gujarat

Gujarat Corona Update: નવા 252 કેસ, 425 દર્દી રિકવર થયા, 10 જિલ્લામાં એક પણ કેસ નહી

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 252 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 401 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,56,315 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 1207 કેન્દ્રો પર 51,362 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 5,41,554 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

Feb 6, 2021, 07:46 PM IST

Gujarat Corona Update: નવા 267 કેસ, 425 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 267 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 425 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,55,914 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 1549 કેન્દ્રો પર 37,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 4,90,192 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

Feb 5, 2021, 07:42 PM IST

ગુજરાતનું સૌથી મોટું બચત કૌભાંડ આવ્યું સામે, શું તમારું પણ પોસ્ટમાં રિકરિંગ એકાઉન્ટ છે?

કચ્છમાં જ નહિ પરંતુ ગુજરાત નું સૌથી મોટું આર્થિક કૌભાંડ આજે ભુજની પોસ્ટ ઓફિસમાં બહાર આવ્યું છે.  8.25 કરોડ રૂપિયાની ગોબાચારી કરાઈ ને પોસ્ટમાં બચત કરનારાઓ સાથે છેતરપિંડી કરાઈ છે. ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. 8.25 કરોડ રૂપિયાની ગોબાચારી કરાઈને પોસ્ટમાં બચત કરનારાઓ સાથે છેતરપિંડી કરાઈ છે. પોસ્ટ ખાતાના કર્મચારીઓની સંડોવણી હોય કે બેદરકારી અને મહિલા એજન્ટ અને તેના પત્નીની સંડોવણીથી એક મોટું આર્થિક કૌભાંડ આચરાયું હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. 

Feb 5, 2021, 05:57 PM IST

ભાજપમાં ભડકો: અમદાવાદના 16 વોર્ડમાં આખી પેનલો સાફ, ભાજપના 142 માંથી 36 રિપીટ, 106 કોર્પોરેટરને પડતા મુકાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુરુવારે ભાજપે અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકાઓના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં 48 વોર્ડના 192 ઉમેદવારો પૈકી મોટાભાગના નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જૂના જોગીઓને ભાજપે ઘરભેગા કર્યા છે. અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથના કોર્પોરેટરોને પણ ટિકિટ અપાઈ નથી. ભાજપમાં પહેલીવાર મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતાના પત્તા સાફ કરી દેવામાં આવ્યાં છે.

Feb 5, 2021, 04:21 PM IST

વલસાડમાં ભૂમાફિયાઓ વિરુદ્ધની ફરિયાદની અમલવારી શરૂ

* ભૂમાફિયાઓ વિરુદ્ધ જનતાનો મિજાજ
* જિલ્લા કલેક્ટરને મળવા લાગી અરજી 
* કલેક્ટરની ભૂમાફિયાઓને ચેતવણી 

Feb 4, 2021, 10:17 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને તકલીફ ન પડે તે માટે ભાજપે રચી છે આવી વ્યૂહરચના

ચૂંટણીમાં સહેજ ભૂલના કારણે ઉમેદવારી પત્રો રદ થઇ જતાં હોય છે. આવી પરિસ્થિતિ ના સર્જાય તે માટે ભાજપે કરી છે વિશેષ પ્રકારની વ્યવસ્થા. 

Feb 4, 2021, 10:23 AM IST

Gujarat Corona Update: નવા 285 કેસ 442 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 285 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 442 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,54,109 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

Feb 2, 2021, 08:27 PM IST

જો તમે વેપારી છો ને દરોડા પડે તો સાવધાન! નકલી પોલીસ અને ગ્રાહક સુરક્ષા અધિકારીઓની ભરમાર

: આજના ઝડપી યુગમાં નકલીનો દોર શરૂ થયો છે. ગ્રાહક સુરક્ષાના સ્વાંગમાં આવીને કપડાના વેપારીઓ જોડે ખરીદીના બિલ માંગી દમ મારીને રૂપિયા પડાવી લેવાનો કિસ્સો શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં વસ્ત્રાપુર પોલીસે આ ટોળકીના 02 સભ્યોની હાલ ધરપકડ કરી લીધી છે. અન્ય ફરાર ચાર આરોપીઓને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

Feb 2, 2021, 05:51 PM IST

Gujarat: આજથી ધોરણ 9 અને 11ની શાળાઓ શરૂ, શાળાઓએ કરવી પડશે આટલી વ્યવસ્થા

કોરોનાની મહામારીને પગલે 22, ફેબ્રુઆરી-2020થી શાળાઓ બંધ કરાઈ હતી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવી હતી.

