Who Wil Become Ahmedabad Opposition Leader : કોંગ્રેસમાં ફરી એકવાર અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા બનવા માટે આંતરિક જુથવાદ જોવા મળ્યો છે. અનેક નામોની ચર્ચા અને લોબિંગ વચ્ચે હવે નવું આવ્યું કે, ખાડિયામાં કોઈને વિપક્ષના નેતાનો તાજ પહેરાવો
Who Wil Become Ahmedabad Opposition Leader : અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં ખેંચતાણ હિંદુ-મુસ્લિમ ઉમેદવારોનું લોબિંગ શરૂ થઈ ગયું છે. એક તરફ શહેજાદખાન પઠાણ છે તો બીજી તરફ નીરવ બક્ષી છે. કોનું લોબિંગ કામ કરી જશે, કોણ બનશે વિપક્ષના નેતા, જુઓ કેવું છે રાજકારણ
Who Will Resign In Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ પોતાની હાર પર મંથન કરવાનું છે. આવામાં દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા ગૌરવ પંડ્યાએ પોસ્ટ કરીને ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે. તેઓએ પોતાના પોસ્ટમાં ‘બકરા શોધ’ નામે ઉલ્લેખ કર્યો છે
BJP Youngest Candidate Won રઘુવીર મકવાણા/બોટાદ : sલોકશાહીમાં જ્યારે યુવા લોહી અને ઉચ્ચ શિક્ષણનો સમન્વય થાય ત્યારે પરિણામ હંમેશા ઉત્સાહજનક હોય છે. આવું જ કંઈક બોટાદ જિલ્લાની ગુંદાળા જિલ્લા પંચાયત બેઠક પર જોવા મળ્યું છે. અહીં સૌથી નાની ઉંમરના અને માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા યુવતી ઉમેદવાર ક્રિષ્નાબા ગોહિલે પોતાના પ્રતિસ્પર્ધી પુરુષ ઉમેદવારોને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. વિજય બાદ કરી અનોખી પહેલ મતદાન અપીલ સમયે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો, અને એક એક મતદારનો જીત અપાવવા બદલ આભાર માન્યો.
Revenge Politics In Gujarat : ચૂંટણી બાદ ગુજરાતમાં બદલાની રાજનીતિ જોવા મળી છે. ભરૂચના જંબુસરમાં ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી આપી, તો દાહોદમાં હાર પચાવી ન શકતા ઉમેદવારો સોલાર સ્ટ્રીટના થાંભલા તોડી નાંખ્યા. ચૂંટણીમાં હારજીત તો થતી રહે, ત્યારે મતદારો પર આવો ગુસ્સો કાઢવો કેટલો વાજબી
Ahmedabad Cross Voting : અમદાવાદ મહાનગરપાલિકાનું પરિણામમાં એક જ પેનલના ઉમેદવારો વચ્ચે હજારો મતનું અંતર જોવા મળ્યું. જે બતાવે છે કે અહી ક્રોસ વોટિંગ થઈ હોઈ શકે. લોકોએ પક્ષને નહિ, પરંતું વ્યક્તિગત ઉમેદવારોને જોઈને મત આપ્યો
Gujarat Municipal Corporations Opposition Leader : ગુજરાતની અનેક મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત વિપક્ષ વગરની રહેશે. કારણ કે, ભાજપ નિયમોને અનુસરીને વિપક્ષ પદ આપવાના મૂડમાં નથી. જાણી લો શું છે વિપક્ષના નિયમો.
Who Wil Become New Mayor : ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો છે. ત્યારે આ મહાનગરપાલિકાઓમા ભાજપ કોના શિરે મેયરનો તાજ પહેરાવશે તે મોટો સવાલ છે. લાગતા-વળગતાઓએ તો મેયર પદ માટે લોબિંગ શરૂ કરી દીધુ છે. સવાલ એ છે કે, કઈ મહાનગરપાલિકામાં મેયર પદ માટે અનામતના નિયમો શું છે તે જાણીએ.
Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ હોય તેના આંકડાઓ સામે આવ્યા છે. કોંગ્રેસ પક્ષના 2223 ઉમેદવારોની ડીપોઝિટ જપ્ત થઈ છે, જ્યારે આમ આદમી પાર્ટીના કુલ 3365 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના આંકડાઓ સામે આવ્યા છે. વોટિંગના 10 ટકા પણ મત ન મળતા ડિપોઝીટ પણ જપ્ત થઈ.
