gujarat
Night Curfew માંથી મળી શકે છે મુક્તિ, માસ્કનો દંડ ઘટાડવાની પણ કરાઇ રજૂઆત
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), રાજકોટ (Rajkot) અને સુરત (Surat) માં છેલ્લા દોઢ મહિનાથી રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. જો રાત્રે કફર્યુ (Night Curfew) ચાલુ રાખવામાં આવે તો મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામે નહીં.
Jan 25, 2021, 12:23 PM ISTજુઓ રાજ્યના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર એક ક્લિક પર
See all the important news of state distance at a click
Jan 25, 2021, 12:00 PM ISTGujarat માં આકાર પામી રહ્યો છે EcoBricks Park, ફાયદા સાંભળી બોલી ઉઠશો વાહ ક્યા બાત હૈ!!!
ઇકો બ્રિક પાર્ક (Eco Brick park) બનાવાની શરૂઆત થઈ ગઇ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે.
Jan 25, 2021, 10:53 AM ISTAhmedabad: Corona ના કેસો ઘટતા તંત્ર માટે રાહતના સમાચાર, ખાનગી હોસ્પિટલોમાં 94 ટકા બેડ ખાલી
અત્રે નોંધનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.
Jan 25, 2021, 10:02 AM ISTSaurashtra ના આ છે ફેમસ Breakfast, એકવાર તો તેનો સ્વાદ માણવો જ પડે
ગુજરાતીઓ ખાવાના શોખીન છે માટે જ ગુજરાતમાં અવનવી વાનગીનો સ્વાદ માણવા દૂર દૂરથી લોકો આવે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર. જો તમે ખાવાના શોખીન હોવ તો એકવાર તો સૌરાષ્ટ્રની સફર કરવી જ જોઈએ. કેમ કે સૌરાષ્ટ્ર ફેમસ નાસ્તા હાઉસથી ભરેલું છે. ત્યાંના ચટપટા અને સ્પાઈસી નાસ્તા જો તમે એકવાર ખાશો તો વારંવાર ત્યાં જવાનું કહેશો.
Jan 23, 2021, 03:18 PM ISTસોલા પોલીસનું આ કામ જોઇ આંખો થશે ભીની, એક ગરીબ બાળકી માટે બજાવી સાચી ફરજ
સોલા હાઈકોર્ટ વિસ્તારમાં આવેલ હેબતપુર ફાટક પાસે ઝૂંપડામાંથી ગુમ થયેલી 10 વર્ષની દીકરીને શોધવા આકાશ પાતાળ એક કર્યું છે. કમનસીબે બાળકી ઓછુ બોલે છે અને તેનો માનસિક વિકાસ પણ ઓછો થયો હોવાથી તે ને શોધવી પોલીસ માટે ચેલેન્જ સાબિત થઈ છે. જો કે સોલા પોલીસે બાળકીને શોધવામાં કોઈ કસર રાખ્યા વગર ડ્રોન કેમેરાની મદદથી દીકરીને શોધવા માટે કવાયત શરૂ કરી.
Jan 22, 2021, 08:14 PM ISTભાજપ લખેલી ગાડીને પોલીસે ઉભી રખાવવા હાથ ઉંચો કર્યો પણ ગાડી સીધી પોલીસ પર ચડાવી દિધી
* પોલીસ પર જીવલેણ હુમલો કરનાર ઝડપાયો
* પોલીસ પર કાર ચઢાવી ભાગવાનો કર્યો હતો પ્રયાસ
* આરોપીને પકડવા જતા સિદ્ધાર્થ સિંહ નામના પોલીસકર્મી ઇજાગ્રસ્ત
* કુખ્યાત અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટની વેજલપુર પોલીસે કરી ધરપકડ
* અનેક ગુનાઓમાં સંડોવાયેલા અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટ પાસેથી મળી આવ્યા હથિયાર
ગુજરાતના આદિવાસીઓની ઘડિયાળના કાંટા ફરે છે ઊંધા, કારણ છે કંઈક આવું
ઘણીવાર તમારે ક્યાક જવાનું હોય અને મોડું થઈ જાય તો કહેતા હોઈએ છીએકે, ઘડિયાળ આજકલ ઊંધી ચાલે છેકે, શું...જોકે, હાં, ગુજરાતનો એક જિલ્લો એવો છે જ્યાં દરેક ઘરની ઘડિયાળ ઊંધી ચાલે છે. અને એના પાછળ છે ખાસ કારણ. લોકોનો સમય જ નહિં ઘણીવાર ઘડિયાળ પણ ઊંધી હોઈ શકે છે. જાણો ઊંધી ઘડિયાળની અનોખી કહાની.
