gujarat congress

Gujarat Congress will be issued the whip, Ashwin Kotwal Go To Alpesh Thakor Home PT43S

કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલ વ્હીપ લઇને જશે અલ્પેશ ઠાકોર

હાઈકોર્ટે અલ્પેશ ઠાકોરની ગેરલાયક ઠેરવવાની અરજી ફગાવતા કીધું છે કે આ સત્તા વિધાનસભાના સ્પીકરની છે આથી હવે રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિધાનસભાના સ્પીકર સમક્ષ ફરી પાછા અલ્પેશ ઠાકોર ને ગેરલાયક ઠેરવવાની રજૂઆત કરવામાં આવશે. જો અલ્પેશ ઠાકોર વહીપ નહીં સ્વીકારે તો તેવા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ એ પણ જણાવ્યું કે ધારાસભ્ય તરીકે મળેલા તેમના સત્તાવાર નિવાસ સ્થાને તેમના રાણી ખાતેના નિવાસસ્થાને પણ આ વ્હીપ પંચનામું કરીને ચોંટાડવા માં આવશે.

Jul 3, 2019, 09:45 AM IST
Police arrest 40 congress leader of Khedut samvedana yatra PT5M23S

કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રા ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસે રોકી, જુઓ Video

ગુજરાત કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રા સાણંદ પહોંચે તે પહેલા જ અમદાવાદ પોલીસે તેને અટકાવી હતી. આ યાત્રાની મંજૂરી લીધી ન હોવાથી ટ્રેક્ટર લઈને નીકળેલા 40 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Jul 2, 2019, 12:05 PM IST

કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાને પોલીસે અટકાવી, 40 કાર્યકર્તાઓની અટકાયત

ગુજરાત કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રા સાણંદ પહોંચે તે પહેલા જ અમદાવાદ પોલીસે તેને અટકાવી હતી. આ યાત્રાની મંજૂરી લીધી ન હોવાથી ટ્રેક્ટર લઈને નીકળેલા 40 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Jul 2, 2019, 11:27 AM IST
Gujarat Congress Declares Whip Ahead of Rajyasabha Elections PT2M43S

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો વ્હીપ , જુઓ વિગત

રાજ્યસભા ચૂંટણી પૂર્વે તમામ MLAને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા વ્હીપ જાહેર કરવા આવ્યો. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પણ વ્હીપ આપ્યો. કોંગ્રેસે 71 ધારાસભ્યોને આપ્યો વ્હીપ.

Jul 1, 2019, 05:35 PM IST
Maya Dave Resigns From Gujarat Congress PT1M56S

ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત્, જુઓ કોણે આપ્યું રાજીનામું

ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ માયાબહેન દવેનું ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખપદેથી રાજીનામું,પક્ષમાં માનસન્માન ન જળવાતું હોવાથી અને પક્ષની કાર્યશૈલીથી નારાજ હોવાના કારણે આપ્યું રાજીનામું

Jun 26, 2019, 06:20 PM IST

કોંગ્રસે રાજ્યસભાની ચૂંટણી માટે 5 નામ કર્યા નક્કી, મનીષ દોશીને મળશે ચાન્સ

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઇને 5 નામો હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતાઓ દ્વારા 5 નામ નક્કી કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. જેમાં ગૌરવ પંડ્યા, ચંદ્રિકાબેન ચુડાસમા, કરસનદાસ સોનેરી, બાલુભાઈ પટેલ, મનીષ દોશીના નામનો સમાવેશ થાય છે. 

Jun 24, 2019, 04:30 PM IST
Gujarat Congress Asks Supreme Court To Proceed Further About Rajyasabha seat issue PT1M51S

જુઓ રાજ્યસભાની 2 બેઠકોની ચૂંટણીના મામલે ગુજરાત કોંગ્રેસ કેમ પહોંચ્યુ સુપ્રીમ કોર્ટમાં

ગુજરાત કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જલ્દી સુનાવણીની માગ કરી છે,જેને પગલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચના નોટિફિકેશનને રદ્દ કરવા માટેની માગ કરી છે. ચૂંટણી પંચ ભાજપનો હાથો બનીને કામ કરતું હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો, અમિત ચાવડાએ કહ્યુ કે, ગુજરાતની રાજ્યસભાની બે સીટોની અલગ અલગ ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે એ જોતા સ્પષ્ટ દેખાય છે કે દેશની સ્વાયત્ત સંસ્થાઓ લોકશાહી સ્વતંત્રતા અને નિષ્પક્ષતા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

