલુકામાં ભારે વરસાદ

રાજ્યભરમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 23 જિલ્લાના 105 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 24 કલાકમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત્ રહેશે. જ્યારે 36 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

Jun 25, 2018, 12:32 PM IST

ઉમરગામમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ, 36 કલાકમાં ભારે વરસાદની આગાહી

વલસાડ પંથક સહિત ઉમરગામ, કપરાડા અને પારડીમાં 24 કલાકમાં 2થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ઉમરગામમાં ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. 

Jun 25, 2018, 09:30 AM IST

રાજ્યમાં વૃક્ષોની સંખ્યા ૩૪.૩૫ કરોડ થઇ, ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

 વૃક્ષ ગણતરી અંદાજ-૨૦૧૭ મુજબ વન વિસ્તાર બહારના વિસ્તારમાં વૃક્ષની સંખ્યા ૩૪.૩૫ કરોડ થવા પામી છે એટલે કે, રાજ્યમાં પ્રતિ હેક્ટર ૨૨.૩૮ વૃક્ષ આવેલાં છે. 

Jun 8, 2018, 08:27 AM IST

ગોવા, મુંબઈ અને ગુજરાતમાં હાઇ એલર્ટ કારણ કે...

ગોવાના પોર્ટ મિનિસ્ટરે કરી મહત્વની જાહેરાત

Apr 7, 2018, 03:48 PM IST

કોર્ટે કહ્યું; ગાઢ પ્રેમમાં બાંધવામાં આવેલ યૌન સંબંધ 'બળાત્કાર' નહી

બોમ્બે હાઇકોર્ટની ગોવાબેંચે પોતાના એક ચૂકાદામાં કહ્યું કે ગાઢ પ્રેમના લીધે બાંધવામાં આવેલા યૌન સંબંધને બળાત્કાર કહી ન શકાય. કોર્ટે સ્પટપણે કહ્યું કે જ્યારે એવા પુરાવા હોય કે પુરૂષ અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો, તો એવામાં મહિલા દ્વારા ખોટા તથ્યોના આધાર પર તેની વ્યાખ્યા બળાત્કાર તરીકે ન થઇ શકે અને એવા મામલામાં પુરૂષનો રેપનો આરોપી ગણાવી ન શકાય. 2013ના આ કેસમાં યોગેશ પાલેકર જે એક કસિનોમાં શેફનું કામ કરે છે, તેના પર કસિનોમાં કામ કરનાર એક મહિલાને લગ્નનો વાયદો કરીને બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનિક કોર્ટે યોગેશને તેના માટે 7 વર્ષ સંભળાવવાની સાથે 10 હજાર રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યું હતું, પરંતુ સુનાવણી બાદ હાઇકોર્ટે આરોપીની સજા અને દંડને રદ કર્યો છે. 

Apr 2, 2018, 12:52 PM IST

સુપ્રીમાદેશ: ગોવામાં આજ મધરાતથી માઇનિંગ ઉદ્યોગ સજ્જડ બંધ

સરકારને માઇનિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા 2 લાખથી વધારે રોજમદારોનાં ભવિષ્ય અંગે ચિંતા

Mar 15, 2018, 06:40 PM IST

ગોવામાં બધાનું સ્વાગત છે, પરંતુ રસ્તાઓ પર પેશાબ ન કરો: CM મનોહર પર્રિકર

ગોવાના કૃષિ મંત્રી વિજય સરદેસાઈ દ્વારા ગોવા આવનારા ડોમેસ્ટિક પર્યટકો પર અપાયેલા વિવાદાસ્પદ નિવેદન પર રાજ્યના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે કહ્યું કે તેમના રાજ્યમાં દરેકનું સ્વાગત છે પરંતુ તેઓ રસ્તાઓ પર પેશાબ ન કરે અને રાજ્યની કચરાની સમસ્યાને ન વધારે.

Feb 15, 2018, 12:07 PM IST

વિવાદાસ્પદ 'પદ્માવત'ની રિલીઝને લગતા આવ્યા એક સારા સમાચાર

આ ફિલ્મને રિલીઝ માટે આખા દેશમાં કરણી સેનાના વિરોધનો સામનો કરવો પડશે

Jan 10, 2018, 05:51 PM IST

રાહુલને કમાન સોંપ્યા બાદ સોનિયા ગાળી રહ્યા છે રજા

સોનિયા ગાંધી લાંબો સમયથી રજા નહી ગાળી હોવાનાં કારણે તેઓ ગોવામાં વેકેશન પર ગયા

Dec 28, 2017, 07:40 PM IST