gujarat

ગુજરાતનાં અનેક કુંવારા યુવાનોનાં જીવન રમણ ભમણ કરનારી લૂંટેરી દુલ્હનને પોલીસે વેલેન્ટાઇન ડે પહેલા ઝડપી

: ક્રાઇમબ્રાંચે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં રહેલી મહિલાઓ દ્વારા નકલી લગ્ન કરીને લોકોને લૂંટવામાં આવતા હતા. આ ગેંગની નવ મહિલાઓ અને બે પુરૂષોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બીજા સાથીદારોની હજી પણ પોલીસ શોધ કરી રહી છે. જેમને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં 50થી પણ વધારે પરિવારોને લગ્નનાં નામે ઠગ્યા છે. લગ્ન કર્યા બાદ તેમના ઘરે થોડા દિવસો રહીને કપડા, ઘરેણા અને કિંમતી સામાન લુંટીને ફરાર થઇ ગયા હતા. 

Feb 11, 2021, 04:16 PM IST

પ્લાસ્ટિકના દાણાની ટ્રકના લૂંટારૂઓ આખરે પોલીસની ગિરફ્તમાં આવી ગયા

ડાકોરથી કપડવંજ જતી પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકને ત્રણ આરોપીઓએ અન્ય ટ્રકની મદદથી લૂંટીને રાજસ્થાન તરફ ફરાર થયા હતા. ઠાસરા પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરીને આખરે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી. 

Feb 11, 2021, 04:10 PM IST

દર્દીના મિત્રએ ડોક્ટરને ઝીંકી દીધો તમાચો, આવતીકાલે વડોદરા દવાખાના રહેશે બંધ

સાથે જ તબીબને અપશબ્દો બોલી બબાલ કરી જેથી હોસ્પિટલના સ્ટાફ દોડી આવી આરોપીઓને પકડી લીધા હતા. બાદમાં તબીબે વારસિયા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેન્દ્રસિંહ રાઠોડ અને રતિલાલ સોલંકી સામે ફરિયાદ નોધાવી છે. 

Feb 10, 2021, 11:30 PM IST

આ તારીખથી ભાવનગર-બાંદ્રા થશે શરૂ ડેઈલી ટ્રેઈન, ટીટી POS મશીન સાથે બજાવશે ફરજ

વેસ્ટર્ન રેલ્વે ડીવીઝન દ્વારા કોરોના મહામારી હળવી બનતા જ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝનની ભાવનગર ટર્મિનસથી ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન  (02972) કે જે અઠવાડિયામાં ૩ દિવસ એક તરફ અને ૩ દિવસ બીજી તરફ અવરજવર કરતી હતી. 

Feb 10, 2021, 11:20 PM IST

PM ના નજીકના મિત્રનું અવસાન, દ્વારકાની મુલાકાત વખતે પ્રોટોકોલ તોડીને મિત્રને મળ્યા હતા નરેન્દ્ર મોદી

સાંસદ પૂનમબેન માડમ તેમજ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા અને ભાજપ તેમજ આર.એસ.એસ અને સંઘના આગેવાનો સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

Feb 10, 2021, 11:05 PM IST

ત્રણ સોય મહિલાના પેટમાં ઘૂસી, અમદાવાદના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબોએ ફરી સી.ટી. સ્કેન કરાવ્યો. આ સી.ટી. સ્કેનમાં જે દેખાયુ તેણે સિવિલ હોસ્પિટલના તબીબોને પણ સ્તબ્ધ કરી દીધા. દર્દીના પેટના ભાગમાં આંતરડા પાસે 3 સોય જોવા મળી.

Feb 10, 2021, 10:39 PM IST

તલગાજરડા ખાતે 2019-2020ના કવિ પુરસ્કાર મોરારીબાપુના હસ્તે કરાયો અર્પણ

દ્રા સંસ્થા દ્વારા ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે એવોર્ડ્સ અર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2019 અને 2020 ના કવિ પુરસ્કાર કથાકાર મોરારીબાપુના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

Feb 10, 2021, 10:24 PM IST

Corona Update: કોરોનાને લઇને ગુજરાત માટે મોટા સમાચાર, 255 નવા કેસ, એકપણ મોત નહી

આજે એક દિવસમાં 883 કેન્દ્રો પર 53,615 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 7,14,131 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.
 

Feb 10, 2021, 08:08 PM IST

Ahemdbad: કંપનીનું Mail ID હેક કરી 94 લાખનો ચોપડ્યો ચૂનો, ટેક્નિક જાણી મોંમાં આંગળા નાખી જશો

અમદાવાદ સાયબર ક્રાઇમે 80 જેટલા મોબાઇલ ડિવાઇસ તથા ૭૦ જેટલા મોબાઈલ નંબરની માહિતી એનાલિસિસ કરતા તે બિહાર રાજ્ય ખાતે હોવાનું ખબર પડતાં લોકેશનના આધારે તપાસ કરી હતી.