Jan 22, 2021, 03:07 PM ISTશું બાપુ નિવૃત થાય છે? ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સભામાં કહ્યું આ મહામંત્રી મારા ઉતરાધિકારી છે
ગુજરાતના શિક્ષણમંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકારણમાંથી સંન્યાસનો આડકતરો ઇશારો આજે આપ્યો હતો. આજે સાણંદ ખાતે યોજાયેલા ગુજરાત ભાજપના યુવા મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના અભિવાદન સમારોહમાં તેમણે આ સંકેત આપ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રદિપસિંહ વાઘેલાને પોતાના વારસદાર ગણાવ્યા હતા.
Jan 21, 2021, 10:56 PM ISTઅત્યંત પછાત ગામમાંથી મળી આવ્યું કોલસેન્ટર, રોજની 30 લાખ રૂપિયાની કરતા હતા કમાણી
રાજ્યના ઘણા વિસ્તારમાંથી ગેરકાયદે કોલ સેન્ટર પકડાયા છે. જો કે, તે મોટાભાગે શહેરી વિસ્તારમાં ચાલતા હોય તેવું જોવા મળ્યું છે. પરંતુ હવે પોલીસની નજર ન પડે તે માટે બિનકાયદેસર કોલસેન્ડર માલિકો ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યાં છે. મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાનાં મોટી બરાર ગામે કોલ સેન્ટર કાર્યરત કરીને ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હતું. ત્યાં માળીયા પોલીસે રેડ કરીને અમદાવાદની એક યુવતી સહિત ૯ આરોપીઓને ઝડપી લીધા છે. યુકેના નાગરિક સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની વિગતો હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી છે.
Jan 21, 2021, 07:48 PM ISTGujarat: મોટા શહેરોને આંટી મારે તેવું છે આ રૂપકડું ગામ, દરેક ઘરમાં NRI, PICS જોઈને છક થશો
જો તમને કોઈ એવું કહે કે એક ગામ એવું પણ છે જ્યાં કાચા રસ્તાની જગ્યાએ પાકા અને સ્વચ્છ રસ્તાઓ છે, રસ્તાઓ પર મર્સિડિઝ અને બીએમડબલ્યુ જેવી ગાડીઓ દોડે છે. ગામડામાં મેકડોનાલ્ડ જેવી રેસ્ટોરા પણ છે તો તમે શું માનશો. આપણા ભારતમાં આવું જ એક ગામ છે.
Jan 21, 2021, 04:29 PM ISTરાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો
Partial reduction in the proportion of cold in the state
Jan 20, 2021, 02:25 PM ISTમુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રુટને કમલમ્ ગણાવી કહ્યું આ નામથી ભડકવાની જરૂર નથી અને આખા હોલ હસી પડ્યોં
મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વર્ષોથી પડતર હોય તેવી સરકારી જમીન ખેડૂતોને ભાડે આપવામાં આવશે. તેમાં તેઓ બાગાયતી કે આયુર્વેદિક ખેતી કરી શકશે. તે માટે તેમને પહેલા પાંચ વર્ષ સુધી એક પણ રૂપિયા ભાડુ ચુકવવાનું રહેશે નહી. ત્યાર બાદ સરકાર દ્વારા ભાડુ વસુલવામાં આવશે. જેમાં બોર કરવાથી માંડીને અનેક પ્રકારની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. અને તેમાં સબસીડી પણ આપવામાં આવશે.
