gujarat police

DPS Scandal: Same Thing For Parents What Will Happen To Our Children PT4M36S

DPS કાંડ: વાલીઓની એક જ વાત- અમારા બાળકોનું શું થશે?

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. ત્યારે આજે કલેક્ટર દ્વારા આશ્રમ ખાલી કરાવવામાં આવ્યો છે. જોકે, શાળાના સંકુલમાં ધમધમી રહેલા ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફરી વળશે. જેને લઇને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા જાણ કરવામાં આવી હતી. જેને લઇને સંચાલકો સામે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Dec 2, 2019, 02:55 PM IST
Guardian Outrage Against DPS Director Manjula Shroff PT11M4S

DPSની ડિરેક્ટર મંજુલા શ્રોફ સામે વાલીઓમાં આક્રોશ

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. ત્યારે આજે કલેક્ટર દ્વારા આશ્રમ ખાલી કરાવવામાં આવ્યો છે. જોકે, શાળાના સંકુલમાં ધમધમી રહેલા ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફરી વળશે. જેને લઇને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા જાણ કરવામાં આવી હતી. જેને લઇને સંચાલકો સામે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Dec 2, 2019, 11:25 AM IST
Nityananda Ashram Devote Are Evacuating The Ashram PT46M41S

નિત્યાનંદ આશ્રમ પર ફરી વળશે બૂલડોઝર, સાધકો ખાલી કરી ભાગ્યા

કલેક્ટર તરફથી આદેશ કરાયા બાદ આજે નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં રહેતા લોકો અને સાધકો આશ્રમ ખાલી કરી રહ્યાં છે. પાપલીલા તથા અનેક કૌભાંડોનું કેન્દ્ર બનેલ નિત્યાનંદ આશ્રમ આજે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધકો અને સાધ્વીઓ આશ્રમ ખાલી કરતા નજરે ચઢ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ સાધકો બિસ્તરા-પોટલા લઈને આશ્રમની બહાર દેખાયા હતા. સાધકોને અહીંથી બેંગલોર લઈ જવામાં આવશે. તેમના શિફ્ટીંગ માટે 2 લક્ઝરી બસ બોલાવવામાં આવી છે, જેના દ્વારા તેઓને બેંગલોર લઈ જવામાં આવશે.

Dec 2, 2019, 11:15 AM IST
System Wake Up After A Panjrapole BRTS Accident PT3M7S

પાંજરાપોળ અકસ્માત બાદ તંત્ર જાગ્યું, BRTS કોરિડોરમાં પ્રેવશ્યા તો લાગશે મોટો દંડ

BRTS ના વધતા જતા અકસ્માતોને લઈને સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે અને જે કોઈ BRTS ચાલક કસૂરવાર જણાય તેની સામે કાયદાકીય કાર્યવાહી અને દંડની જોગવાઈ સરકારે જાહેર કરી છે.

Nov 29, 2019, 11:55 AM IST
New Revelations In Nityanand Ashram Case PT1M25S

નિત્યાનંદ આશ્રમ કેસમાં દિવસેને દિવસે થઇ રહ્યાં છે નવા ખુલાસા, જુઓ ખાસ રિપોર્ટ

શહેરના હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની બાળકીને મળવા ન દેતા પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી દાખલ કરી હતી. જેના પર આજે સુનવણી હાથ ધરવામાં આવી અને કોર્ટે પોલીસને બંને યુવતીઓને હાજર કરવા આદેશ કર્યો છે.હાઇકોર્ટે બંને યુવતી લોપમુદ્રા અને નિત્યન્દીતાને કોર્ટમાં હાજર રહી પોતાનું નિવેદન આપવા આદેશ કર્યો છે. કોર્ટે બંને યુવતીઓએ કરેલા એફિડેવિટ અસંતુષ્ટ વ્યક્ત કર્યો છે. બંને બહેનો નિત્યનંદિતા અને લોપામુદ્રા જો જુબાની આપવા હાઇકોર્ટમાં આવશે ત્યારે તેમને સંપૂર્ણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.

