gujarat municipal election 2021

ગુજરાતની જનતાએ ફરી ભાજપ પર વિશ્વાસ રાખ્યો, 4 મહાનગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મળી 

 • આજે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાનું પરિણામ
 • ZEE 24 કલાક પર જુઓ સૌથી ઝડપી અને સચોટ પરિણામ

Feb 23, 2021, 07:26 AM IST

પાંચ વર્ષમાં એકવાર પણ મતદાન ન કરીએ તો શિક્ષિત હોવાનો શું અર્થ?

 • પહેલીવાર વોટિંગ કરીને કેવુ લાગ્યુ? યુવા મતદારોએ આપ્યો આ જવાબ 
 • મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુવા અને વયોવૃદ્ધ મતદારો લોકશાહીને જીવંત રાખતા જોવા મળ્યાં
 • જીવનના પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતા સુરતના યુવાઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો

Feb 21, 2021, 04:05 PM IST

જામનગર મ્યુનિ. ચૂંટણી : ભાજપના ઉમેદવારે ઘોડા પર સવાર થઈને મતદાન કર્યું

 • જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે
 • જામનગરમાં ભાજપ 64, કોંગ્રેસ 62, આપ 48 અને અપક્ષ 27 ઉમેદવારો મેદાનમાં
 • જામનગર મનપામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે

Feb 21, 2021, 03:07 PM IST

બપોર બાદ ધીમુ પડ્યું મહાનગરપાલિકાનું મતદાન, રાજકીય પક્ષોનું વધ્યું ટેન્શન

 • ઓછું મતદાન થતા ભાજપમાં દોડધામ વધી, ઉમેદવારોએ કાર્યકર્તાઓને મતદાન બુથ સુધી લાવવા તજવીજ શરૂ કરી
 • મતદાન કરવામાં સૌથી વધુ ઉત્સાહ વૃદ્ધ મતદારોમાં જોવા મળ્યો, કપરામાં કપરી સ્થિતિમાં આવીને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવી 

Feb 21, 2021, 01:06 PM IST

રાજકોટ : માથાભારે તત્ત્વોની આપના કાર્યાલયમાં તોડફોડ, ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો

 • માથાભારે શખ્સોએ આવીને આપના કાર્યાલયમાં આવીને ફર્નિચરની તોડફોડ કરી
 • લક્ષ્મીનગર મેઈન રોડ પર બૂથ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

Feb 21, 2021, 12:45 PM IST

સુરત મ્યુનિ. ચૂંટણી : મતદાન કરીને પ્રદેશ અધ્યક્ષે કહ્યું-જીત માટે આજનો દિવસ મહત્વનો

સુરતમાં ચૂંટણીનુ મહાપર્વ ઉજવાઈ રહ્યું છે. સુરતીઓ રવિવાર હોવા છતાં મતદાન કરવા બહાર નીકળી રહ્યાં છે. સુરત (surat local election) માં અનેક બૂથ પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી. તો સાથે જ દિગ્ગજ નેતાઓએ વહેલી સવારમા જ વોટિંગ કર્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, સવારે 10 વાગ્યા સુધી સુરતમાં 3.99 ટકા મતદાન (gujarat election) નોંધાયું છે. 

Feb 21, 2021, 11:12 AM IST

પહેલાં મતદાન પછી જાન : ઘરેથી નીકળેલા જાનૈયા વરરાજાને લઈને સીધા મતદાન બૂથ પહોંચ્યા

તમારા ઘરનો કોઈ પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય કે પછી અન્ય કોઈ ખાસ દિવસ હોય... સૌથી મહત્વનો લોકશાહીનો પર્વ હોય છે. કારણ કે, તે તમારો હક છે. આ દિવસે મતાધિકાર તરીકે તમે તમારા મતનો ઉપયોગ કરીને તમારા વિસ્તાર માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકો છે. એક બટન દબાવવાનો પાવર આ પર્વમાં તમને મળે છે. ત્યારે અનેક લોકો આ તકને જતી કરતા નથી. આજે અમદાવાદમાં લગ્ન પહેલા મતદાન કરવા આખી જાન મતદાન કરવા આવી પહોંચી હતી. 

Feb 21, 2021, 09:10 AM IST

ચાલવા માટે લાકડીના ટેકાની જરૂર પડે છે... છતાં અમદાવાદનું વૃદ્ધ દંપતી મતદાન કરવા પહોંચ્યું

 • લોકશાહીના પર્વની ઉજવણી માટે સૌથી પહેલા વૃદ્ધ મતદારો બહાર નીકળ્યા 
 • 83 વર્ષના અંબાલાલ જાધવ અને પત્ની નિર્મલાબેન જાધવ લાકડીના ટેકે મતદાન કરવા પહોંચ્યા

Feb 21, 2021, 08:32 AM IST