Jan 19, 2021, 04:39 PM ISTGujarat : આજથી GTU માં ડિગ્રી એન્જ. ની પરિક્ષા શરૂ, 350થી વધુ કેન્દ્રો પર લેવાશે પરીક્ષા
Gujarat: GTU Degree Eng. exams starts from today, The examination will be conducted at more than 350 centers
Jan 19, 2021, 10:00 AM ISTકિડાણા કોમી રમખાણ મર્ડર સહિત 3 ફરિયાદ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો
ગાંધીધામના કિડાણા ગામમાં લઘુમતી વિસ્તારમાંથી પસાર થરી રામ મંદિર નિધિની રથયાત્રા પર પથ્થરમારો થયા બાદ બે જુથ સામસામે આવી ગયા હતા. જેમાં એકનું શંકાસ્પદ મોત થયું હતું. જોત જોતામાંસ્થિતી બેકાબુ થતા વાહનો સળગ્યા હતા. ત્યારે આજે કિડાણા હનુમાન મંદિર ખાતે વીહીપ, મંદિરના મહંત અને અન્ય લોકો એકત્ર થયા હતા. જ્યારે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો હતો. પોલીસે આ મુદ્દે 3 ફરિયાદ નોંધીને 40 જેટલા લોકોની અટકાયત કરી છે.
Jan 18, 2021, 08:21 PM ISTGujarat Corona Update: ગુજરાતમાં 7 મહિના બાદ કોરોનાનો આંકડો 500 ની નીચે, માત્ર 2 મોત
ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 495 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 700 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,45,807 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 18, 2021, 07:43 PM ISTGujarat: ધુમ્મસમાં ઢંકાયું ગુજરાત, વિઝિબિલીટી ઘટી જતા વાહનચાલકોને પરેશાની
Gujarat: Gujarat shrouded in fog, visibility worsening drivers
Jan 18, 2021, 02:30 PM ISTગૃહ વિભાગે માસ્કના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણી લો નહી તો કાલે 1000 દંડ ભરવો પડશે
આરોગ્યશાખા અને ગૃહ વિભાગમાં રહેલી કેટલી વિસંગતા દુર કરીને ગૃહવિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં લાગુ પડતો એક સંયુક્ત પરિપત્ર કરવામાં આવ્યો છે
Jan 16, 2021, 11:37 PM ISTપ્રથમ દિવસે 11,800 લોકોને રસી અપાઇ, એક પણ વ્યક્તિને આડઅસર નહી: નીતિન પટેલ
* સીવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી કરાવ્યો શુભારંભ
* મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે
* રાજ્યના શ્રેષ્ઠ તબીબો અને ખાનગી હોસ્પીટલના કોરોના વોરિયર્સને પણ આવરી લેવાયા
* સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા નાના સેન્ટરો પર પણ તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓને રસીકરણ કરાયું
આજથી વિશ્વનાં સૌથી મોટા વેક્સિન અભિયાનનો પ્રારંભ, તમારા જિલ્લામાં ક્યાં મળશે રસી જાણો?
કોરોનાના અંતનો આરંભ થઇ ચુક્યો છે. કમુરતા ઉતરતાની સાથે જ આજથી (16 જાન્યુઆરી, 2020)થી રસીકરણ અભિયાનની શરૂઆત થઇ રહી છે. પુણેની સીરમ ઇન્સિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બનાવેલી કોવિશીલ્ડ કોરોના વેક્સિન ગુજરાતમાં આવી છે. હાલ તંત્ર દ્વારા 16 જાન્યુઆરીએ થનારા રસીકરણની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં ડિસ્ટ્રિબ્યુશનથી માંડીને સ્ટોરેજ પ્રકારની કામગીરી પુર્ણ થઇ ચુકી છે. આ વેક્સિનનો જથ્થાના કુલ ત્રણ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. રાજ્યને અત્યાર સુધીમાં 5.41 હજાર વેક્સિનના ડોઝ મળી ચુક્યા છે.
Jan 15, 2021, 11:58 PM IST