gujarat local body polls

JMC Result: જામનગરમાં સતત છઠ્ઠી વખત ભાજપ સત્તામાં, કોંગ્રેસને પ્રજાએ આપ્યો જાકારો

Jamnagar Municipal Corporation Result: જામનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ 50 સીટો જીતી સતત છઠ્ઠીવાર સત્તા કબજે કરી છે. તો કોંગ્રેસને 2015ની ચૂંટણી કરતા પણ ઓછી સીટો મળી છે. 
 

Feb 23, 2021, 05:11 PM IST

Bhavnagar: ભાજપે ભગવો લહેરાવી સર્જ્યો ઇતિહાસ, 2010નો તોડ્યો રેકોર્ડ, જાણો વોર્ડ મુજબ પરિણામ

આ 52 બેઠકો પર 211 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આ ચૂંટણીમાં કુલ 49.46 ટકા મતદાન થયુ હતું. જેમાં 44 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે 8 બેઠકો કોંગ્રેસના ખાતામાં આવી છે.

Feb 23, 2021, 04:49 PM IST

AMC ચૂંટણી પરિણામ: ભાજપની આંધી, છતાં કોંગ્રેસે પોતાના આ ગઢ બરાબર સાચવ્યા

અમદાવાદમાં ભાજપનો સપાટો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે પણ કોંગ્રેસે પોતાના ગઢ કહેવાતા વિસ્તારોમાં સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી.

Feb 23, 2021, 03:24 PM IST

Rajkot: રાજકોટમાં વોર્ડ નંબર 16માં ભાજપના આ ઉમેદવાર માત્ર 11 મતથી જીત્યા

Rajkot: વોર્ડ નંબર 16માં ભાજપના રૂચિતાબેનને 8600 મત મળ્યા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મતો મળ્યા. 

Feb 23, 2021, 12:28 PM IST

Rajkot મનપા ચૂંટણી પરિણામ: રાજકોટ મનપામાં ભાજપનો સપાટો, કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી

Rajkot: ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad) , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં શરૂ થઈ.

Feb 23, 2021, 11:59 AM IST

સુરતમાં AAP નું અત્યંત ચોંકાવનારું પ્રદર્શન, હાર્દિક પટેલને મોટો ઝટકો, જાણો કેટલી જીતી બેઠકો?

સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP નું જોવા મળી રહ્યું છે. જેનું કોંગ્રેસ કરતા પણ સારું પ્રદર્શન છે. 

Feb 23, 2021, 11:38 AM IST

વર્ષ 2015 ની ચૂંટણીમાં તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો

 • વર્ષ 2015માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો

Feb 21, 2021, 07:43 AM IST

સાહુનો જાદુ પણ ન ચાલ્યો, સુરતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું

 • સુરતમાં PAAS સમર્થિત કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત આપવાની શરૂઆત કરી
 • વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા
 • જ્યોતિ સોજિત્રા અને કાંતિ ભરવાડ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા કોંગ્રેસને ફટકો પડવાની શરૂઆત થઈ

Feb 9, 2021, 02:35 PM IST

પક્ષ સાથે ગદ્દારી કરનારાઓને congress નહિ આપે ટિકિટ

 • અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો અંગે મોડી રાત સુધી કોંગ્રેસની મેરેથોન બેઠક ચાલી
 • મોટા ભાગના વોર્ડના નામ ક્લિયર થયા છે. ત્યારે નિર્વિવાદિત બેઠકો પર થોડા સમયમાં નામની જાહેરાત થશે
 • ભૂતકાળમાં પક્ષ સાથે ગદ્દારી કરનારને ટિકિટ નહિ આપે. ગદ્દારી કરનારા કેટલાક વર્તમાન કોર્પોરેટરની પણ ટિકિટ કપાશે

Feb 2, 2021, 10:07 AM IST

Local Body Polls : અમદાવાદમાં આ સિનિયર નેતાઓનું પત્તું કપાઈ શકે છે, ચૂંટણીમાં ફેરવાશે કાતર

 • આજે બપોર બાદ અમદાવાદના 48 વોર્ડ માટે ઉમેદવાર નક્કી કરવા કવાયત હાથ ધરાશે
 • અમદાવાદના 13 થી વધુ કોર્પોરેટરોને ટિકિટ નહિ મળે તેવી શક્યતા
 • 16 થી વધુ કોર્પોરેટર્સને ભાજપના આ નિયમથી ઘરે બેસવાનો વારો આવી શકે છે

Feb 2, 2021, 08:53 AM IST

ચૂંટણી જીતવા ભાજપનો માસ્ટરપ્લાન, જીતની શક્યતાના એકમાત્ર આધારે જ ઉમેદવારો પસંદ કરાશે

 • ભાજપમાં જીતના એકમાત્ર માપદંડ સાથે ઉમેદવારોની પેનલ તૈયાર થશે
 • 35 થી 40% કોર્પોરેટરો બદલાશે. 4 ફેબ્રુઆરીએ નામોની થશે જાહેરાત
 • મહિલા મોરચાની સક્રિય બહેનોને ટિકિટ મળે તેવો પણ વિચારે કરવામાં આવ્યો