Jun 18, 2019, 05:00 PM IST

કારોબારીમાં કોંગ્રેસના નેતાઓ બોલ્યા, અમારા હારવાનું કોઈ કારણ ન હતું, ચૂંટણીમાં ચોક્કસ ગોલમાલ થઈ છે

ગુજરાત કોંગ્રેસની આજે મળેલી કારોબારી બેઠકમાં ઈવીએમ અંગે ચાલી રહેલી શંકા-કુશંકા અંગે સંશોધન કરવા માટેની ચર્ચા કરાઈ. કોંગ્રેસના નેતાનો પક્ષમાં ચાલતી આંતરિક લોકશાહી અને ઉદારીકરણના કારણે પક્ષને વ્યાપક નુકસાન થયાનું સ્વીકારી શિસ્ત માટે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. 

Jun 2, 2019, 04:25 PM IST

EXCLUSIVE Interviewમાં CM રૂપાણી બોલ્યા, ‘એક્ઝિટ પોલના તારણ કરતા વધુ સીટ મળશે’

લોકસભા ચૂંટણીના પરિણામોના આગલા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝી 24 કલાક સાથે EXCLUSIVE મુલાકાત કરી હતી. તેણે પરિણામો અગાઉ સીધી વાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની વાતમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રાજકીય હુમલા તો થાય, કોંગ્રેસે તૈયાર રહેવું જોઈએ.

May 22, 2019, 05:02 PM IST

લોકસભા ચૂંટણી 2014ના પરિણામનુ પુનરાવર્તન થશે કે, ઈતિહાસ બદલાશે? 24 કલાકમાં ફેંસલો

લોકસભા 2014 ચૂંટણીમાં ગુજરાતની 26એ 26 બેઠક પર કમળી ખીલ્યું હતું. કોંગ્રેસ સાવ હાસિયામાં ધકેલાયુ હતું. પણ, 2019ના ઈલેક્શનમાં પિક્ચર બદલાયું છે. 2014ના પરિણામો બાદ ગુજરાતમાં સમીકરણો બદલાયા હતા. પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન દલિત આંદોલનને કારણે ભાજપના મૂળિયા ડગમગ્યા હતા, અને તેનો લાભ 2017ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળ્યો હતો. ત્યારે વિકાસની વાતો વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. 2014માં ભલે ઝંઝાવાતી મોદીવેવ હતો, પણ આ મોદીવેવ હલે ઢીલો પડ્યો છે. હવે આ મોદીવેવ કામ કરશે કે પછી શું થશે તે તો આવતીકાલના પરિણામમાં જ માલૂમ પડશે. પણ તે પહેલા 2014ના ચૂંટણીના પરિણામ પર એક નજ કરીએ, જેમાં 26 બેઠકો પર ભાજપ ફુલ માર્જિન સાથે જીત્યું હતું. 

May 22, 2019, 03:41 PM IST

ગુજરાતમાં ચૂંટણીનું પરિણામ મોડું આવી શકે છે, જુઓ શું કહ્યું મુખ્ય ચૂંટણી અધિકારીએ...

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો ઉપર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો ચૂંટણી પંચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણીનું પરિણામ 3થી 4 કલાક મોડુ આવે તેવી પણ ચૂંટણી પંચે શક્યતા વ્યક્ત કરી છે. 

May 22, 2019, 02:39 PM IST

આવતીકાલે ગુજરાતની 26 સીટ પર સૌની નજર, આર્મ્ડ ફોર્સ-પોલીસની ફોજ વચ્ચે થશે મતગણતરી

આવતી કાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે લોકસભા ચૂંટણીની મતગણરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. ગુજરાતના 26 સંસદીય ક્ષેત્ર માટે અને 4 વિધાનસભા ક્ષેત્ર માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. 

