हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Godhra
Godhra News
Father
ગોધરાના ભામૈયા ગામમાં તળાવમાં ડૂબી જતાં પિતા-પુત્રીનું મોત
ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામમાં તળાવમાં ડૂબી જવાને કારણે પિતા-પુત્રીના મોત થયા છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
Feb 18,2024, 18:22 PM IST
panchmahal
પંચમહાલ: ગોધરામાં ગરીબોનું અનાજ ચાઉં કરી જવા મામલે પ્રદેશના મોટા નેતાએ અધિકારીને પોલીસ ફરિયાદ ન કરવાનો આપ્યો આદેશ
Panchmahal: Officer allegedly asks DSO not to file complaint against culprit involved in PDS scam
Feb 14,2024, 19:50 PM IST
panchmahal
અનાજ ચાઉં કરવાનું કૌભાંડ સામે આવ્યું: અધિકારીને કાર્યવાહી ન કરવા કોણે કર્યો ફોન?
પંચમહાલ ગરીબોનું અનાજ ચાંઉ કરી જવાનો મામલો. સામે આવ્યો હતો. જેમાં સરકારી અધિકારીને પ્રદેશના એક નેતાએ ફોન કરીને જવાબદાર આરોપી સામે કાર્યવાહી ન કરવા કહ્યું હતું.
Feb 14,2024, 14:57 PM IST
Viral Video
હવે આ જ જોવાનું બાકી હતું! ઈડલી સાંભારમાંથી વંદો નીકળ્યો, દુકાનના સ્ટાફે ભૂલ કબૂલી
Cockroach In Idli Sambhar : વડોદરા બાદ ગોધરામાં ખાવાની વસ્તુમાં ગંભીર બેદરકારી.... ગોધરામાં જાણીતી દુકાનમાં ઈડલી સંભારમાંથી વંદો નીકળ્યો... દુકાનમાંથી આવતા નાસ્તામાં અવારનવાર ગરબડની ઉઠી છે ફરિયાદ...
Jan 27,2024, 14:33 PM IST
Gujart Riots
ગોધરા કાંડના 21 વર્ષ બાદ 95 સાક્ષીઓની સુરક્ષા હટી, સરકારે એકાએક લીધો નિર્ણય
Gujarat Riots : ગોધરા હત્યાકાંડ સાથે જોડાયેલા સાક્ષી, વકીલો અને ફરિયાદ કરનારાઓને આપેલી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ
Dec 30,2023, 10:34 AM IST
panchmahal
ગોધરાથી ઉમરાહ યાત્રા કરવા ગયેલા 23 ગુજરાતીઓ ભરાયા! લાખોનું ઉઠામણું, પરિવારજનો ચિંતામ
ગોધરાના પશ્ચિમ વિસ્તારના અંદાજીત 23 જેટલા લોકો સાઉદી અરેબિયાના મક્કા ખાતે પવિત્ર ઉમરાહ યાત્રા માટે ગોધરામાં આવેલ અલ હયાત નામની ટુર એજન્સી દ્વારા ગત 23 સપ્ટેમ્બર ના રોજ બોમ્બે એરપોર્ટ મોકલવામાં આવ્યા હતા.
Oct 5,2023, 20:35 PM IST
tomato prize
પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને ટામેટાંના છોડ આપી આત્મનિર્ભર બનાવ્યા
શિક્ષક એક વિદ્યાર્થીના જીવન ઘડતરમાં મહત્વનું યોગદાન આપે છે. આવા એક શિક્ષક પંચમહાલ જિલ્લામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવી રહ્યાં છે. તેમણે ટામેટાંના ભાવ વધતા પોતાના વિદ્યાર્થીઓને ટામેટાંના છોડ આપ્યા છે. શિક્ષકે ટામેટાંનો ઉછેર કઈ રીતે કરાવવો તેની જાણકારી પણ વિદ્યાર્થીઓને આપી છે.
