Gujarat Politics : ભાજપની મુશ્કેલી વધી શકે છે! ગુજરાતના બ્રહ્મ સમાજે મંત્રીમંડળમાં ઉપેક્ષા થતા બ્રાહ્મણ સમાજે મહાસંમેલન કરવાની કરી જાહેરાત
Jayesh Radadiya : પાટીદાર સમાજના કાર્યક્રમમાં રાદડિયાની હૈયાવરાળ નીકળી, સમાજ આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં,અત્યારે પગ ખેંચી પાડી દે છે
Jayesh Radadiya : મંત્રી મંડળમાં સ્થાન મળવું તે નસીબની વાત:સમય, સંજોગ મુજબ ચાલતુ હોય છે: વડગામમાં જયેશભાઇ રાદડીયાનું મોટું નિવેદન
Richest Minister In Gujarat : ગુજરાતના નવા મંત્રીમંડળના 90% સભ્યો કરોડપતિ છે, જેમાં નવા મંત્રી બનેલા રિવાબા જાડેજા સૌથી ધનિક છે; તેમની સંપત્તિ જાણો
Geniben Thakor On Swaroopji Thakor : બનાસકાંઠામાં જોવા મળ્યા ગુજરાતની રાજનીતિના સુંદર દ્રશ્યો. સરકારમાં મંત્રી બનતાં ભાજપના ધારાસભ્યનું કોંગ્રેસના સાંસદે કર્યું સ્વાગત. વતન ભાભર પહોંચતાં સ્વરૂપજી ઠાકોરનું ફુલહારથી ગેનીબેન ઠાકોરે કર્યું અભિવાદન
Gujarat Cabinet Reshuffle: ગુજરાતમાં ફરી એકવાર ભાજપે મોટો પ્રયોગ કર્યો છે. અગાઉ ભાજપે કોરોના પછી એક ઝાટકે આખી સરકાર બદલી નાખી હતી. હવે ભાજપે વિધાનસભાની ચૂંટણીના બરાબર બે વર્ષ પહેલા 'રીસેટ' બટન દબાવ્યું હતું. ભાજપના આ કદમમાં પીએમ મોદીનો ફોર્મ્યુલા પણ તૂટી ગઈ છે. જી હા... એવું કહેવાય છે કે પીએમ મોદીએ બનાવેલી ફોર્મૂલા આ વખતે ગુજરાતમાં મજબૂરી કે પછી જરૂરીમાં તોડવાામં આવી છે.
Harsh Sanghvi formally took charge as Deputy Chief Minister
Gujarat CM-DCM Duo Back : હર્ષ સંઘવીને પ્રમોશન અને ચાર વર્ષ બાદ ગુજરાતને નાયબ મુખ્યમંત્રી મળવા એ બતાવે છે કે ગુજરાતના રાજકારણમાં ઝડપથી બદલાવ થઈ રહ્યો છે
Gujarat Cabinet Expansion : નવા ચહેરાઓના નામે જીતુ વાઘાણી, નરેશ પટેલ અને ઈશ્વરસિંહ પટેલની ભુપેન્દ્ર પટેલની 2.0 કેબિનેટમાં એન્ટ્રી કરાવવામાં આવી, પરંતુ મંત્રીમંડળમાં આ ત્રણેય ચહેરા નવા નથી
Gujarat Cabinet Expansion : સૌરાષ્ટ્ર-કચ્છના 9 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, છતાં સૌરાષ્ટ્રમાં અનેક નેતાઓનો હરિ રસ ખાટો થયો છે
Gujarat CM-DCM Duo Back : ગુજરાતની રાજનીતિમાં ચાર વર્ષ પછી મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની જોડી ગુજરાત પરત ફરે છે, આ કોઈ સંયોગ નથી, પરંતું ભાજપની નવી ચાલ કહી શકાય
Gujarat New Deputy Minister Harsh Sanghvi ; હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લોકોને અપીલ કરી કે, મારી શુભેચ્છાઓ માટે કોઈ હોર્ડિંગ્સ ન લગાવતા
Gujarat Cabinet Expansion: નવા મંત્રીઓના શપથ સમારોહમાં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ એક સાથે બેઠેલા જોવા મળ્યા હતા, અને તેમના ચહેરા પરની ઉદાસી સ્પષ્ટ વર્તાતી હતી. કાર્યકરોમાં જોરશોરથી ચર્ચા છે કે પક્ષે આ ત્રણેય ધારાસભ્યોને તેમની ઓકાત સ્પષ્ટપણે દેખાડી દીધી છે.
