gold rate

Gold Price Today: સતત પાંચમાં દિવસે સસ્તુ થયું સોનું! જાણો કેટલી ઘટી કિંમતો?

સોના ચાંદીની ખરીદી કરવા ઇચ્છો છો તો આ સૌથી યોગ્ય સમય છે. સોનાની કિંમત 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી પણ ઓછી થઈ છે. MCX પર સોનાનો ભાવ 2020 ના લેવેલ પર આવી ગયો છે

Feb 17, 2021, 12:20 PM IST

Gold Price Today: ગોલ્ડ ખરીદવા માટે Golden Chance, 8800 રૂપિયા સસ્તું થયું સોનું!

શું આ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે? કેમ કે ઇક્વિટી માર્ટેકમાં સતત તેજી છે, અને સોના અને ચાંદીના ભાવો ખૂબ મર્યાદિત રેન્જમાં જોવા રહ્યા છે. સોનાને લઇને બુલિયન એક્સપર્ટ્સનું અનુમાન છે કે, 2021માં તે 60,000 રૂપિાયને પાર કરી જશે

Feb 16, 2021, 05:13 PM IST

Gold Price Today: સોનાના ભાવમાં આવી તેજી, પરંતુ ન કરો ઉતાવળ ઘટી શકે છે કિંમત

છેલ્લા કેટલાક સમયથી શેર બજારમાં તેજીની સાથે દેશમાં સોનાના ભાવમાં સતત નરમી જોવા મળી રહી છે. જો કે, મંગળવારના તેના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી હતી અને હાજર બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 47,559 પર બંધ થયો હતો

Feb 10, 2021, 02:05 PM IST

Gold Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીની કિંમતોમાં ઉછાળો, જાણો નવો રેટ

સરકારે સોમવારે સોના તથા ચાંદી પર આયાત શુલ્ક ઘટાડવાની જાહેરાત કરી છે. તેનાથી ઘરેલૂ બજારોમાં આ મૂલ્યવાન ધાતુઓની કિંમતો નીચે લાવવામાં મદદ મળશે. 
 

Feb 1, 2021, 05:08 PM IST

Gold Rate Today: આજે ફરી સસ્તું થયું સોનું, ચાંદીની કિંમત પણ ઘટી, જાણો નવો ભાવ

રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીની કિંમત (Silver Price in Delhi) સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં ચાંદીની કિંમતમાં પ્રતિ કિલોએ 390 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે ચાંદીની કિંમત 64,534 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે.

Jan 14, 2021, 04:57 PM IST

Gold Silver Latest: 8,000 રૂપિયા સસ્તુ થયું સોનું! જાણો તમારા શહેરનો ભાવ

અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં આવેલા વધારાથી સોનાના ભાવ પર દબાણ છે. અમેરિકી સીનેટમાં ડેમોક્રેટ્સનું નિયંત્રણ થતાં સ્ટિમુલસ પેકેજની આશા વધી ગઇ છે, જેના લીધે 10 વર્ષના બેંચમાર્ક બોન્ડ યીલ્ડ માર્ચ બાદથી સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયું. 

Jan 9, 2021, 10:47 AM IST

Gold Price Today: 2021માં ગોલ્ડ તોડશે તમામ રેકોર્ડ, જાણો કેટલે પહોંચી શકે છે ભાવ

સોનું અને ચાંદીએ નવા વર્ષ શરૂઆત જ ધમાકેદાર કરી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ફેબ્રુઆરી વાયદા નજીક 2 ટકાની તેજી દેખાડી રહ્યું છે. સોનું 750 રૂપિયા મજબૂત થઈ 51 હજારને પાર વ્યાપાર કરી રહ્યું છે

Jan 4, 2021, 05:45 PM IST

Gold Price Today, 31 December 2020: વર્ષના છેલ્લા દિવસે સોનાના ભાવ જાણવા તમારા માટે ખાસ જરૂરી, જાણો 10 ગ્રામ Gold નો ભાવ

સોના (Gold) અને ચાંદી (Silver) ના ભાવમાં બુધવારે ઘણા ઉતાર ચડાવ સાથે વેપાર થતો જોવા મળ્યો. સોનામાં જો કે શરૂઆતમાં તેજી જોવા મળી હતી પરંતુ સાંજ થતા થતા તો ભાવ ગગડી ગયા. MCX પર સોનાનો ભાવ ફેબ્રુઆરી વાયદા 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે જતો રહ્યો. જો કે બજાર બંધ થતા સોનું સામાન્ય રિકવરી  સાથે જોવા મળ્યું. અંતમાં સોનું 50,039 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આજે સોનું MCX પર હળવી નરમી સાથે ખુલ્યું પણ પછી તેમાં વધારો જોવા મળ્યો. 

Dec 31, 2020, 12:17 PM IST

Gold Price Today, 24 December 2020: આજે સોના-ચાંદીમાં જોવા મળી સુસ્તી, જાણો આજનો ભાવ

અમેરિકામાં જોબ ક્લેમના આંકડામાં સુધારો અને  Brexit ડીલને લઇને વધતી જતી આશાઓને લીધે સોનાના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.