Jul 31,2023, 17:58 PM IST
ZEE 24 Kalak Original Video
પાનમ નદીમાં ટ્રકમાં ફસાયેલા વ્યક્તિનું 14 કલાક બાદ કરાયું રેક્સ્યું
પાનમ નદીમાં ટ્રકમાં ફસાયેલા વ્યક્તિનું 14 કલાક બાદ કરાયું રેક્સ્યું
Jun 25,2023, 11:46 AM IST
Godhra kand
ગોધરાકાંડ નામ પડે એટલે સળગતો ડબ્બો નજર સામે આવે, આજે પણ ગોધરા સ્ટેશન પર ઉભો છે ડબ્બો
27 ફેબ્રુઆરી, 2002 ના રોજ 21 વર્ષ પહેલા સમગ્ર દેશ હચમચી ગયો હતો. કોઈ વિચારી પણ ન શકે તેવી આ ઘટના હતી. જેમાં 59 લોકો જીવતા ભૂંજાયા હતા. સળગતો ડબ્બો એ ગોધરા હત્યાકાંડની નિશાની બની ગયો છે. આજે પણ એ ગોઝારી ઘટના યાદ આવે નજર સામે સળગતો ડબ્બો યાદ આવે છે. સાબરમતી એક્સપ્રેસનો એસ-6 ડબ્બો આજે પણ એવો ને એવો સચવાયેલો છે. 20 વર્ષ બાદ આજે પણ એ ડબ્બો ગોધરા સ્ટેશન પર એકબાજુ સચવાયેલો છે, જે ગોધરા હત્યાકાંડની નિશાની છે.
Feb 27,2023, 12:36 PM IST
Godhra riots
Godhra Kand: 21 વર્ષ પહેલા બનેલી આ ઘટનાનો ગમ નથી ભૂલ્યું ગુજરાત, સુપ્રીમમાં મામલો
સુપ્રીમ કોર્ટે સોમવારે ગોધરા કાંડના અનેક દોષિતોની જામીન અરજી પર સુનાવણી કરી હતી. આ કાંડના ઘણા ગુનેગારોને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી હતી. હવે આ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.
Feb 20,2023, 20:18 PM IST
Orphan Kid
માતાપિતાએ ખેતરમાં ત્યજ્યું હતું, હવે સ્વીડનના પરિવારમાં અનાથ બાળકનો ઉછેર થશે
વિદેશી કપલમાં ભારતીય બાળકોને દત્તક લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં પંચમહાલના અનાથ બાળકને સ્વીડીશ દંપતીએ દત્તક લીધું છે. પંચમહાલના એક વર્ષના બાળકને સ્વીડીશ દંપતી દ્વારા દત્તક લેવામાં આવ્યો છે. ત્યારે આ બાળકના નસીબ ચમકી ગયા છે. આ બાળકને એક ખેતરમાં ત્યજી દેવાયુ હતું.
Feb 7,2023, 10:06 AM IST
Fire safety reality check
Fire Safety Reality Check: ગોધરાના સર્વે ભવન જમીનના મહત્વના દસ્તાવેજ હોવા છતાં નથી ફાયર સેફ્ટી
Fire safety reality check in Godhra, Watch video on Zee 24 Kalak
Jan 11,2023, 18:20 PM IST
Godhra
પંચમહાલના ગોધરામાં જર્જરિત શાળામાં ચાલે છે અભ્યાસ, જુઓ વીડિયો
Studies are going on in a dilapidated school in Godhra of Panchmahal, Watch Video
Jan 4,2023, 18:55 PM IST
Godhra
પંચમહાલના ગોધરામાં રહીશોનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ
Godhra: Locals protested with demand of road...
Jan 4,2023, 13:45 PM IST
Godhra
Godhra: પાલિકાના નિવૃત્ત કર્મચારીઓનો અનોખો વિરોધ
Godhra: Unique protest by retired municipal employees
Jan 2,2023, 14:50 PM IST
gujarat
ગોધરાકાંડના દોષિતને SCએ આપ્યા જામીન, 'દોષિત 17 વર્ષથી જેલમાં છે, એટલે જામીન આપ્યા'
ખંડપીઠે જણાવ્યું કે આરોપી ફારુક દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીને મંજૂરી આપવામાં આવી છે અને તે નોંધવામાં આવે છે કે તે 2004 થી કસ્ટડીમાં છે, અને દોષી ઠેરવવા સામેની તેની અપીલ પણ સર્વોચ્ચ અદાલત સમક્ષ પેન્ડિંગ છે.