Feb 10, 2021, 05:28 PM IST

Vadodara: ડ્રગ્સની ડિલિવરી માટે અમદાવાદ આવેલા બે યુવકોની ધરપકડ, 16 લાખનું ડ્રગ્સ જપ્ત

ગુજરાત એટીએસે વડોદરાથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે બે યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 163 ગ્રામ એમડી ડ્રગ કબજે કરવામાં આવ્યું છે. આ

Feb 10, 2021, 04:09 PM IST
Gujarat: No relief in 2 days cold PT2M7S

Gujarat : 2 દિવસ ઠંડીમાં કોઈ રાહત નહીં

Gujarat: No relief in 2 days cold

Feb 10, 2021, 09:15 AM IST

VIDEO: આતંકી હુમલાનો ભોગ બનેલા ગુજરાતીઓને મળીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા ગુલામ નબી આઝાદ

રાજ્યસભામાં આજે ગુલામ નબી આઝાદનો છેલ્લો દિવસ હતો. ગુલામ નબી આઝાદને વિદાય આપતા પીએમ નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા. પીએમ મોદીએ એ ઘટનાને યાદ કરી જ્યારે ગુજરાતના મુસાફરો પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ હુમલો કર્યો હતો.

Feb 9, 2021, 03:53 PM IST

સાહુનો જાદુ પણ ન ચાલ્યો, સુરતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું

  • સુરતમાં PAAS સમર્થિત કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત આપવાની શરૂઆત કરી
  • વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા
  • જ્યોતિ સોજિત્રા અને કાંતિ ભરવાડ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા કોંગ્રેસને ફટકો પડવાની શરૂઆત થઈ

Feb 9, 2021, 02:35 PM IST

કાલે ચિત્ર સ્પષ્ટ થાય તે પહેલાં આજે ચકાસણીમાં કોના ફોર્મ થયા રદ્દ, જાણો કયા-કેટલાં ઉમેદવારો વચ્ચે જામ્યો જંગ

આવતીકાલે 9 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. જેથી આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી મહાનગર પાલિકાના ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

Feb 8, 2021, 01:06 PM IST

AMC Election: અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે કરોડપતિઓને મેદાનમાં ઉતાર્યા, ઓછું ભણતર અને ગુનાઈત રેકોર્ડવાળાને લોટરી લાગી

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 384 ઉમેદવારો પૈકી 30થી વધુ ઉમેદવારોની સ્થાવર મિલકત જ તેમણે ચૂંટણીપંચમાં ફાઈલ કરેલી ઓન રેકોર્ડ એફિડેવિટ પર 1 કરોડથી વધારે દર્શાવી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના સૌથી નજીકના ગણતા થલતેજથી ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ પાસે સૌથી વધુ મિલકત છે.

Feb 8, 2021, 11:58 AM IST

AMC Election: અમદાવાદના વાસણા વોર્ડની ચૂંટણીમાં પિતા-પુત્ર સામસામે ટકરાશે

ગુજરાતમાં આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. ક્યાંક ઘર-ઘરમાં જ ટિકિટ માટે કકળાટ થયો તો ક્યાંક એક જ ઘરના સભ્યો સામ-સામે ચૂંટણી જંગમાં ઉતરી પડ્યાં.

Feb 7, 2021, 05:43 PM IST

કોરોનાની ગાઈડલાઈન સાથે કચ્છમાં થશે મોરારીબાપુ દ્વારા કથાગાન

કૃષ્ણભક્તિનાં પ્રતીક સમુ આ સ્થાન એક દ્રષ્ટિએ 'પ્રેમ-મંદિર' છે. અહીં  ભગવાન શ્રીકૃષ્ણ અને રાધિકાજીની મૂર્તિ છે. જે વિશ્વમાં દેહભાવથી પર, આત્મપ્રેમ,  'સબંધ મુક્ત સબંધ' - (Relation without relationship)નું પ્રેરણાદાયી પ્રતીક છે. 

Feb 7, 2021, 05:24 PM IST

Gujarat Local Body Polls: હિન્દીભાષીઓ પર રાજકીય પક્ષોએ મુક્યો કેટલો ભરોસો?

રોજગારીની શોધમાં ગુજરાતમાં આવીને વસેલા ઉત્તર ભારતીયોએ પણ પોતાની મહેનતના જોરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેને પગલે રાજકીય પાર્ટીઓએ પણ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આવા પ્રવાસી ગુજરાતીઓ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
 

Feb 7, 2021, 02:17 PM IST