हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RCB
KKR
0/ 0
(0.1)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat assembly
Gujarat assembly News
breaking news
ડૉકટર બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર; આરોગ્ય મંત્રીની આ જાહેરાતથી ઉછળી પડશો!
કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલમાં સરકારે મેડિકલ કોલેજ અંગે જાહેરાત કરી છે. ગૃહમાં ઋષિકેશ પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, જિલ્લા દીઠ મેડિકલ કોલેજ બનવી જોઈએ. આ દિશામાં રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે.
Mar 1,2024, 16:05 PM IST
breaking news
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી કોણ હર્ષ સંઘવી કે 'અલ્પેશ સંઘવી'. ભાજપના આ નેતાની જીભ લપસી
Gujarat Assembly: ગૃહમંત્રી હર્ષ સંઘવીને અલ્પેષ ઠાકોરે 'અલ્પેશ સંઘવી' તરીકે સંબોધ્યા હતા. અલ્પેશ ઠાકોરે ગૃહરાજ્યમંત્રી સાથે પોતાનું નામ જોડતા ગૃહમાં સન્નાટો છવાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે રમૂજમાં ટકોર કરી કે હવે બહુ બોલ્યા આવતા સત્રમાં હવે બાકીનું બોલજો.
Feb 21,2024, 17:26 PM IST
breaking news
ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા ગુડ ન્યૂઝઃ ભૂપેન્દ્ર 'દાદા' ની સરકારે લીધો આ નિર્ણય
Agricultural News: ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે, ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ખાનગી વીજ કંપનીઓ પાસેથી રેગ્યુલેટરિટી ઓથોરિટીના નક્કી દર મુજબ જ વીજળી ખરીદીની વ્યવસ્થા.
Mar 6,2024, 12:51 PM IST
breaking news
હવે માત્ર એક કોલથી શહેરમાં 10 મિનિટ અને ગામડામાં 20 મિનિટમાં પોલીસ પહોંચશે
Gujarat Police: ગૃહ વિભાગની બજેટ માંગણીઓ પર જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ 20 મિનિટમાં પહોચશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમા પોલીસ પહોંચશે.
Feb 21,2024, 15:09 PM IST
bjp
ગાંધીનગરઃ MLA મોહન ઢોડિયાનો અનોખો અંદાજ, વિધાનસભા પટાંગણમાં કર્યું આદિવાસી નૃત્ય
BJP MLA Mohan Dhodiya seen performing traditional tribal dance while arriving at Gujarat Assembly
Feb 20,2024, 19:15 PM IST
Chhota Udepur
રાજ્યમાં ચાલતા નકલીના ખેલ પર વિધાનસભામાં હંગામો, નકલી કચેરી, નકલી PSI મામલે કોંગ્રેસે કર્યા સૂત્રોચ્ચાર
Cong MLAs create chaos in Gujarat Assembly over fake govt office that was operated in Chhota Udepur
Feb 20,2024, 16:40 PM IST
gujarat news
'અભ્યાસ કર્યા વિના ચાલ્યા આવે છે આ મંત્રી, અધિકારીઓ પર નથી પકડ' કોના પર ધોવાયા માછલા
પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કોની પર બગડ્યાં? કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલે ગુજરાત સરકારના કયા મંત્રીને કહ્યુંકે, અભ્યાસ કરીને આવો, તમને અડધી ખબર જ નથી પડતી, અધિકારીઓ પર તમારી પકડ નથી.
Feb 20,2024, 12:46 PM IST
Congress
ગાંધીનગર: બજેટ સત્રમાં કોંગ્રેસે ખેડૂતોની આવક બમણી કરવાની માગ સાથે નોંધાવ્યો ઉગ્ર વિરોધ
Congress MLAs stage protest in Gujarat Assembly with demand of doubling the income of the farmers
Feb 19,2024, 19:55 PM IST
Budget Session
રાજ્યના SC,ST,OBCના બોર્ડ નિગમને ફાળવાય છે ઓછા નાણાં, ફાળવવામાં આવેલા નાણાંનો પણ નથી થતો ઉપયોગ
Grant allocated for SC, ST, OBC Development Corporation being unutilized, revealed in budget session of Gujarat Assembly
Feb 19,2024, 16:35 PM IST
Gujarat assembly
અદાણી પાવર પાસેથી વીજળીની ખરીદી મામલે કોંગ્રેસે વિધાનસભાના સત્રમાં ઉઠાવ્યા સવાલ!
Budget Session: Congress raises questions in Gujarat Assembly over buying electricity from Adani Power
Feb 6,2024, 13:45 PM IST
breaking news
CM ભૂપેન્દ્ર પટેલે ઈ-વિધાન એપની મેળવી તાલીમ, હવે ગૃહમાં થશે પેપરલેસ કાર્યવાહી
ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ મેળવી.NEVA મારફતે વિધાનસભા ગૃહની કાર્યવાહી સંલગ્ન વિવિધ પ્રક્રિયાઓ કેવી રીતે કરવી તેની મુખ્યમંત્રીએ બારીકાઇથી જાણકારી મેળવી
Sep 2,2023, 20:57 PM IST
gujarat
વિધાનસભાની બિન નાણાકીય 14 સમિતિઓની કરાઈ રચના
14 Non-Financial Committees of Gujarat Assembly constituted
Apr 26,2023, 18:00 PM IST
Gujarat assembly
ગુજરાતમાં આ 5 નવી ખાનગી યુનિવર્સિટી પર લાગી મંજૂરીની મહોર, જાણો ક્યાં કઈ સ્થપાશે?
ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વ સંમતિ સાથે પસાર કરાયો છે, રાજ્યમાં નવી પાંચ યુનિવર્સિટી નિર્માણ પામશે, જુઓ ક્યાં ક્યાં???
Mar 29,2023, 21:51 PM IST
Gujarat assembly
ગુજરાત વિધાનસભાની કાર્યવાહી સોશિયલ મીડિયા પર દેખાશે
Deferred proceedings of Gujarat Assembly to be streamed on social media platforms
Mar 28,2023, 15:15 PM IST
Gujarat Assembly Session
ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 22મો દિવસ, ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ વિભાગના પ્રશ્નો પર આજે થશે ચર્ચા
LIVE UPDATES: Day 22 of Gujarat Assembly session today; Here are keypoints to be discussed
Mar 23,2023, 8:15 AM IST
Gujarat assembly
ગૃહમાં પોતાની જગ્યા છોડી અન્ય જગ્યા પર ફરતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કેટલાક MLAને કરી ટકોર
Gujarat Assembly speaker Shankar Chaudhary asks few MLAs to maintain discipline in the Vidhan Sabha
Mar 14,2023, 18:20 PM IST
Gujarat assembly
આગામી 2 વર્ષમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે: ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કરી જાહેરાત
Farmers to get power during day-time in next 2 years, says Energy Minister Kanu Desai in Gujarat Assembly
Mar 13,2023, 12:55 PM IST
breaking news
ભૂપેન્દ્ર પટેલ સરકારને ગેનીબેને ભરાવી, રાજસ્થાન આપી શકે તો ગુજરાત પણ આપે 500માં ગેસ
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર દ્વારા જણાવાયું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોંગ્રેસ શાસિત રાજ્યોના ઉદાહરણ આપે છે ત્યારે રાજસ્થાનમાં રૂપિયા 500માં ગેસનો બોટલ આપવામાં આવે છે તે રીતે ગુજરાતમાં પણ આપવો જોઈએ.
Mar 11,2023, 16:02 PM IST
Asiatic Lion
રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 28.87 ટકાનો વધારો, સંખ્યા વધીને 674
ગુજરાતની આન, બાન અને શાન ગણાતા ગીરના જંગલમાં રહેતા સિંહની વસ્તીમાં વધારો થયો છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આજે આ માહિતી આપી હતી. ગીરના જંગલમાં સિંહની વસ્તી વધવી તે તમામ ગુજરાતીઓ અને દેશ માટે એક ખુશીના સમાચાર છે.
Mar 6,2023, 22:01 PM IST
Gujarat assembly
વિપક્ષની બટાકાના ઘટતાં ભાવ અંગે ચર્ચા કરવાની માગ વિધાનસભા અધ્યક્ષે કરી નામંજૂર!
Gujarat Assembly speaker rejects Congress' demand of discussion on nosediving prices of potatoes
Mar 2,2023, 13:15 PM IST
Trending news
Congress
રૂપાલા અંતે ફરી નમ્યા: ક્ષત્રિય સમાજની 2 હાથ જોડીને માગી માફી, કહ્યુ; મારી ભૂલ થઈ ગઈ
Toyota Cars
Price Hike: મોંઘી થશે Toyota, Kia અને Honda ની કાર્સ, એપ્રિલમાં વધી જશે ભાવ
Zomato
'બહેનના લગ્ન પહેલાં જ Zomato એ મારું એકાઉન્ટ બંધ કરી દીધું'- રસ્તા વચ્ચે રડવા લાગ્યો
Gujarat politics
સ્થાનિક નેતાઓનું પાણી મપાયું: દિલ્હી પહોંચ્યા રિપોર્ટ, નેતાજીના ઘર- કમલમ બહાર પોલીસ
2024 Lok Sabha election
ભાજપમાં ડખા! સાબરકાંઠા પહોંચ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવી, બંધબારણે યોજાઈ બેઠકો
breaking news
ચોકીદાર હી ચોર નિકલા..નકલી ઘરેણાં મૂકી સુરતની આ બેંક પાસેથી અસલી રૂપિયાનો કર્યો ખેલ!
breaking news
1991થી ભાવનગર પર ભાજપનું શાસન પણ શહેર વિકાસમાં પાછળ રહી ગયું, આપ ભાજપને અટકાવશે
mutual funds
Best mutual funds: મ્યૂચુઅલ ફંડે ખોલી દીધી 'કિસ્મત'... એક વર્ષમાં 70% નું રિટર્ન
Ahmedabad
દુનિયાભરનું દર્દ જીરવી ના શકી તો વિધવા મહિલા...,લવજેહાદનો રૂવાડા ઉભો કરે તેવો કિસ્સો
breaking news
સગી દીકરીનું બહાર લફરું હોવાની જાણ થતાં પિતાએ ઉઠાવ્યો લાભ, અડપલા કરી શરીરસુખ માણ્યું