Green Potatoes Side Effects: બજારમાંથી બટેટા ખરીદી લાવો અને તેમાંથી કોઈ બટેટું લીલા રંગના ડાઘ વાળું હોય તો તેનો ઉપયોગ કરતાં પહેલા વિચાર કરજો. કારણ કે આ બટેટા તમારા શરીરને ભયંકર નુકસાન પણ કરી શકે છે.
તમે પણ ક્યારેક નોટિસ પણ કર્યું હશે કે, કેટલાક બટાકાનો રંગ લીલો હોય છે. પરંતુ લીલા રંગના બટાકા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.