Feb 1, 2021, 09:06 AM IST

ગુજરાતનાં પ્રથમ ગે પ્રિન્સ ભાજપમાં જોડાયા બાદ ફેરવી તોળ્યું, જાણો શું કહ્યું પક્ષ વિશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.ભાજપ-કોંગ્રેસ એક બીજાના કાર્યકરો અને આગેવાનોને તોડી પોત પોતાના પક્ષમાં જોડી રહ્યા છે.ત્યારે ટ્રાન્સજેન્ડરોનું એક મોટું જૂથ વડોદરામાં ભાજપમાં જોડાયું છે. જે કદાચ ગુજરાતના રાજકારણમાં પ્રથમ ઘટના કહી શકાય. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે તમામ ટ્રાન્સ જેન્ડરોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. ભાજપમાં આવકાર્યા હતા.

Jan 31, 2021, 05:26 PM IST

ભારતને વૈશ્વિક ટોય હબ બનાવવા માટે ગુજરાતના આ શહેરો આપશે ફાળો

યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે, જેની પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય સમગ્ર ભારતના ડીઝાઇનરો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓની વચ્ચે નેટવર્કિંગ કરવાનો અને જ્ઞાનનું આદાનપ્રદાન કરવાનો છે

Jan 29, 2021, 12:18 PM IST

કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના 4 આંચકા આવ્યા, અડધી રાત્રે ઘર બહાર દોડ્યા લોકો

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છ (kutch) માં ઉપરાઉપરી ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. ઉપરાઉપરી ચાર આંચકા (earthquake) થી લોકો ભયભીત બની ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. 

Jan 29, 2021, 10:24 AM IST

માર્ચ પહેલા જ જાણો કેવું હશે ગુજરાતનું બજેટ, નાણામંત્રી નીતિન પટેલે શું કરી છે તૈયારી?

* સવારે ૧૧-૦૦ કલાકથી મોડી રાત સુધી વિચાર મંથન બાદ અપાયો આખરી ઓપ 
* નીતિન પટેલે રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રને આખરી ઓપ આપ્યો
* સતત નવમી વાર ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
* છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર દિવસ દરમિયાન રાજ્ય સરકારના બધા ૨૬ વિભાગો સાથે અવિરત બેઠકો યોજીને કરાયો વિચાર-વિમર્શ 

Jan 28, 2021, 10:27 PM IST
BJP state in-charge Bhupendra Yadav will come to Gujarat PT2M8S

2020 પડકારજનક, 2021 નું વર્ષ આશાસ્પદ પરંતુ ગુજરાતે ખુબ જ સારી લડત આપી છે: નીતિન પટેલ

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 72માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વડોદરાનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવાયો હતો. રાષ્ટ્ર વંદના કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 2020 પડકારોનું વર્ષ હતુ. 2021નું વર્ષ નવી આશાઓ લઇને આવ્યું છે. કોરોના ઘટી રહ્યો છે. વડાપ્રધાનની કુશાગ્રતાને કારણે ભારત કોરોના રસી બનાવવા બાબતે ન માત્ર સફળ રહ્યું પરંતુ અન્ય દેશોને મદદ કરવા માટે પણ સમર્થ બન્યું છે. સ્વદેશી રસીના કારણે દેશને અબજો રૂપિયાનો ફાયદો થયો છે. 

Jan 26, 2021, 05:50 PM IST

Earthquake 2001: ગુજરાત ઈતિહાસ માટે કાળમુખો દિવસ, જાણો ભૂંકપના 20 વર્ષ બાદ કેટલું બદલાયું કચ્છ

વર્ષ 2001માં 26 જાન્યુઆરીનો દિવસ કોઈ પણ ગુજરાતી માટે ભૂલવો આસાન નથી. આ દિવસે ગુજરાતમાં અનેકો જગ્યાઓ પર ધરા ધ્રુજી ઉઠી હતી અને પછી મચ્યો હતો મોતનો તાંડવ. પરંતુ કચ્છમાં ભૂકંપના કારણે ચારેકોર બસ જોવા મળ્યા હતા તબાહીના દ્રશ્યો.

Jan 26, 2021, 07:00 AM IST