Nov 29, 2019, 11:40 AM IST
Samachar Gujarat 29 November 2019 PT26M9S

સમાચાર ગુજરાત: BRTS પાંજરાપોળ અકસ્માતમાં ડ્રાઇવરની બેદરકારી

BRTS ના વધતા જતા અકસ્માતોને લઈને સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે અને જે કોઈ BRTS ચાલક કસૂરવાર જણાય તેની સામે કાયદાકીય કાર્યવાહી અને દંડની જોગવાઈ સરકારે જાહેર કરી છે. જેમાં સૌપ્રથમ અમદાવાદના પાંજરાપોળ પાસે 21 નવેમ્બરના રોજ થયેલા અકસ્માતમાં બે સગા ભાઈઓનું BRTS સાથે ટક્કર થતાં મોત થયાની ઘટનામાં BRTS ચાલકની બેદરકારી FSL રિપોર્ટમાં બહાર આવી છે.

Nov 29, 2019, 09:00 AM IST
High Court Hearing On Habeas Corpus Petition In Nityanand Ashram Case PT7M3S

નિત્યાનંદ આશ્રમ કેસની આજે હાઈકોર્ટમાં થશે સુનાવણી

સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બાળકો પાસે પ્રમોશનલ એક્ટિવિટી કરાવીને યજમાનો પાસેથી રૂ. 1થી 7 કરોડ ઉઘરાવવામાં આવતા હોવાનો આરોપ અને પુષ્પક સિટીમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં વિવેકાનંદનગર પોલીસે આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે આજે બનેને કોર્ટમાં રજુ કરી વધુ ત્રણ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી જ્યાં કોર્ટે બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.

Nov 26, 2019, 09:25 AM IST
Samachar Gujarat 26 November 2019 PT25M37S

સમાચાર ગુજરાત: નિત્યાનંદ આશ્રમ કેસની બંને બહેનો સોશિયલ મીડિયા પર સક્રિય

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આજે બંને આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને વધુ દોઠ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આજે સરકારી વકીલ તરફથી કોર્ટમાં રિમાન્ડ અરજી પર રજુઆત કરી કે બંને આરોપી રીઢા છે, માટે તપાસમાં અને પૂછપરછમાં સહકાર આપતા નથી. આ ઉપરાંત પોલીસે વધુ 3 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટમાં રજુઆત કરી કે તપાસ દરમ્યાન આરોપીઓના ડિઝિટલ લોકર મળી આવ્યા છે.

Nov 26, 2019, 09:05 AM IST
Interpol's Help To Trace Location Of Nityanandita PT3M13S

નિત્યાનંદ આશ્રમ કેસ: નિત્યનંદિતાનું લોકેશન ટ્રેસ કરવા લેવાઇ ઇન્ટરપોલની મદદ

નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાના મામલે નિત્યનંદિતાનું લોકેશન ટ્રેસ કરવા આખરે ઇન્ટરપોલની મદદ લેવાઈ રહી છે. ગુજરાત પોલીસે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે CID ક્રાઇમની મદદથી ઇન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. નિત્યનંદિતા 5મી નવેમ્બરે સોનાલી ચેક પોસ્ટથી નેપાળમાં પ્રવેશી હતી. નેપાળ થઈને અન્ય કોઈ દેશમાં ગઈ હોવાની શકયતા દર્શાવાઇ રહી છે. નિત્યનંદિતા નેપાળમાં છે કે અન્ય કોઈ દેશમાં તે ઇન્ટરપોલની મદદથી જાણી શકાશે.

Nov 25, 2019, 12:10 PM IST
Police Digital Locker stay open Nityananda case PT4M54S

નિત્યાનંદ મામલે પોલીસનો ડિઝિટલ લોકર ખોલવાનો પ્રયાસ

નિત્યાનંદ મામલે પોલીસનો ડિઝિટલ લોકર ખોલવાનો પ્રયાસ

Nov 23, 2019, 08:35 PM IST
100 Gaam 100 Khabar 23 November 2019 PT21M53S

100 ગામ 100 ખબર: નિત્યાનંદ કેસમાં બંને બહેનોએ કર્યો માતા પિતાના વિરોધ

નિત્યાનંદ આશ્રમ કાંડ (Nityanand Ashram) મામલે ગાયબ થયેલી બંને બહેનો વિદેશમાં એક સાથે હોવાનો આખરે ખુલાસો થયો છે. બંને બહેનો પહેલીવાર એકસાથે ફેસબુક પર આવી હતી. ફેસુબક પર વીડિયો (Facebook Video) અપલોડ કરીને તેઓએ કહ્યું કે, પોલીસ તેમની શરતો માને તો ગુજરાત આવીશું. તો બીજી તરફ, પુત્રીઓનો વીડિયો સામે આવ્યા બાદ પિતા જર્નાદન શર્માએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દીકરીઓને મીડિયાના માધ્યમથી જવાબ આપતા કહ્યું કે, હું દરેક શરત માનવ તૈયાર છું.’