May 22, 2019, 01:17 PM IST

આ સેન્ટર પર કરાશે ગુજરાતની 26 બેઠકોની મતગણતરી, તમારા વિસ્તારની ક્યાં છે જાણવા કરો ક્લિક

ગુજરાતની 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠક માટે ક્યાં મતગણતરી થશે તે જાણવું રસપ્રદ રહેશે. આ સેન્ટરની બહાર વહેલી સવારથી જ ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભીડ જોવા મળશે. સૌની નજર અહી જ ટકેલી રહેશે. તો જોઈ લો, તમારા સંસદીય વિસ્તારની મતગણતરી ક્યાં હાથ ધરાશે. 

May 22, 2019, 10:06 AM IST
Deputy CM Nitin Patel's Reaction on Results of Exit Polls PT5M5S

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક્ઝિટ પોલના પરિણામ પર આપી પ્રતિક્રિયા

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં એક્ઝિટ પોલના પરિણામ પર પ્રતિક્રિયા આપી. કહ્યું નરેન્દ્ર મોદી અત્યાર સુધીના સૌથી મજબુત નેતા.

May 20, 2019, 03:50 PM IST
Congress Leader CJ Chavda Talks About Exit Polls PT3M58S

લોકસભા ચૂંટણી પરિણામ 2019: સી. જે. ચાવડાનું શું કહેવું છે? જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી પરિણામ 2019: સી. જે. ચાવડાનું શું કહેવું છે? જુઓ વીડિયો

May 20, 2019, 02:40 PM IST
BJP's Banaskantha MLA Parbat Patel Talks About Exit Polls PT5M25S

એક્ઝિટ પોલ બાદ ભાજપના ધારાસભ્ય પરબતભાઈ પટેલે શું કહ્યું?

બનાસકાંઠા: ઝી 24 કલાકની ભાજપના ધારાસભ્ય પરબતભાઈ પટેલ સાથે ખાસ વાતચીત.

May 20, 2019, 11:35 AM IST
Kheda bjp MLA Devusinh Chauhan Talks About Exit Polls PT4M15S

MP દેવુસિંહ ચૌહાણ સાથે ખાસ મુલાકાત, જુઓ શું કહ્યું?

સાંસદ દેવુસિંહ ચૌહાણ સાથે ઝી 24 કલાકની ખાસ મુલાકાત, ચૂંટણી પરિણામ અંગે શું કહ્યું? જુઓ વીડિયો

May 20, 2019, 10:30 AM IST

ખાતર કૌભાંડની જેમ નકલી બિયારણ મુદ્દે જનતા રેડ કરશે કોંગ્રેસ: મનીષ દોશી

ખાતર કૌભાંડની જેમ ગુજરાત કોંગ્રેસ નકલી બીયારણના મુદ્દે પણ જનતા રેડ કરશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ કહ્યુ કે, વર્તમાન ભાજપાની સરકારમાં કૌભાંડ નથી થતા પણ આખી સરકાર કૌંભાડમાં ગળાડુબ છે. સરકાર ખેડૂતોને અને જનતાને લૂંટવાનો પ્રયાસ કરી રહી છે. 
 

May 17, 2019, 10:43 PM IST

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અમદાવાદમાં, ખાતર કૌભાંડ મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાજીવ સાતવે મનીષ દોશીની ધો. 10-12 પછી કારકિર્દી માર્ગદર્શન કરતી ઈ-બુકનું લોકાર્પણ કર્યું છે.

May 15, 2019, 12:11 PM IST

ગુજરાત કોંગ્રેસના નેતાઓ અન્ય રાજ્યોમાં ગજવશે સભાઓ, જાણો કોણ ક્યાં કરશે પ્રચાર

ગુજરાતન કાંગ્રેસના 25થી વધારે નેતાઓને અન્ય રાજ્યોમાં પ્રચારની જવાબદારી કોંગ્રેસે સોપી ઓલ ઇન્ડીયા કાંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના નેતાઓને રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચુંટણી પુર્ણ ન થાય ત્યાં સુધી પ્રચારની જવાબદારી સોપવામા આવી છે. ઘણા નેતાઓ ચુંટણી પ્રચારે પહોચી ગયા છે. અને બાકીના નેતાઓ આવતીકાલ સુધીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ પહોચશે.

Apr 27, 2019, 06:30 PM IST