gujarat

અન્ય તીરથ વારંવાર, ગંગાસાગર એકવાર ગંગાસાગર તીર્થ પર મોરારીબાપુની રામકથા

એક સમય એવો હતો, જ્યારે અહીં આવવું અત્યંત કઠિન હતું. અને એટલે જ એવી કહેવત પડી કે- "અન્ય તીર્થ વારંવાર પણ ગંગાસાગર એકવાર...!" જો કે આજે સંચાર માધ્યમોનીઉપલબ્ધતા વધી ગઈ છે, ત્યારે હવે ગંગાસાગરની યાત્રા સરળ બની છે.

Feb 26, 2021, 11:47 AM IST

કોરોના મુદ્દે ગુજરાત સૌથી પારદર્શક રાજ્ય રહ્યું છે, શીવસેના આરોપ લગાવતા પહેલા પોતાની સ્થિતી જુએ

સ્થાનિક સ્વરાજ્યની ચૂટણી પ્રચાર અર્થે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ચુટણી સભાને સંબોધી હતી. મુખ્યપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે મુખ્ય પ્રધાનની સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. બપોરના સમયે સભામાં મંડપ ન હોવાને લઈ લોકોને તડકામાં બેઠેલા જોઈ મુખ્યપ્રધાને પોતાના પ્રવચનની શરૂઆતમાં જ આયોજકો વતી લોકોની માફી માંગી હતી.

Feb 25, 2021, 09:17 PM IST

રાજયપાલ આચાર્ય દેવવ્રત સુરત શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટની મુલાકાતે, વેપારીઓનાં કર્યા વખાણ

* વિકાસમાં અહીના ઉદ્યોગપતિઓની મહેનત, પ્રામાણિકતા, બુધ્ધિ કૌશલ્યતા કારણભૂત રહ્યા છેઃ રાજયપાલ

Feb 25, 2021, 08:17 PM IST

Corona Update: ચૂંટણી ટાણે નેતાઓ અને ચૂંટણી બાદ કોરોના બેફામ, આંકડા રોકેટ બની ગયા

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે.  લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થઇ ચુક્યા છે. 

Feb 25, 2021, 07:58 PM IST

જામનગરમાં RSS ના અગ્રણી નેતાની હત્યાથી ચકચાર, ભાજપ નેતાઓ વિજય સરઘસ છોડી દોડતા થયા

શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મંગળવારે રાત્રે ખુની ખેલ ખેલાયો હતો. જમાઇ (Son in Law)એ ઇંટનો છુટ્ટો ઘા મારીને પોતાના જ સસરા (Father in Law)નું ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ ધટનામાં જમાઇ (Son in Law) પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. પોલીસ (Jamnagar Police) દ્વારા જમાઇ (Son in Law) સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે. તો બીજી તરફ મહિલાએ એક તરફ પોતાના પિતાને ગુમાવ્યા છે. તો બીજી તરફ પોતાનો પતિ પણ હવે જેલમાં જતા પતિ પણ ગુમાવ્યો છે. 

Feb 25, 2021, 07:44 PM IST
Gujarat: Who will be the mayor? What names are being discussed? Learn in detail PT15M36S

Gujarat : કોણ બનશે મેયર? કયા નામોની થઈ રહી છે ચર્ચા? જાણો વિગતવાર

Gujarat: Who will be the mayor? What names are being discussed? Learn in detail

Feb 25, 2021, 05:25 PM IST
Mechanism alert on corona virus cases in Gujarat PT3M19S

Health Tips: બાજરીના રોટલા ખાશો તો નહીં ખાવા પડે દવાખાનાના ધક્કા, જાણો આ છે કારણો

ગામડામાં ચુલા પર બનતા દેશી બાજરીના રોટલાનું ચલણ ઓછું થઈ રહ્યું છે.પરંતુ બાજરીનો રોટલો શરીરમાં ખુબ જ ઉપયોગી છે.બાજરીનો રોટલો ખાવાથી થાય છે અનેક ફાયદા 

Feb 25, 2021, 05:02 PM IST

Narendra Modi Stadium: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કેમ રાખવામાં આવ્યું? જાણો કારણ

ગુજરાતના અમદાવાદમાં આવેલું મોટેરા સ્ટેડિયમ હવે દેશની સાથે સાથે દુનિયાનું પણ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ચૂક્યું છે. આ સ્ટેડિયમનું નામ પણ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહેશે. જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ હેઠળ આવશે.