Jan 31, 2021, 11:33 AM IST

સગાવ્હાલા માટે ટિકિટ માંગનારા નેતાઓનો પાટીલે એક ઝાટકે છેદ ઉડાવી દીધો, જાણો શું કહ્યું

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ગઈકાલે ભૂજમાં ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પેજ કમિટીના પ્રમુખોને આઈ કાર્ડ વિતરણ કરવા સાથે સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ( Local Body Polls) પૂર્વે ભૂજમાં પાટીલે પ્રચાર કરી કાર્યકરોને ચૂંટણીમાં કામે લાગી જવા આહવાન કર્યું હતું. ભૂજ એરપોર્ટ પર સી.આર પાટીલ (cr patil) ના ભવ્ય સત્કાર બાદ રોડ શો યોજવામાં આવ્યો હતો. ઢોલ અને નગારાના તાલે પાટીલનું ભૂજમાં સન્માન કરાયું હતું. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182 સીટ મળે એ માટે 182 કમળથી અભિવાદન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, સરપંચો સાથે સંવાદનો કાર્યક્રમ હોવાથી સ્ટેજ પણ ગ્રામ્ય થીમ પર ડેકોરેટ કરાયું હતું. 

Jan 30, 2021, 07:59 AM IST

મોટા સમાચાર : ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો

 • મહાનગરોની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે તેવી અરજદારે રજૂઆત કરી

Jan 29, 2021, 12:59 PM IST

રોડ શોમાં દર 5 વાહન પછી કાફલો છૂટો પાડવાનો રહેશે

 • ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી
 • શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન અપાયા
 • પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ભાર મૂકવા સૂચન કરાયું

Jan 29, 2021, 12:32 PM IST

આદિવાસી બેલ્ટમાં ભાજપને ફટકો, ઝઘડિયાના 200 થી વધુ કાર્યકર્તા બીટીપીમાં જોડાયા

 • ઝઘડીયા તાલુકાના વિવિધ ગામના BJP સમર્થક કાર્યકરો BTP માં જોડાયા
 • ઈકો સેન્સિટિવ ઝોનને લઈને આદિવાસી બેલ્ટમાં રાજકારણ ગરમાયું 

Jan 28, 2021, 02:41 PM IST

આ તારીખે ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચાર કરશે અસુદ્દીન ઔવેસી

ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અસુદ્દીન ઔવેસી (Asaduddin Owaisi) ની પાર્ટીની એન્ટ્રી થઈ છે. AIMIM પાર્ટીની એન્ટ્રી બાદ તેના ચીફ અસુદ્દીન ઔવેસી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 4 ફેબ્રુઆરીએ અસુદ્દીન ઔવેસી એક દિવસના ગુજરાત પ્રવાસે આવનાર છે. ત્યારે તેઓ અમદાવાદ, ભરૂચ સહિતના સ્થળોની મુલકાત લઈ શકે છે. 

Jan 28, 2021, 12:38 PM IST

અમદાવાદ ભાજપ સંગઠનની માથાપચ્ચી વધી, 192 બેઠકો માટે 2037 દાવેદારોએ ટિકિટ માંગી

 • ભાજપમાં મનપાની ચૂંટણી માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા છે
 • અમદાવાદમાં દરેક વોર્ડમાં સરેરાશ 43 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે

Jan 28, 2021, 11:28 AM IST

વડોદરાના રાજકારણમાં પરિવારવાદ ઘૂસ્યો, નેતાઓએ ઘરના સભ્યો માટે માંગી ટિકિટ

 • મધુ શ્રીવાસ્તવે પુત્ર દીપક શ્રીવાસ્તવ માટે પક્ષ પાસેથી ટિકિટ માંગી છે. તો તેમની પત્નીએ ત્રણ જગ્યાઓ પરથી ટિકિટ માંગી
 • ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પુત્ર ધ્રુમિલ મહેતા માટે ટિકિટ માંગી
 • સાંસદ રંજન ભટ્ટે પોતાની બહેન પન્નાબેન દેસાઈને રીપીટ કરવા ભલામણ કરી

Jan 28, 2021, 09:19 AM IST

15 વર્ષથી વિપક્ષમાં છતાં અમદાવાદ કોંગ્રેસમાં ચૂંટણી માટે દાવેદારોનો રાફડો ફાટ્યો

 • અમદાવાદ શહેર માટે કોંગ્રેસ પ્રમુખને પણ 2000થી વધુ બાયોડેટા મળ્યા છે
 • જેમાંથી 1500 જેટલા બાયોડેટા શોર્ટલિસ્ટ કરાયા
 • 48 વોર્ડમાં 1227 થી વધુ લોકોએ ચૂંટણી લડવા દાવેદારી કરી

Jan 27, 2021, 02:17 PM IST

Gujarat Local Body Polls : 6 પાલિકામાંથી આવેલા 7000 ફોર્મમાંથી ભાજપ કોને કોને ટિકીટ આપશે?

 • 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ માટે ભાજપમાં 7 હજારથી વધુ દાવેદારો આવ્યા. 1 ફેબ્રુઆરીએ મળશે ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ
 • સ્થાનિક કાર્યકરો અને આગેવાનોને નારાજગી ન થાય તે રીતે ટિકિટની વહેંચણી પ્રદેશ આગેવાનો માટે માથાનો દુખાવો બનશે

Jan 27, 2021, 11:02 AM IST