haryana

કાચીંડા જેવા રંગ બદલુ નેતાઓ માટે ‘આયારામ ગયારામ’ શબ્દ ક્યાંથી આવ્યો? હરિયાણા સાથે જોડાયેલો છે જવાબ

રાજનીતિનું બીજુ નામ મૌકા પરસ્તી છે. એટલે કે, રાજનીતિમાં લોકો તક સાધવાની શોધમાં હોય છે, જેમ તક મળે કે દાવપેચ રમાય અને આખી રાજનીતિની ચાલને બદલી દે. રાજનીતિના રંગને ગણતરીના સેકન્ડમા બદલી દેવું આ જ રાજનીતિની દેણ છે. પહેલા નેતાઓ પાર્ટીથી વફાદાર બની રહેતા હતા, તો હવે પોતાનો ફાયદાને જોતા મોટા મોટા દિગ્ગજો પણ આયારામ-ગયારામની રાજનીતિમાં સામેલ થઈ જાય છે. કેન્દ્રીય નેતૃત્વથી લઈને રાજ્ય સ્તરના નેતૃત્વમાં જેમ ચૂંટણી નજીક આવે તેમ પક્ષપલટો થતા વાર લાગતી નથી. નેતાઓ રંગ બદલતા કાચીંડાની જેમ પક્ષ બદલે છે. જેના માટે એક જ શબ્દ વપરાય છે, ‘આયારામ ગયારામ’

Apr 8, 2019, 10:59 AM IST

હરિયાણા: બોરવેલમાં ફસાયેલ 18 મહિનાના માસુમને 2 દિવસ બાદ સુરક્ષીત બહાર કઢાયો

બોરવેલમાંથી બાળકને બહાર કાઢવા માટે ગુરૂવારથી બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતુ

Mar 22, 2019, 10:36 PM IST

Pics : 7 વર્ષની ઉંમરમાં જેમણે આકાશમાં ઉડવાના સપના જોયા હતા, તે પાંખોએ જ પાયલોટનો જીવ લીધો

 ગઈકાલે બેંગલોરમાં એરફોર્સના બે સૂર્યકિરણ એરક્રાફ્ટ એકબીજા અથડાયા હતા, જેમાં એક પાયલટનું મોત નિપજ્યું હતું. મોતનો શિકાર બનેલ 36 વર્ષના વિંગ કમાન્ડર સાહિલ ગાંધી હરિયાણાના હિસ્સાર જિલ્લાના રહેવાસી હતા. જેમ આ સમાચાર હિસ્સાર પહોંચ્યા તો તેમના ઘરે સંવેદના પ્રકટ કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. સાહિલના મોતના સમાચાર સાંભળ્યા બાદ તેમના પરિવારના સદસ્યોના ખરાબ હાલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બેંગલુરુથી તપાસ પૂરી થયા બાદ તેમના પાર્થિવ દેહને બુધવારે મોડી સાંજે અથવા ગુરુવારે સવારે ખાસ પ્લેનથી હિસ્સાર લઈ જવાશે.

Feb 20, 2019, 02:49 PM IST

GOOGLEની મદદથી અજાણી વ્યક્તિની અક્ષયકુમારના ઘરમાં ઘુસણખોરી, અપનાવી 'આ' ટ્રીક

આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે

Feb 7, 2019, 12:10 PM IST

પેટા ચૂંટણી Live: સવારે 9 વાગ્યા સુધીમાં જીંદમાં 15% અને રામગઢમાં 6.90% મતદાન

હરિયાણામાં જીંદ બેઠક પર થઇ રહેલી પેટા ચૂંટણીમાં આમ તો જંગ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે છે, પરંતુ જેજેપી અને આઈએનએલડીના કારણે ચૂંટણી જંગ ચતુષ્કોણીય બની ગયો છે. ત્યારે રાજસ્થાનના રામગઢમાં ચૂંટણી જંગ ત્રિકોણીય છે.

Jan 28, 2019, 08:08 AM IST

ઉત્તરભારતમાં બરફ"વર્ષા"નો ડબલ એટેક, કમોસમી વરસાદથી દિલ્હીમાં અંધારપટ

કાશ્મીરના ઉંચા સ્થળો પર ફરીથી બરફવર્ષા થઇ છે અને મેદાની વિસ્તારમાં હવામાન ફરી એકવાર ઠંડુગાર કરી દીધું છે

Jan 22, 2019, 09:16 AM IST

રામ રહીમને વધુ એક ગુનામાં આજે સજા મળશે, પંચકુલામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

 પત્રકાર રામચંદ્ર છત્રપતિની 2002માં થયેલી હત્યાના મામલામાં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સહિત અન્ય આરોપીઓને 11 જાન્યુઆરીના રોજ દોષી જાહેર કર્યા હતા. આજે કોર્ટ આ તમામ દોષીઓને સજા સંભળાવશે. ગુરુમીત રામ રહીમ હત્યાનો મુખ્ય આરોપી હતો. રામ રહીમને સજાની જાહેરાત જોતા પંચકુલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Jan 17, 2019, 10:12 AM IST

જો અમારી સરકાર આવશે તો તમામ ખેડૂતોને તદ્દન મફત વિજળી મળશે !

હરિયાણા વિધાનસભામાં વિપક્ષનાં નેતા અને ઇન્ડિયન નેશનલ લોકદળના વરિષ્ઠ નેતા અભય સિંહ ચૌટાલાએ પિલ્લૂખેડાના માર્કેટિંગ યાર્ડની જન અધિકાર યાત્રા રેલીને સંબોધિત કરતા આ  વાત કરી

Dec 21, 2018, 11:49 AM IST

આને કહેવાય હાઇપ્રોફાઇલ ચોર, આ માસ્ટર માઇન્ડ હરિયાણાથી ફ્લાઇટમાં ચોરી કરવા આવતો ગુજરાત

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ઘરફોડ ચોરી કરતા આરોપીઓની મોટેરા આશ્રમ પાસેથી ઝડપી લીધા છે.