Srivastava family Two Corporators : વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. 8 મી વાર જીતેલા ચંદ્રકાંત શ્રીવાસ્તવની ભત્રીજી દીપા શ્રીવાસ્તવ પણ હવે કોર્પોરેટર બની છે. ત્યારે હવે એક જ પરિવારના બે સદસ્યો કોંગ્રેસના કોર્પોરેટર બન્યા છે
Congress Comeback In North Gujarat : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસ વિપક્ષના પદ પરથી પણ ખસી ગયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને જાકારો મળ્યો છે. કોંગ્રેસના લગ્નના ઘોડા અને રેસના ઘોડા આખરે ક્યાંય ન ચાલ્યા. તો કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પોતાનો ગઢ પણ બચાવી શક્યા નથી. પરંતું ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે કાંટે કી ટક્કર આપી છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સચવાયું છે, જે પરથી કહી શકાય કે અહી કોંગ્રેસની લાજ રહી ગઈ
Who Wil Become Ahmedabad New Mayor : અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ વન-વે જીતી ગયું છે. ત્યારે અસલી ખેલ હવે શરૂ થશે. ગુજરાતની સૌથી અમીર પાલિકા માટે વહીવટદારોની નિમણૂંક હવે લોબિંગ શરૂ થઈ ગયું છે. ભાજપ સરપ્રાઈઝ આપશે કે પછી જુના જોગીઓ જ ફાવી જશે, જુઓ શું થશે આગળ
Gujarat Local Body Election Voteshare: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વોટ શેરના આંકડાઓએ ગુજરાતના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર સૂચવ્યો છે. આ આંકડાકીય વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) માટે આગામી રણનીતિ હવે બદલાશે.
Chaitar Vasava Real Hero : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ સુનામી સામે આપ અને કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. કોંગ્રેસ અનેક જગ્યાએ તો શૂન્યમાં આઉટ થી છે. આમ આદમી પાર્ટીનો પણ સફાયો થયો છે. પરંતું આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ એકલા હાથે આપની લાજ બચાવી છે. ચૈતર વસાવાના જોરે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શાનદાર પ્રદર્શન કરી શકી
Jawahar Chavda Zindabad : ભાજપમાં જેમનો હરિરસ ખાંટો થઈ ગયો છે, તે જવાહર ચાવડાનું નામનો કાંકરીચાળો કરવાનો શું અર્થ હોઈ શકે? ગોપાલ ઈટાલિયાની જીત બાદ કણજા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત પર ફરી જવાહર ચાવડાના નામના નારા લગાવવામાં આવ્યા
Gujarat Local Body Election Results 2026 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. પાલિકા, નગરપાલિકાઓમાં વિપક્ષ પણ બચ્યા નથી. ભાજપની આ જીતની આંધી સામે ફરી એકવાર કોંગ્રેસનો સફાયો થયો છે. પરંતુ સત્તાની આ સેમિફાઈનલમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે
Gujarat local body election results 2026 Losers Candidates List : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારજીત ફાઈનલ થઈ છે. સત્તાના મહાસંગ્રામનું પરિણામ આવી ગયું છે. સત્તાની સેમિફાઈનલમાં કોને કારમી હારનો સામનો કરવો પડ્યો, તે જોઈ લો
BJP Loss Khadiya Seat In Ahmedabad : અમદાવાદથી મોટી ખબર સામે આવી છે. અમદાવાદની ખાડિયા બેઠક જ્યાં ભાજપનો ઉદય થયો હતો, અને ભાજપનો ગઢ ગણાતી હતી, એ જ બેઠક આજે ભાજપે ગુમાવી દીધી છે. ખાડિયા પર કોંગ્રેસનો પંજો ફરી વળ્યો છે
gujarat local body election Result 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. મોટા ભાગની મનપા અને નપામાં ભાજપને જીત મળી છે. કેશોદ નગર પાલિકા પણ ભાજપે કબજે કરી છે.
Gujarat local body election results 2026 winner Candidates List: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ હવે ધીરે ધીરે ક્લિયર થઈ રહ્યું છે. આ ચૂંટણીના પરિણામમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. આ ચૂંટણીમાં કયા કયા ઉમેદવારોએ બાજી મારી જુઓ...
Election Commission Announces Re-Election : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ત્રણ બેઠકો એવી હતી, જેના પર ચૂંટણી પહેલા જ ઉમેદવારોના મોત નિપજ્યા હતા. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ બેઠકો પર ફરીથી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે
Gujarat Mahanagar Palika 2026 Result Live Updates : આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મત ગણતરી છે. થોડી વારમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિમામ આવવાની શરૂઆત થઈ જશે. ત્યારે Z 24 કલાક પર દિવસભર જુઓ સૌથી ઝડપી અને સચોટ પરિણામ LIVE.