કેબિનેટ બેઠક દરમિયાન સીએમ ભુપેન્દ્ર પટેલે મંત્રીઓને ખાતા ફાળવ્યા, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખાતુ રિપીટ કરાયુ એટલે ગૃહ મંત્રાલયની જવાબદારી સોપવામાં આવી છે. જુઓ ક્યા મંત્રીને ક્યુ ખાતુ સોંપવામાં આવ્યું. અમુક મંત્રીઓને ખાતા રિપીટ થયા હોય તેવું પણ જણાય રહ્યું છે. વિગતવાર માહિતી માટે જુઓ વીડિયો
કેબિનેટ બેઠક દરમિયાન સીએમ ભુપેન્દ્ર પટેલે મંત્રીઓને ખાતા ફાળવ્યા, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. જુઓ ક્યા મંત્રીને ક્યુ ખાતુ સોંપવામાં આવ્યું. અમુક મંત્રીઓને ખાતા રિપીટ થયા હોય તેવું પણ જણાય રહ્યું છે. વિગતવાર માહિતી માટે જુઓ વીડિયો
કેબિનેટ બેઠક દરમિયાન સીએમ ભુપેન્દ્ર પટેલે મંત્રીઓને ખાતા ફાળવ્યા, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખાતુ રિપીટ કરાયુ એટલે ગૃહ મંત્રાલયની જવાબદારી સોપવામાં આવી છે. જુઓ ક્યા મંત્રીને ક્યુ ખાતુ સોંપવામાં આવ્યું. અમુક મંત્રીઓને ખાતા રિપીટ થયા હોય તેવું પણ જણાય રહ્યું છે. વિગતવાર માહિતી માટે જુઓ વીડિયો
જાણો નવા મંત્રીમંડળમાં 'દાદા' પછી 'પાવરફુલ' નામ કોનું છે? exclusive video
મંત્રી પદના શપથ બાદ મોરબીના કાંતિ અમૃતિયાની પહેલી પ્રતિક્રિયા, Z 24 કલાક સાથે કાંતિભાઈની Exclusive વાતચીત
શપથગ્રહણ બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ સોંપવામાં આવશે તેના પર સૌની નજર છે. દરમિયાન સાંજે સાડા પાંચ કલાકે કેબિનેટ બેઠકનું આયોજન જાહેર કરાયું. સીએમ નવા મંત્રીઓ સાથે બેઠકમાં હાજર રહેશે. ખાતાની વહેંચણી અંગે નિર્ણય લેવાય તેવી પ્રબળ શક્યતા જણાય રહી છે. વધુ માહિતી માટે જુઓ વીડિયો
Gujarat Cabinet Expansion: હા, ગુજરાત સરકારમાં હવે નવું મંત્રીમંડળ આવી ગયું છે અને તે પણ પૂર્ણ કક્ષાનું...એટલે કે મુખ્યમંત્રી સહિત કુલ 27નું મંત્રીમંડળ....સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હવે નાયબ મુખ્યમંત્રી બની ગયા છે. ત્યારે જાણો નવા મંત્રીઓ વિશે...
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહનું સમાપન થયું ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે નવા મંત્રીઓની પ્લેટ લગાવવાની કામગીરી શરુ થઈ. તેમના કેબિનની તૈયારીઓના દ્રશ્યો સામે આવ્યા છે. જૂના મંત્રીઓની લાગેલી નેમ પ્લેટને કાઢવામાં આવી.
ત્રણ યુવા નેતાઓ જે પોતપોતાના સમાજ માટે આંદોલનનું નેતૃત્વ કરતા અને જેઓ કોંગ્રેસ રિટર્ન છે, તેમના લીલી પેનથી સહી કરવાના સપના ચકનાચૂર થઈ ગયા છે. આજના શપથ સમારોહમાં ત્રણેય બાજુ-બાજુમાં બેઠા હતા. અર્જુન મોઢવાડિયાની બાજી લાગી તો 3 નેતા રહી ગયા, જુઓ દ્રશ્યો