Nov 23, 2019, 08:35 AM IST
Gujarat High Court Orders Missing Girls To Appear In Court PT10M57S

Nityanand Ashram Dispute Case: નિત્યાનંદ આશ્રમ વિવાદમાં હાઇકોર્ટે કર્યો આદેશ

Nityanand Ashram Dispute Case: નિત્યાનંદ આશ્રમ કેસમાં હેબિયસ કોપર્સ ફરિયાદને લઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગાયબ દિકરીઓને કોર્ટમાં હાજર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Nov 21, 2019, 05:50 PM IST
Child Welfare Committee Team To Investigate At Nityanand Ashram PT7M42S

નિત્યાનંદ આશ્રમમાં તપાસ કરશે ચાઇલ્ડ વેલફેર કમિટી

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. ત્યારે હવે આ મામલે ચાઈલ્ડ વેલફેર કમિટીની ટીમ નિત્યાનંદ આશ્રમમાં તપાસ કરશે.

Nov 21, 2019, 04:45 PM IST
Education Minister Bhupendra Singh's Response to the Nityanand Ashram Dispute PT1M28S

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહની પ્રતિક્રિયા

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે.

Nov 21, 2019, 03:50 PM IST
DPS School On Ashram Of Ahmedabad PT2M28S

વિવાદ વધતા DPS શાળાએ આશ્રમ સાથે તોડ્યા સબંધ, જુઓ વીડિયો

વિવાદ વધતા DPS શાળાએ આશ્રમ સાથે તોડ્યા સબંધ, જુઓ વીડિયો

Nov 20, 2019, 11:50 PM IST
In Court Room Nityanand Ashram 2 Lady PT4M38S

નિત્યાનંદ સ્વામી વિવાદ અંગે પોલીસે બે મહિલા સંચાલકોની કરી ધરપકડ

નિત્યાનંદ સ્વામી વિવાદ અંગે પોલીસે બે મહિલા સંચાલકોની કરી ધરપકડ

Nov 20, 2019, 10:40 PM IST
Nityanand Ashram Manageress detention PT13M31S

નિત્યાનંદ આશ્રમની સંચાલિકાઓની પોલીસે કરી ધરપકડ, જુઓ વીડિયો

નિત્યાનંદ આશ્રમની સંચાલિકાઓની પોલીસે કરી ધરપકડ, જુઓ વીડિયો

Nov 20, 2019, 09:10 PM IST
NityaNadita Fathers PC PT10M10S

નિત્યાનંદ સ્વામી વિવાદ: ગુમ થયેલી બાળકીઓના પિતાએ ઉઠાવ્યા સવાલ, જુઓ વીડિયો

નિત્યાનંદ સ્વામી વિવાદ: ગુમ થયેલી બાળકીઓના પિતાએ ઉઠાવ્યા સવાલ, જુઓ વીડિયો

Nov 20, 2019, 05:50 PM IST
Parents Reached Vivekanandnagar In Ahmedabad Nityanand Case PT6M59S

અમદાવાદ નિત્યાનંદ કેસમાં વિવેકાનંદનગર પહોંત્યા મતાપિતા

અમદાવાદ નિત્યાનંદ કેસમાં વિવેકાનંદનગર પહોંત્યા મતાપિતા

Nov 20, 2019, 04:50 PM IST
Nitya Nandita Photos Viral On Social Media PT5M59S

નિત્યનંદિતાના કપાળમાં માંગ ભરેલા ફોટો થયા વાયરલ

નિત્યનંદિતાના કપાળમાં માંગ ભરેલા ફોટો થયા વાયરલ

Nov 20, 2019, 04:50 PM IST