gujarat

Final farewell to former Chief Minister of Gujarat Madhav Singh Solanki PT14M11S
See all the important news from across the state with just one click PT25M40S

જુઓ રાજયભરના તમામ મહત્વના સમાચાર ફક્ત એક ક્લિક પર

See all the important news from across the state with just one click

Jan 9, 2021, 12:30 PM IST

કોરોના દર્દીનાં સાવચેતી સાથે અંતિમ સંસ્કાર માટે પરિવારને છુટની અરજી દાખલ, હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી

કોરોનાથી મૃત્યુ પામનારા વ્યક્તિનાં મૃતદેહને પરિવારજનો દ્વારા સાવચેતી સાથે અંતિમ સંસ્કાર કરવા દેવાની છુટ આપવામાં આવે તેવી માંગણી કરતી એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં થઇ છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે, લોકો મહામારીના સમયમાં લાગણી અને રિતિરિવાજ વચ્ચે લાવીને જીવને જોખમમાં ન મુકવો જોઇએ. આ અંગે વધારે સુનાવણી 3 અઠવાડીયા બાદ હાથ ધરવામાં આવશે.

Jan 8, 2021, 10:24 PM IST

જમણી બાજુ સુંઢ સાથે વિરાજમાન ગણેશ ભગવાનનું ગુજરાતનું એક માત્ર મંદિર, જાણો રસપ્રદ ઈતિહાસ

ગણેશપુરા મંદિર સાથે જોડાયેલી રસપ્રદ કથા. અહીં ગણેશ ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હોવાની લોકવાયકા છે.

Jan 8, 2021, 07:10 PM IST

મોલમાંથી ઝડપાયું કુટણખાનું, મસાજની આડમાં ગ્રાહકોની થતી હતી રાતો રંગીન

ઉમેશ પટેલ, વલસાડ: રાજ્યના છેવાડે આવેલ વલસાડ શહેરનું એક મોલ ભારે બદનામ છે. આ મોલમાં મોટા-મોટા શો રૂમ આવેલા છે. જોકે આ મોલમાં મોંઘી ચીજવસ્તુઓની સાથે-સાથે યુવતીઓના દેહવેપારનો ધંધો પણ ફૂલ્યોફાલ્યો છે. મસાજની આડમાં સ્પાના સંચાલકો ગ્રાહકોની રાતો રંગીન થતી હતી. જોકે પોસ વિસ્તારમાં આવેલ આ સ્પામાં અગાઉ પણ મોટું સેક્સ રેકેટ ઝડપાઇ ચૂક્યું હતું. જોકે આ વખતે ફરી એક વાર વલસાડ એલસીબીની ટીમે રેડ પાડી 4 લલના સહીત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

Jan 7, 2021, 06:18 PM IST
Awesome !!! A wave of joy among the tourists who see dolphins in the sea of Diu .... PT18M13S

તમારે જાણવા જેવી આજની આ તમામ ખાસ ખબરો, જુઓ ફક્ત એક ક્લિક પર...

Awesome !!! A wave of joy among the tourists who see dolphins in the sea of Diu ....

Jan 7, 2021, 11:25 AM IST

માઉન્ટ આબુમાં બરફ જોઈ પ્રવાસીઓ બોલ્યા, અહીં કાશ્મીર કરતા પણ સારુ લાગે છે

  • પર્વત પર્યટન સ્થળ માઉન્ટ આબુ આ દિવસોમાં એક બર્ફીલુ સ્થળ બન્યું
  • આબુમાં પિકનિક માટે આવેલા પ્રવાસીઓ સાથે સ્થાનિકો પણ આ ઠંડા વાતાવરણની મજા માણી રહ્યાં છે

Jan 7, 2021, 11:08 AM IST

ધંધામાં નુકશાન જતાં મિત્રોએ મળી બનાવ્યો લૂંટનો પ્લાન, યુપીથી ગેંગ બોલાવી અને પછી...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓની ઓળખ થઇ ચુકી અને પાંચ આરોપીઓની રાજવીર સિંહ બરજપાલસિંહ ગૌર, સત્યેન્દ્રસિંહ ઉર્ફે લલ્લા ગૌર, સુકેન્દ્રસીંગ અજમેરસિંગ નરવરિયા, દિપક પરિહાર તથા અજય મરાઠાની મહારાષ્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. 

Jan 7, 2021, 12:07 AM IST

બાકીમાં માલસામાન આપતા પહેલા ચેતજો! નહીંતર તમારો પણ આવો વારો આવશે

આ વખતે છેતરપિંડીના ગુનામાં પોલીસે સોફાસેટ , LED ટીવી , લોખંડ ની તિજોરી અને ઘરવખરી માટે વપરાતા તેલના ડબ્બા અને ચોખા પણ કબજે કર્યા છે.

