government of gujarat

Lowest Recovery Rate From Corona In Gujarat PT5M35S

સરકારે 925 બોન્ડેડ ડોક્ટર્સને 2 દિવસમાં હાજર થવા માટેનો આદેશ, નહી તો થશે કડક કાર્યવાહી

શહેરમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિસ્ફોટ થઇ ચુકી છે. તહેવારોમાં લોકોએ મોજ કરી જેની કિંમત હવે શહેરને ચુકવવી પડી શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવી તમામ બાબતોને ધ્યાને લીધા વગર ભીડભાડમાં જવાથી માંડીને તમામ નિયમોનો ભંગ દિવાળીના તહેવારો દરમિયાન જોવા મળ્યો હતો. જો કે લોકડાઉનથી કંટાળેલા લોકોને વ્હારવાને બદલે સરકારે પણ ઢીલી નીતિ રાખી હતી. 

Nov 20, 2020, 04:53 PM IST

વડોદરા સેન્ટ્રલ જેલની વધુ એક નવી પહેલ, શુદ્ધ અને સાત્વિક સેન્દ્રિય ખેતીનો કર્યો પ્રારંભ

કેદી સુધારણા અને કલ્યાણના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે. તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે

Nov 10, 2020, 03:59 PM IST
Decision Left To NGT States On The Issue Of Fireworks PT4M3S
Big News About Schools Opening On ZEE 24 Kalak PT8M23S

ZEE 24 કલાક પર શાળાઓ ખોલવા મામલે મોટા સમાચાર

Big News About Schools Opening On ZEE 24 Kalak

Nov 9, 2020, 02:25 PM IST
Hearing In NGT On Issue Of Fireworks PT3M15S

ફટાકડા ફોડવા મુદ્દે NGTમાં સુનાવણી

Hearing In NGT On Issue Of Fireworks

Nov 9, 2020, 12:15 PM IST

વીજ ગ્રાહકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વીજળીના બિલમાં થશે મોટો ફાયદો

રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો ગ્રાહકોના હિતમાં કર્યા છે

Oct 28, 2020, 06:14 PM IST
Fatafat Khabar: Watch 27 October All Important News Of The State PT8M59S
Morning 8 AM Important News Of The State PT18M29S

દક્ષિણ ગુજરાતના તાપીમાં સ્થપાશે વિશ્વનું સૌથી મોટું ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષ

દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટેના MoU ગુજરાત સરકાર અને વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા

Oct 14, 2020, 08:53 PM IST

મગફળી ખરીદી મુદ્દે રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય

મગફળી ખરીદીને લઈ રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં 21 ઓક્ટોબરથી શરૂ થતી મગફળીની ખરીદીમાં 50 કિલોના બરદાનમાં 25 કિલો મગફળી ખેડૂતો ભરી શકશે

Oct 14, 2020, 03:48 PM IST

ગુજરાતમાં અશાંતધારામાં સુધારા, જો મકાન ભાડે હોય તો ખાસ વાંચો નહી તો પસ્તાશો

* ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ મળશે
* ગૃહ રાજ્ય મંત્રી  પ્રદિપસિંહ જાડેજા દ્વારા કેન્દ્રિય ગૃહ મંત્રાલય સાથે સતત પરામર્શમાં રહી ઝડપથી મંજૂરી મેળવવાના પ્રયાસોને મળી સફળતા 

Oct 12, 2020, 04:26 PM IST

નાબાર્ડ આ વર્ષે રાજ્યમાં 39 નવા એફ.પી.ઓ શરૂ કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાબાર્ડના ચેરમેન ચિંતાલાએ ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં ગુજરાત સરકાર અને નાબાર્ડના સંબંધો ભારતભરમાં શ્રેષ્ઠ છે તેવો મત વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાત વિકાસમાં અગ્રીમ રાજ્ય છે. ત્યારે નાબાર્ડ પણ આર.આઇ.ડી.એફ, વેરહાઉસ ઇન્ફ્રાસ્ટ્રકચર, એગ્રી ઇન્ફ્રાસ્ટ્રકચર, માઇક્રો ઇરીગેશન જેવી મહત્વપૂર્ણ યોજનાઓ માટે રાજ્ય સરકારને માતબર નાણાં ભંડોળથી સહાય આપે છે તે માટે આભાર દર્શાવ્યો હતો.

Oct 5, 2020, 04:27 PM IST

અભી બોલા અભી ફોક: કોરોના ગાઇડ લાઇન અંગે કડક નિવેદન આપનાર નીતિન પટેલનાં કાર્યક્રમમાં જ ટોળા

આજે પાલીકાના નવીન ભવનના ઉદ્ઘાટન  તેમજ અન્ય કામોના ખાત  મુહૂર્ત  પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી પાટણ ની મુલાકાતે આવ્યા હતા જ્યાં મોટી સંખ્યા માં ભાજપ ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા જે ને લઈ કાર્યક્રમ માં સોસિયલ ડિસ્ટન્સ નો અભાવ પણ જોવા મળ્યો હતો તો આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી એ તેમના નિવેદનમાં ખેલૈયા ઓ માટે સારા સમાચાર આપ્યા હતા.

Oct 4, 2020, 07:16 PM IST
Supreme Court Canceled Declaration Of Gujarat Government PT3M17S

સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને ઝટકો

Supreme Court Canceled Declaration Of Gujarat Government

Oct 1, 2020, 06:40 PM IST

પાયલોટ બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સરકારની મોટી ભેટ, આ પ્રકારે થશે ખાસ ટ્રેનિંગ

ગુજરાત નિદેશાલયમાં પ્રથમ વખત અમદાવાદ અને વડોદરા ખાતે કેડેટ્સને તાલીમ આપવાના હેતુથી બે ફલાઈટ સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. રાજ્યના શિક્ષણ વિભાગના સહયોગથી ઇન્સ્ટોલ કરાયેલા બે પ્રકારના માઇક્રોલાઇટ્સ ZEN એર CH701 અને Virus SW80નું સંચાલન કરવામાં આવશે. 

Oct 1, 2020, 06:01 PM IST

ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ

જો પોલીસ તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, કે આરસી બુક માંગે અને તે એક્સપાયર થઇ ગઇ હોય તો પોલીસ નહી કરી શકે દંડ, સરકાર દ્વારા આ તમામ નિયમોમાંથી મુક્તિ આપી દેવાઇ છે

Sep 29, 2020, 07:16 PM IST

નવરાત્રી પહેલા ખેલૈયાઓ અંગે સૂચક સમાચાર: રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ રદ્દ

રાજ્યમાં આ વર્ષે નવરાત્રી (Navratri 2020) આયોજન અંગે સરકારનું (Government of Gujarat) કોઇ જ સ્પષ્ટ વલણ નથી. નવી ગાઇડલાઇન અનુસાર કોઇ પણ કાર્યક્રમમાં 100 થી વધારે લોકો એકત્ર થઇ શકે છે.  કંઇ રીતે આયોજન કરી શકાય તે અંગે તેઓ વિચારી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ દ્વારા ખેલૈયાઓ ગાઇડલાઇન સાથે રાખીને આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહી તે અંગે મન મોકળુ રાખીને નિર્ણય લેવાશે તેવું પણ જણાવ્યું હતું. આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પોતે અંગત રીતે ધ્યાન આપી રહ્યા છે. 

Sep 26, 2020, 06:48 PM IST