Dec 1, 2018, 04:58 PM IST

VIDEO: CM ખટ્ટરનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-પરસ્પર અણબનાવ થતા રેપની FIR કરી દેવાય છે

દેશભરમાં મહિલાઓ સાથે વધી રહેલા અપરાધો વચ્ચે શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એક સંવેદનહીન અને શરમજનક નિવેદન કર્યું, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Nov 18, 2018, 08:08 AM IST

હરિયાણામાં બે ભાગ પડશે INLDના, અજય ચૌટાલા કહે છે - કશું માંગશે નહીં, હવે લડાઈ થશે

અજય સિંહ ચૌટાલાએ સોમવારે પાર્ટીથી હાંકી કાઢવામાં આવેલા તેમના પુત્રના પક્ષમાં ખુલ્લીને સામે આવ્યા અને દાવો કર્યો છે કે પાર્ટીમાં ઘણા હાજર તથા પૂર્વ ધારાસભ્ય તેમના સમર્થનમાં છે.

Nov 6, 2018, 08:26 AM IST

સોનીપતમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મોત, 7 ઘાયલ

રોંગ સાઇડમાં આવેલા ટ્રકે  સામેથી આવેલ ક્રુઝર અને બે બાઇકને અડફેટે લેતા ખુબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો

Nov 4, 2018, 08:49 PM IST

દિલ્હીમાં વાયુપ્રદૂષણ સંકટ મુદ્દે બેઠક, ચાર રાજ્યોનાં મંત્રીઓ હાજર નહી રહેતા નારાજગી

કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને બેઠક બાદ કહ્યું કે, બેઠકમાં દિલ્હીના પર્યાવરણમંત્રી ઇમરાન હુસૈન ઉપરાંત દિલ્હીના મુખ્ય સચિવ અને પર્યાવરણ સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા

Nov 1, 2018, 06:31 PM IST

હરિયાણા: પંચાયતની અનોખી પહેલ, આ ખેડૂતોને કરાવશે હવાઈ મુસાફરી, જાણો કારણ

દેશમાં પરાલીથી ફેલાઈ રહેલા પ્રદૂષણના જોખમને રોકવા માટે ચરખી દાદરીના ગામ ધિકાડાની પંચાયતે ખાસ પહેલ કરી છે.

Oct 31, 2018, 09:56 AM IST

હરિયાણામાં માતા પાસે સુતી સગીરાનું 8 લોકોએ કર્યું અપહરણ, ખેતરમાં લઇ જઇ કર્યો ગેંગરેપ

પાનીપતની સનોલી સ્ટેશન વિસ્તારના એક ગામમાં માતા પાસે સુઇ રહેલી 17 વર્ષની સગીરાનું આઠ લોકો દ્વારા અપહરણ કર્યા બાદ ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે આરપી સગીરાનું અપહરણ કરી ખેતરમાં લઇ ગયા અને ત્યાં તેની સાથે કથિત દુષ્ક્રર્મ આચરી અને પીડિતાને કોઇને આ વિશે જણાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Oct 29, 2018, 11:23 AM IST

ભારતમાં તબાહી લાવવા આતંકવાદીઓ બંધાવી રહ્યા હતા મસ્જિદો

હરિયાણાનાં પલવલનાં ઉઠાવર ગામમાં એક મસ્જિદ બનાવી રહ્યા હતા, આ દરમિયાન સલમાને તે વાતની કબુલાત આપી કે મસ્જિદને બનાવવા માટે એફઆઇએફએ ફંડીંગ કર્યું હતું

Oct 15, 2018, 04:52 PM IST

રેવાડી ગેંગરેપ અંગે મહાપંચાયતનું ફરમાન, આરોપીઓની મદદ નહી કરે કોઇ વકીલ

25 ગામોની મહાપંચાયતનો ચુકાદો કોઇ પણ વકીલ કે સ્થાનિક વ્યક્તિ આરોપીઓની મદદ નહી કરે

Sep 17, 2018, 08:56 PM IST

રેવાડી ગૈંગરેપ કાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ, બે આરોપી હજી ફરાર

પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓ પૈકી એક નીશૂની ધરપકડ કરી છે, સીટ પ્રમુખ નાઝનીન ભસીસે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગે માહિતી આપી

Sep 16, 2018, 10:27 PM IST

રેવાડી ગેંગરેપ: પીડિતાના પરિવારની પીડા, કહ્યું- અમને વળતર નહીં, ન્યાય જોઇએ

 પીડિતાના પરિવારે વળતરના રૂપમાં સરકરા દ્વારા આપવામાં આવેલા 2 લાખ રૂપિયાના ચેકને પરત કરવાની જાહેરાત કરી છે. ત્રણે આરોપીઓ પંકજ, આર્મી જવાન નિશુ અને મનીષ રેવાડી ગામના રહેવાસી છે.

Sep 16, 2018, 12:40 PM IST

બિહાર, આસામ, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને જમ્મૂ કાશ્મીરમાં 5.5નો આચંકા

ભારતના છ રાજ્યોમાં બુધવારે છેલ્લા પાંત કલાકમાં ભૂકંપનો અનુભવ કરવામાં આવ્યો છે. બિહાર, આસામ, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને જમ્મૂ-કશ્મીરના ઘણા ભાગમાં ભૂકંપ આવ્યો છે.

Sep 12, 2018, 12:53 PM IST