GST On Train Ticket: 22 સપ્ટેમ્બરથી નવા GST દર લાગુ થઈ ગયા છે. GSTના નવા દર લાગુ થયા બાદ મોટાભાગની રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. ખાદ્યપદાર્થો અને પીણાંથી લઈને કપડાં, જૂતા, ટીવ અને ફ્રીજ સુધી બધું જ સસ્તું થઈ ગયુ છે. GST સ્લેબમાં બદલાવ બાદ કાર, બાઇક અને સાયકલના ભાવમાં પણ ઘટાડો થયો છે.
Prices Not Decrease: GST કાઉન્સિલની છેલ્લી બેઠકમાં GSTના ચાર સ્લેબ ઘટાડીને બે કરવામાં આવ્યા છે. હવે મોટાભાગની વસ્તુઓ પર 18 અને 5 ટકાના દરે GST લાગશે. તેની અસર એ થશે કે આવનારા સમયમાં કેટલીક વસ્તુઓ માટે પહેલાની સરખામણીમાં ઓછા પૈસા ચૂકવવા પડશે.
Gst On Petrol Diesel: સરકારે GST સ્લેબમાં ફેરફાર કરીને લોકોને મોટી રાહત આપી છે. ખાસ કરીને મધ્યમ વર્ગને આ નિર્ણયથી સૌથી વધુ રાહત મળી છે. આરોગ્ય અને જીવન વીમાથી લઈને દૂધ, ચીઝ, દવાઓ સુધી, બધું જ કરમુક્ત કરવામાં આવ્યું છે.
GST New slab: તમને જણાવી દઈએ કે GST કાઉન્સિલ આવતા મહિને 3 અને 4 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાનારી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર વિચાર કરશે, જેમાં ઘણી દૈનિક અને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પર GST દરોમાં ઘટાડો શામેલ છે, જેથી કર માળખું સરળ બનાવી શકાય.