Hanuman Jayanti 2025 : આજે હનુમાન જયંતિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ધાર્મિક માન્યતાઓ અનુસાર, હનુમાન જયંતીની રાત્રે કેટલાક સરળ ઉપાય કરવાથી ભગવાન હનુમાન પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે.
Hanuman Jayanti 2025 : તમે સાંભળ્યું હશે કે, હનુમાનજીના લગ્ન થયા નહોતા અને તેઓ બાળપણથી જ બ્રહ્મચારી હતા. પરંતુ આપણા દેશમાં એક એવું મંદિર છે જ્યાં તેમની સાથે હનુમાનજીની પત્ની સુવર્ચલા દેવીની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારતના આ અનોખું મંદિર ક્યાં આવેલું છે.
Hanuman Jayanti 2025 Upay : હનુમાન જયંતીના દિવસે શનિની સાડાસાતી અને ઢૈય્યાતી પીડિત લોકોને પોતાની તકલીફોમાંથી મુક્તિ મળી શકે છે. આ માટે 7 ઉપાય કરી શકાય છે, જેનાથી તમારા અધૂરા કામ પણ પૂરા થશે
Hanuman Jayanti 2025: હનુમાનજી જયંતિના પાવન પર્વ પર વિશેષ ઉપાય કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે. બજરંગબલીના આશીર્વાદ મળી જાય તો જીવનની કોઈપણ બાધા હોય તે એક ઝાટકે દુર થઈ જાય છે. આજે તમને હનુમાનજીના અચૂક ઉપાયો વિશે જણાવીએ.
વૈદિક પંચાંગ મુજબ હનુમાન જયંતી પર મીન રાશિમાં પંચગ્રહી યોગના સંયોગથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તમારી રાશિ છે કે નહીં....
Hanuman Jayanti 2025 : 12 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે, ત્યારે સાળંગપુરમાં હનુમાન જયંતીને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન થવાનું છે... મંદિર દ્વારા કાર્યક્રમની જાહેરાત કરાઈ છે
Hanuman Janmotsav 2025: હનુમાન જયંતી નજીક છે. ચૈત્રી પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે તો જ્યોતિષીય દ્રષ્ટિથી પણ આ દિવસ ખુબ ખાસ છે કારણ કે હનુમાન જન્મોત્સવના દિવસે એક સાથે અનેક દુર્લભ રાજયોગ બની રહ્યા છે.
Hanuman Janmotsav 2025: હિંદુ ધર્મમાં હનુમાન જન્મોત્સવને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવાય છે. આ વર્ષે 12 એપ્રિલે આ ઉજવણી થશે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી હનુમાનજીના આશીર્વાદ મળે છે.