Dec 15,2022, 16:16 PM IST
Gujarat Election 2022
Gujarat Election 2022: ગોધરાની મુલાકાતે પહોંચ્યા સી.આર પાટીલ, જુઓ વીડિયો
Gujarat Election 2022: State President C.R.Patil visited Godhra, watch video
Dec 2,2022, 16:10 PM IST
big scam
ગોધરાનો યુવક ઘરેથી આખા ગુજરાતની સરકાર ચલાવતો હોય તેવું મસમોટું કૌભાંડ પકડાયું
GERI નું ચોંકાવનારું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું, ગોધરાથી સરકાર ચલાવતો હતો એક યુવક
Sep 26,2022, 10:05 AM IST
Safe ride
સલામત સવારી ST અમારી પણ આવી! સેંકડો ફુટ ઉંચા બ્રિજ પર હતી અને ટાયરે ચાલતી પકડી
સલામત સવારી એસટી અમારીનું સુત્ર હવે અવળી રીતે સાર્થક થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દાહોદથી આહવા જઇ રહેલી બસ 60ની આસપાસની સ્પીડે હતી ત્યારે અચાનક જ તેનું ટાયર નિકળી ગયું હતું. જો કે ડ્રાઇવરની સુઝબુઝના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો.
May 19,2022, 17:27 PM IST
Garbada
ગરબાડામાં વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતા તાલુકો સજ્જડ બંધ, હિન્દૂઓમાં આક્રોશ
ગરબાડા તાલુકામાં હિન્દુ યુવતીને લઈને વિધર્મી યુવક ભાગી જતા સમગ્ર ગરબાડા તાલુકો સજ્જડ બંધ રહ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાનકડા એવા ગાંગરડી ગામમાં એક લઘુમતી કોમનો યુવક હિન્દુ યુવતીને લઇ નાસી જતા પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવને પગલે લઘુમતી કોમના યુવકને તાત્કાલિક પકડવાની માંગ સાથે હિન્દુ સંગઠનો સહિત ગાંગરડી ગામના રહિશોએ ઉગ્ર માંગ સાથે સમગ્ર ગરબાડા તાલુકો સજ્જડ બંધ રહેવા પામ્યું છે.
Apr 29,2022, 19:34 PM IST
Trending news
Vadodara
આ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશે
MARUTI SUZUKI
Wagon R છોડો, મારુતિની આ કાર છે અસલ સોનું! માઈલેજમાં બધાથી આગળ
Ahmedabad
30 વર્ષના શાસનમાં સરકાર પીવાનું ચોખ્ખુ પાણી પણ આપી શક્તી નથી, પાણીની બીમારીઓ વકરી
personality
આમાંથી તમારા પગ કેવા છે, એક સેકન્ડમાં તમે સામેવાળાનો સ્વભાવ ને ગુણ પારખી લેશો
Lok Sabha Election 2024
આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, જાણો શું કહ્યું?
Ideal temperatures
100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું
stock market
એક વર્ષમાં 43% સુધી રિટર્ન મેળવી તગડી કમાણી કરવી હોય તો ખરીદી લેજો આ 5 શેર
Ahmedabad
આ ફેમસ બ્રાન્ડના પિત્ઝા વચ્ચે ઈયળ ફરતી દેખાઈ, ગ્રાહકે વીડિયો બનાવીને ફરિયાદ કરી
Fruit Face pack
આ 5 ફળ સ્કીન માટે છે બેસ્ટ, એકવાર ફેસ પર લગાવશો તો આખો દિવસ સ્કીન દેખાશે ફ્રેશ
IPL 2024
શુભમન ગિલની એક ભૂલ ગુજરાત ટાઈટન્સને ભારે પડી ગઈ, ખતરનાક બોલર સાથે આવું વર્તન કેમ?