Dec 24, 2020, 12:20 PM IST

Gold Price Today, 17 December 2020: સોનાના ભાવમાં તેજી યથાવત, ચાંદી પણ ચમકી

MCX પર બુધવારે સોનું 49597 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયું હતું. આજે ઓપનિંગ  49770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થયું  છે. પહેલાં હાફમાં સોનું 49795 રૂપિયાના ઇંટ્રા ડે પર હાઇ પર પહોચ્યું.

Dec 17, 2020, 12:11 PM IST

Gold Rate Today: સોનાની કિંમતોમાં તેજી, ચાંદીના ભાવમાં પણ વધારો, જાણો શું છે નવી કિંમત

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનું મંગળવારે વધારા સાથે 1845 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. તો ચાંદી 23.16 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી. 

Dec 15, 2020, 05:25 PM IST

Gold Price Today, 15 December 2020: કિંમતમાં સતત ઘટાડા બાદ હવે આજે મોંઘુ થયું સોનું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Price Today 15 December 2020: MCX પર સોનાનો ફેબ્રુઆરી વાયદો સોમવારે 49 હજાર રૂપિયાની નીચે 48939 પર બંધ થયો હતો. પરંતુ આજે આપનિંગમાં 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જોવા મળ્યો. હાલ ગોલ્ડમાં 110 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. 

Dec 15, 2020, 10:32 AM IST

14 December 2020: ચાર દિવસમાં ત્રીજીવાર સસ્તુ થયું સોનું, ચાંદીના ભાવમાં પણ થયો ઘટાડો

સોનાએ આ વર્ષે 57100ના ઉચ્ચતમ સ્તરને પણ સ્પર્શ કર્યો હતો. આ મુજબ સોનું પોતાના સૌથી ઉંચા સ્તરથી 7000 રૂપિયાથી વધુ સસ્તું છે.

Dec 14, 2020, 12:07 PM IST

Gold: દિવાળી પહેલા ઘરેલુ બજારોમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, જાણો શું છે નવો રેટ

કોરોના વાયરસ (Corona virus) રસીને લઈને આવી રહેલા સારા સમાચારો વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ (Gold Rate) 7 વર્ષના તળીયે પહોંચી ગયા છે. જો કે હાલ તેમાં રિકવરી પણ જોવા મળી રહી છે. 

Nov 11, 2020, 09:46 AM IST

Gold Rate: આજે સસ્તું થયું સોનું, રેકોર્ડ સ્તરથી 5800 રૂપિયા ગગડ્યું

ઓગસ્ટમાં સોનાના ભાવ રેકોર્ડ  56379 ને સ્પર્શી ગયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ ત્રણ મહિનામાં સોનું 5800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. 

Oct 20, 2020, 02:13 PM IST

Gold-silver price today: બજાર ખુલતા જ સોનાના ભાવમાં જોવા મળ્યો ઘટાડો, જાણો શું છે આજનો રેટ

સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ ઘટાડો જોવા મળ્યો. સવારે લગભગ 9.50 વાગે સોના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનામાં 36 રૂપિયાના ઘટાડા સાથે 50,511 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર ચાલતો હતો. જ્યારે ચાંદીમાં 305 રૂપિયાના ઘટાડા સાથે 61,371 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર થઈ રહ્યો હતો. માર્કેટ એક્સપર્ટનું માનીએ તો ભાવમાં ઘટાડાના પગલે તેઓ સોનામાં રોકાણની સલાહ આપી રહ્યા છે. આવામાં તમે સોનામાં રોકાણ શરૂ કરી શકો છો. 

Oct 19, 2020, 01:05 PM IST

Gold price today: આજે સોનું મોંઘુ થયું, આટલો થયો 10 ગ્રામ સોનાનો ભાવ 

સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ સારી એવી તેજી જોવા મળી. સવારે લગભગ 9.50 વાગે સોનામાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર લગભગ 140 રૂપિયાની તેજી સાથે 50385 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી 458 રૂપિયાની તેજી સાથે 61000 રૂપિયા પ્રતિ કિલો પર કારોબારમાં હતી. 

Oct 14, 2020, 03:02 PM IST

Gold-silver price today: સોનાના ભાવ ગગડ્યા, આજે જ ખરીદો સસ્તું સોનું 

જો તમે સોના (Gold) માં રોકાણ કરવા માંગતા હોવ તો તમારી પાસે સારી તક છે. સોનાના ભાવમાં (gold price today) આજે બજાર ખુલતા જ જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. 

Oct 13, 2020, 10:57 AM IST

સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદીના ભાવમાં પણ ફરી જોવા મળી તેજી 

સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો. 

Oct 12, 2020, 01:35 PM IST

Gold Rate Update: સોનામાં સામાન્ય વધારો, ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો નવી કિંમત

એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે, 'આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમતોમાં તેજીને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 82 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.'

Oct 8, 2020, 06:37 PM IST