green corridor

અમદાવાદ પોલીસની પ્રશંસનીય કામગીરી : હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવા બનાવ્યો ગ્રીન કોરિડોર

સમગ્ર રાજ્ય કોરોનાને કારણે ઓક્સિજનની અછતની સામે ઝઝૂમી રહ્યો છે. હોસ્પિટલોમાં સતત ઓક્સિજનની અછત સામે આવી રહી છે. આવામાં અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. અમદાવાદની ગ્રામ્ય પોલીસની કોરોનામાં ઉત્તમ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. અમદાવાદ પીલોસની ગાડીએ પેશન્ટ સુધી ઓક્સિજન પહોંચાડવા ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. ઓક્સિજન ભરેલી ગાડી ચાંગોદરથી વસ્ત્રાપુર પહોંચાડી હતી. 38 દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતા ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. 20 કિલોમીટરનું અંતર માત્ર 15 મિનિટમાં પૂરું કરી ઓક્સિજન પહોંચાડવા પોલીસ મદદરૂપ બની હતી. 

Apr 30, 2021, 02:42 PM IST

ઝેરી દવા પીને આત્મહત્યા કરનાર દીકરીના અંગોનુ માતાપિતાએ દાન કર્યું, વડોદરા પોલીસે મોટી જવાબદારી નિભાવી

  • બ્રેન ડેડ નંદિનીનું હાર્ટ દિલ્હી, લંગ્સ મુંબઇમાં અને કિડની, આંખો અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા
  • બ્રેન ડેડ દીકરીથી અન્યને નવું જીવનદાન મળે તે માટે ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો

Dec 24, 2020, 02:05 PM IST

બ્રેઇન ડેડ યુવકનું દિલ ધબકાવશે બીજાનું જીવન! વ્યક્તિ કેમ બને છે આ સ્થિતિનો ભોગ? જાણવા કરો ક્લિક...

આજે અમદાવાદમાં એક મહત્વની મેડિકલ ઘટના બની છે. આજે રાજકોટના બી.ટી. સવાણી હોસ્પિટલથી જય મોઢવાડિયાના નામના યુવકના હૃદયને હવાઇમાર્ગે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવાયું હતું.

Jun 20, 2019, 11:57 AM IST

ગુજરાતનો પ્રથમ કિસ્સો: બ્રેઇન ડેથ વ્યક્તિના ફેફસા દાન કરાયા, 7 લોકોને મળશે નવજીવન

અત્યાર સુધી હાર્ટ ડોનેટ કરીને નવજીવન આપવાની વાત તો સાંભળી હતી. જો કે ગુજરાતમા સૌ પ્રથમવાર એક બ્રેનડેડ યુવાનના ફેંફસા દાન કરી પરિવારજનોએ માનવતા મહેકાવી છે. સુરતના  કીડની, લીવર, હાર્ટથી સાત લોકોને નવજીવન આપવામાં આવ્યુ છે.

May 16, 2019, 07:07 PM IST

હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે ગ્રીન કોરીડોરમાં 12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમાં જ કાપ્યો

અમદાવાદટ્રાફીક પોલીસની મદદથી ગ્રીન કોરીડોરમાં હાર્ટ ટ્રાન્ફર માટે 12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમાં કાપ્યો

Sep 8, 2018, 02:38 PM IST

હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે ગ્રીન કોરીડોરમાં 12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમાં જ કાપ્યો

અમદાવાદટ્રાફીક પોલીસની મદદથી ગ્રીન કોરીડોરમાં હાર્ટ ટ્રાન્ફર માટે 12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમાં કાપ્યો

Sep 6, 2018, 11:43 AM IST