government of gujarat

લો બોલો ! 1000 સરકારી અધિકારીઓના જ પગાર નથી થયા !

રાજ્ય સરકારે અગાઉ ચેતવણી આપતા માર્ચ સુધીમાં તમામ અધિકારીઓને મિલ્કતનું રિટર્ન ફાઇલ કરવા જણાવ્યું હતું જેનું પાલન નહી થતા પગારો અટકાવાયા

May 11, 2018, 03:23 PM IST

ગામનો નાનામાં નાનો ખાતેદાર સંમત ન થાય ત્યાં સુધી પ્રમોલગેશન નહી

વિધાનસભાનો આજનો દિવસ વિવિધ મુદ્દે તોફાની રહ્યો હતો. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મહેસુલ વિભાગનાં પ્રશ્નો ભારે ચર્ચામાં રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન નપટેલ વિધાનસભા ગૃહમાં જમીનનાં રિ સર્વે અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જમીન રી સર્વે મુદ્દે ગામનાં તમામ ખેડૂતોની સંતોષ છે તેવી સંમતી નહી સધાય ત્યાં સુધી પ્રમોલગેશને આખરી ગણવામાં આવશે. આ સરકારનું કાયદાકીય રીતે ચોક્કસ થવાનું કામ છે તેમાં કોઇને અન્યાય નહી થાય અથવા તો કોઇની જમીન કોઇને જતી રહે તેવું કંઇ જ થશે નહી.

Feb 26, 2018, 04:08 PM IST

રૂપાણી સરકારનાં વિસ્તરણની શક્યતાઓ: નવા ચહેરાઓને મળશે સ્થાન

પાતળી બહુમતી સાથે બનેલી સરકાર પાસે તમામ MLA અલગ અલગ માંગણી કરી રહ્યા છે

Feb 3, 2018, 09:20 PM IST

ગુજરાતમાં 20 વર્ષનું સૌથી ગંભીર જળસંકટ: ખેડૂતોને ઉનાળુ પાક નહી લેવા CMની અપીલ

સૌરાષ્ટ્રમાં તમામ વ્યવસ્થાઓ થવા છતા પણ પાણીની ખેંચ રહેતી જ હોય છે જો કે ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં પાણીની પરિસ્થિતી ચિંતાજનક હદે જાય તેવી શક્યતાઓ

Feb 2, 2018, 04:28 PM IST

ભાજપે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો : 26મીએ શપથગ્રહણ

નવા મંત્રીમંડણમાં આવડત અને અનુભવ કરતા જાતીગત્ત સમીકરણોને વધારે મહત્વ મળે તેવી શક્યતાઓ

Dec 23, 2017, 07:12 PM IST