Feb 25, 2021, 09:05 AM IST

જામનગરમાં કોણ શોભાવશે મેયરનું પદ, કે પછી ભાજપ છેલ્લી ઘડીએ સરપ્રાઈઝ આપશે

 • જામનગરમાં જૈન સમાજના અને બ્રહ્મ સમાજના મહિલાઓ મેયરપદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે
 • મેયરના પદની રેસમાં રહેલા મુખ્ય નામોની ચર્ચા કરવામાં આવે તો સૌપ્રથમ જૈન સમાજના નગરસેવિકા બીનાબેન કોઠારીનું આવે છે

Feb 25, 2021, 08:39 AM IST

મેયરની રેસમાં કોણ આગળ? આ નામો પર ચાલી રહી છે ચર્ચા

 • ભાજપ મેયરની પસંદગી માટે આગામી વિધાનસભાની ચૂંટણીના સમીકરણોને ધ્યાને રાખશે
 • અમદાવાદમાં પહેલા અઢી વર્ષ માટે SC ઉમેદવાર અને બાકીના અઢી વર્ષ માટે મહિલા ઉમેદવાર મેયર બનશે

Feb 25, 2021, 07:28 AM IST

Mamata Banerjee એ PM મોદી માટે કરી વિવાદિત ટિપ્પણી, ગુજરાતનો પણ કર્યો ઉલ્લેખ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના એલફેલ નિવેદનો શરૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે આજે હુગલીના ડનલપમાં જનસભાને સંબોધન કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેરનજી (Mamata Banerjee) એ મર્યાદા ઓળંગી નાખી અને પીએમ મોદી (PM Modi) ને દાનવ, રાવણ અને ગુંડા સુદ્ધા કહી નાખ્યા.

Feb 24, 2021, 04:01 PM IST

ભાવનગરમાં ભાજપની 10 બેઠક વધી, પણ 4 વોર્ડમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો

 • ભાવનગર મહાનગરપાલિકામાં સતત 25 વર્ષથી ભાજપ સત્તા સ્થાને રહ્યું છે
 • 2015 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 52 બેઠકોમાંથી 34 બેઠકો મળી હતી
 • 2021 ની ચૂંટણીમાં ભાજપે વધુ 10 બેઠકો સાથે 44 બેઠકો પર વિજય મેળવ્યો
 • કોંગ્રેસે 8 બેઠકો પર વિજય મેળવતા 2015 ની સરખામણીએ વધુ 10 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો

Feb 24, 2021, 03:31 PM IST

સુરતમાં જીતથી પાટીલને સંતોષ ન થયો, કહ્યું-ખબર નહોતી કે કૂતરું કાઢતા બિલાડું ઘૂસી જશે

 • સીઆર પાટીલે કહ્યું હતું કે, સુરતમાં ખબર નહોતી કે બિલાડું ઘૂસી જશે
 • 6 મનપામાં જીત બાદ સુરતમાં ભાજપનો ભવ્ય રોડ શો યોજાયો હતો

Feb 24, 2021, 01:06 PM IST

ગુજરાતમાં કોંગ્રેસનું રમણભમણ થઈ ગયું, 175 માંથી 55 બેઠકો પર સમેટાઈ

 • ચૂંટણીમાં ભાજપે રાજ્યની મનપાની કુલ 483 બેઠકો પર જીત મેળવી છે. તો કોંગ્રેસ માત્ર 55 સીટો પુરતી સિમિત રહી ગઇ
 • કારમી હાર બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જનતાના જનાદેશનો સ્વીકાર છે

Feb 24, 2021, 08:32 AM IST
Gujarat: See in which ward the saffron of BJP and the supremacy of Congress have been cleared PT3M33S
Gujarat: Special conversation with the winning panel candidates at ZEE 24 hours PT10M2S

Gujarat : વિજેતા પેનલના ઉમેદવારો સાથે ZEE 24 કલાકે કરી ખાસ વાતચીત

Gujarat: Special conversation with the winning panel candidates at ZEE 24 hours

Feb 23, 2021, 04:45 PM IST
Gujarat: BJP's tally heavy with more votes PT6M5S

Gujarat : વધુ મત સાથે ભાજપનું પલડું ભારે

Gujarat: BJP's tally heavy with more votes

Feb 23, 2021, 04:40 PM IST
Gujarat: MP Dinesh Prajapati surrenders to Mataji after victory in Rajya Sabha PT4M5S

Gujarat : રાજયસભામાં જીત પછી માતાજીના શરણે સાંસદ દિનેશ પ્રજાપતિ

Gujarat: MP Dinesh Prajapati surrenders to Mataji after victory in Rajya Sabha

Feb 22, 2021, 12:10 PM IST