gujarat police

LRD પેપર લિક કૌભાંડ : વધુ એક આરોપી સુરેશ પંડ્યા ઝડપાયો, Video

એલઆરડી પેપરલિકમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં સુરેશ પંડ્યા નામનો આરોપી ઝડપાયો છે. આ અગાઉ આ કૌભાંડમાં સંડોવાયેલા અનેક આરોપીઓ પકડાયા છે. ત્યારે હવે સુરેશ પંડ્યાને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પેપર લિક કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મહત્વનો રોલ હતો. તે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કહેવાય છે. તો પેપર ફોડનારી ગેંગનો સૂત્રધાર અશ્ચિન શર્માનો ખાસ મિત્ર પણ છે. સુરેશ પંડ્યા નરોડા વિસ્તારમા રહે છે. તેણે ઉમેદવારોને રૂપિયા વેચીને પેપર આપ્યું હતું.

Dec 17, 2018, 12:20 PM IST

પેપરલિક કૌભાંડનું મોટુ માથુ સુરેશ પંડ્યા પકડાયો, દરેક મીટિંગમા હતો સામેલ

 લોકરક્ષક દળના પેપરલિક કૌભાંડમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી સુરેશ પંડ્યાની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મહત્વનો રોલ હતો. 

Dec 17, 2018, 12:08 PM IST

પેપરલિક કાંડના 2 આરોપીઓ પહોંચ્યા GPSCની પરીક્ષા આપવા, લોકોના ટોળા જામ્યા

 તાજેતરમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લિક થયું હતું. જેને કારણે 9 લાખ જેટલા પરીક્ષાર્થીઓ અટવાયા હતા. પેપર શરૂ થવાના ક્ષણભર પહેલા જ પેપરલિક થયાની અને પેપર રદ થયાની માહિતી આપવામાં આવી હતી ત્યારે હવે આ કેસમાં પકડાયેલા બનાસકાંઠાના બે આરોપીઓ જીપીએસસીની પરીક્ષા આપવા પહોંચ્યા હતા. 

Dec 16, 2018, 03:54 PM IST

પેપર લીક કૌભાંડ: ગુજરાત પોલીસે દિલ્હી ગેંગના વધુ 2 વ્યક્તિની કરી ધરપકડ

લોકરક્ષક દળના પેપર લીક થવાનો કૌભાંડમાં અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

Dec 10, 2018, 05:54 PM IST

પેપરલિક કાંડ : પુરાવો શોધવા આરોપી યશપાલને લઈને પોલીસ દિલ્હી જવા રવાના

 LRD પેપરલીક કૌભાંડમાં દિલ્હી ગયેલી પોલીસ ટીમને હજી એક દિવસ પહેલા જ મોટો પુરાવો હાથ લાગ્યો હતો. પોલીસ તપાસ ટીમને દિલ્હીની હોટલમાંથી સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં આરોપીઓ અવરજવર કરતા હોવાના દ્રશ્યો મળી આવ્યા છે. ત્યારે હવે ગાંધીનગર પોલીસ અન્ય એક આરોપી યશપાલસિંહ સોલંકીને લઈને દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. 

Dec 9, 2018, 02:30 PM IST

પોલીસને કલંકિત કરતો કિસ્સો, ખુદ PSIનો દારૂના નશામાં વાયરલ થયો વિડીયો

અરવલ્લીમાં શામળાજી પાસે દારૂ પીને બબાલ કરતા PSIનો વીડિયો વાઈરલ થતાં જિલ્લા પોલીસવડાએ દારૂ પીને બબાલ કરનાર PSI ખરાડીને સસ્પેન્ડ કરી દીધા છે.

Dec 8, 2018, 06:18 PM IST

પેપર લિક કૌભાંડમાં દિલ્હી ગયેલી પોલીસના હાથ લાગ્યો મોટો પુરાવો

પોલીસ દ્વારા આરોપીઓ રાજેન્દ્રનગર ચોકડી પાસેથી જુદી જુદી ચાર ગાડીઓમાં બેસી દિલ્હી તરફ જવા રવાના થયા હતા, ત્યારે પોલીસ દ્વારા શામળાજીથી રતનપુર નેશનલ હાઇવે રોડમાં આવેલા વોટડા ટોલ ટેક્ષ ઉપર સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા

Dec 8, 2018, 11:40 AM IST

એક તરફ નોકરી નથી, તો બીજી તરફ બેરોજગારોના રૂપિયાથી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ

છેલ્લી 19 સરકારની નોકરીની ભરતીથી બેરોજગારોના ખિસ્સામાંથી 90 કરોડથી વધારેની રકમ સેરવી લેવાઇ છે. જાણીને નવાઇ લાગશે કે હજુ સુધી આ સરકારી નોકરીની ભરતીની મોટાભાગની નોકરીની પરીક્ષાઓ લેવાઇ નથી. તો ક્યાંક પરીક્ષા પેપર લિક થવાના કૌભાંડો બહાર આવ્યા છે.

Dec 8, 2018, 08:06 AM IST

પોલીસની નોકરી માટે ઘેલુ યુવાધન: LRDની 9000 જગ્યા માટે 9 લાખ ઉમેદવાર! કારણ છે ચોંકાવનારૂ

આજનાં યુવાનોમાં દબંગ, ચુલબુલ પાંડે કે સિંઘમ બનાવી આટલી તીવ્ર ઇચ્છા પાછળનું કારણ છે મનોવૈજ્ઞાનિક

Dec 7, 2018, 04:19 PM IST

લોકરક્ષક કાંડમાં ઇન્દ્રવદન પરમાર નામનાં વ્યક્તિની સંડોવણી

Vadodara Indravadan Parmar held for involvement in Lok Rakshak Dal paper leak case

Dec 7, 2018, 12:10 PM IST

પેપર લીક કૌભાંડમાં પોલીસે કર્યા ખુલાસા, જાણો કઇ રીતે આન્સર સીટ પહોંચી ગુજરાત

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં યશપાલ, ઇન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલાના તાર કેવી રીતે જોડાયા છે. દિલ્હી કોણ ગયું હતું અને પેપર કેવી રીતે થયું કે તમામ વિગતોનો ખુલાસો કર્યો છે.

Dec 6, 2018, 04:57 PM IST

પેપરલીક કાંડ: 13 આરોપીઓ પોલીસના સકંજામાં

Who all arrested in Lok Rakshak Dal paper leak case

Dec 6, 2018, 02:05 PM IST

દ્વારકા: કલ્યાણપુર પીએસઆઇ 3 લાખની લાંચ લેતા ઝડપાયા, પાંચ દિવસમાં છઠ્ઠો કેસ

રાજકોટ LCBએ છટકું ગોઠવીને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પીએસઆઇને રૂપિયા 3 લાખની લાંચ લેતા ઝડપી લીધી છે. 

Dec 5, 2018, 04:00 PM IST