Jan 6, 2021, 11:53 PM IST

રાજકીય અદાવતમાં હત્યા વધુ એક નેતાની હત્યા, 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ

મૃતકની પત્ની પોલીસ સ્ટેશન ધક્કા ખાધા પણ પોલીસે ફરિયાદ નોંધી ન  હતી. આખરે આનંદ નગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કાલુપુર પોલીસ ટ્રાન્સફર કર્યો હતો.

Jan 6, 2021, 10:57 PM IST

બે ચાકૂ લઇને સાસરીમાં પહોંચ્યો જમાઇ, આ રીતે સાળી અને સસરાની કરી હત્યા

સુરેન્દ્રનગરમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. સરોડી ગામમાં એક યુવક પોતાની સાસરીમાં પહોંચીને સાળી અને અને સસરાની ચાકૂ વડે રહેંશી નાખી હત્યા કરી હતી

Jan 6, 2021, 08:47 PM IST

ડોક્ટરોએ મોતના મુખમાંથી ઉગાર્યાં, 11 કલાક ઓપરેશન કરી નિકાળી 40 CM મોટી અતિ દુર્લભ ગાંઠ

આ ઘટના એ માત્ર અમદાવાદ સિવિલ જ નહીં પણ સમગ્ર ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવરૂપ ઘટના છે. એક લાખમાંથી એક વ્યક્તિમાં જોવા મળે એવી સાર્કોમા તરીકે ઓળખાતી ગાંઠ હતી.

Jan 6, 2021, 07:19 PM IST

પત્નીના દાગીના ગિરવે મુકી પડોશીની કરી આર્થિક મદદ, પૈસા પાછા માંગ્યા તો મળ્યું મોત

સામાન્ય રીતે કોઇ વ્યક્તિની મદદ માટે સૌથી પહેલાં પડોશી કામ આવે છે એટલે જ પડોશીને પહેલો સગો કહેવામાં આવે છે. વાટકી વ્યવહાર ઉપરાંત પડોશી એકબીજાની આર્થિક મદદ પણ કરે છે. પરંતુ અમદાવાદમાં એક વૃદ્ધને પડોશીને આર્થિક મદદ કરવી ભારે પડી ગઇ. વૃદ્ધે જ્યારે ઉધાર પૈસા પરત માંગવાની શરૂઆત કરી તો પડોશી પરિવારના પાંચ સભ્યોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો. 

Jan 6, 2021, 06:25 PM IST

Bird Flu ના જોખમને પગલે કેન્દ્ર સરકાર એક્શનમાં, લીધો અત્યંત મહત્વનો નિર્ણય 

કોરોના સંક્ટ વચ્ચે દેશમાં સામે આવી રહેલા બર્ડ ફ્લૂના કેસ ડરાવી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં બર્ડ ફ્લૂના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં સેંકડોની સંખ્યામાં કાગડા મરી ગયા છે અને તેમનામાં આ વાયરસ મળ્યો છે.

Jan 6, 2021, 01:15 PM IST

ગુજરાતના ખેડૂતો મોતીની ખેતી કરીને કમાય છે કરોડો, તમે પણ મહિને છ આંકડામાં કરો કમાણી!

 આત્મનિર્ભર ભારતમાં તમે હવે ખરેખર આત્મનિર્ભર થઈ શકો એવી હજારો તક રહેલી છે.  હાલના સમયમાં ઓછા રોકાણમાં કમાવાની ઉજળી તક આપતો કારોબાર છે મોતીની ખેતીનો. જો તમે બરાબર તાલીમ લો અને તમારામાં ધીરજ હોય તો પછી તમે ઢગલો કમાઈ શકો છો.

Jan 5, 2021, 05:46 PM IST

Petrol-Diesel Price Today 05 January 2021 Updates: જાણો આજે શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ

કોરોના કાળમાં એક તરફ રોજગાર-ધંધાને માઠી અસર પડી છે. એવામાં વધતા જતાં પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને પરેશાન કરી રહ્યાં છે. અત્યારે પણ પેટ્રોલ-ડીઝલનો જે ભાવ છે તે 2 વર્ષના સૌથી ઉંચા સ્તર પર છે. 

Jan 5, 2021, 10:53 AM IST

LRD પુરૂષ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, પોલીસે ટીંગાટોળી બાદ કરી અટકાયત

એલઆરડી ભરતીમાં મહિલાઓની સંખ્યા વધારતા હવે પુરૂષ ઉમેદવારોની સંખ્યા વધારવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. એલ આર ડી પુરુષ ઉમેદવારોએ પોતાની માગણીઓ લઈને ઘ ૪ સર્કલ દેખાવો યોજ્યો હતો.

Jan 4, 2021, 04:02 PM IST

જેપી નડ્ડા આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, કમલમ ખાતે યોજાશે મહત્વપૂર્ણ બેઠક

કમલમ ખાતે યોજાનારી બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત બેઠકમાં હાજર રહેશે.

Jan 4, 2021, 03:14 PM IST