haryana

બિહાર, આસામ, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને જમ્મૂ કાશ્મીરમાં 5.5નો આચંકા

ભારતના છ રાજ્યોમાં બુધવારે છેલ્લા પાંત કલાકમાં ભૂકંપનો અનુભવ કરવામાં આવ્યો છે. બિહાર, આસામ, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને જમ્મૂ-કશ્મીરના ઘણા ભાગમાં ભૂકંપ આવ્યો છે.

Sep 12, 2018, 12:53 PM IST

ઓવેસીએ કહ્યું- અમે તમને મુસ્લિમ બનાવી દઈશું, દાઢી રાખવા પર કરી દઈશું મજબૂર

હરિયાણાના ગુરૂગ્રામમાં એક મુસ્લિમ યુવકની બળજબરીપૂર્વક દાઢી કાપવાના મામલે એઆઇએમઆઇએમ પ્રમુખ અસદ્દીન ઓવૈસીનું વિવાદીત નિવેદન આવ્યું છે. હંમેશા નિવેદનોથી ચર્ચામાં રહેનાર ઓવૈસીએ ફરી એકવાર કંઇક એવું કહ્યું છે કે, જેના પર વિવાદ થવો નક્કી છે. ગુરૂગ્રામમાં 2 ઓગસ્ટના રોજ થયેલી આ ઘટના પર નિવેદન આપતાં ઓવૈસીએ તે લોકો પર નિશાન સાધ્યું, જેમને કથિત રીતે એક મુસ્લિમ યુવકની દાઢી કપાવી દીધી હતી. 

Aug 6, 2018, 11:42 AM IST

યમુના ગાંડીતુર : દિલ્હી અને હરિયાણામાં સેંકડો ગામડાઓમાં પાણી ભરાયા

યમુનાનગર તંત્રએ જિલ્લા મુખ્યમથકો અને તમામ બ્લોકમાં ત્વરિત કાર્યવાહી માટે પુર નિયંત્રણ કાર્યાલયની સ્થાપના કરી છે

Jul 29, 2018, 11:54 PM IST

દિલ્હી -NCRમાં ભૂકંપના હળવા ઝટકા, સોનીપતમાં મળ્યું ભૂકંપનું કેન્દ્ર

દિલ્હી - એનસીઆરમાં રવિવારે સાંજે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનુ કેન્દ્ર હરિયાણાનું સોનીપતમાં હોવાનું જણાવાઇ રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 મપાઇ ગઇ છે. ભૂ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, રવિવારે સાંજે 3.37 મિનિટે ભૂકંપના હળવા ઝટકાઓ અનુભવાયા હતા. ભૂકંપમાં હજી સુધી કોઇ પણ પ્રકારનાં નુકસાન અંગેની કોઇ જ માહિતી નથી. લોકોમાં જોકે ભૂકંપ બાદ ફફડાટનો માહોલ છે. 

Jul 1, 2018, 04:36 PM IST

OBC સમાજને અપાયેલા વચનનું પાલન કોઇ પણ પરિસ્થિતીમાં પુર્ણ કરાશે: PMમોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારી સરકારે પ્રદૂષણની સમસ્યાને ગંભીરતાથી લેડા દિલ્હીની ચારે બાજુ એક્સપ્રેસહાઇવેનો એક ઘેરો બનાવવાનું બીડુ ઉઠાવ્યું 

May 27, 2018, 02:44 PM IST

ખેડૂતોનું એલાન, શહેરોમાં 10 દિવસ સુધી નહી પહોંચવા દઇએ ફળ, શાકભાજી અને દૂધ

સહકારી બેંકોના લોન ન ચૂકવી શકતાં ખેડૂતો પર પંજાબ સરકાર દ્વારા કાર્યવાહીની વાત કરવામાં આવી છે. તેના જવાબમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોએ 1 જૂન 10 જૂન સુધી પોતાના ગામને સીલ કરીને શહેરોમાં શાકભાજી, ફળ અને દૂધ સપ્લાઇ અટકાવી દેવાનું એલાન કર્યું છે. ચંદીગઢમાં બુધવારે એકઠા થયેલા નેતાઓએ આ એલાન કર્યું છે. ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ રાષ્ટ્રીય કિસાન મહાસંઘ કરી રહ્યું છે. આ સંગઠનમાં દેશભરના 110 ખેડૂત સંગઠન આવે છે.  

May 3, 2018, 09:37 AM IST

RTI કાર્યકર્તાના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો, જુઓ લાઇવ VIDEO

હરિયાણાના જીંદમાં આરટીઆઇ કાર્યકર્તા સુનીલ કપૂર પર જીવલેણ હુમલો થયો છે. ન્યૂઝ એજન્સી ANI એ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે હથિયાબંધ લુખ્ખાતત્વો સુનીલ કપૂરના ઘરમાં ઘૂસી ગયા અને તેમની સાથે મારઝૂડ કરી રહ્યાં છે. 

Mar 28, 2018, 11:42 AM IST

'સિંઘ' બાદ હવે રાષ્ટ્રગીતમાંથી 'અધિનાયક' શબ્દ હટાવવાની BJP નેતાની માંગ

કોંગ્રેસી સાંસદ રિપુન બોરાએ રાજ્યસભામાં એક ખાનગી પ્રસ્તાવ લઇને રાષ્ટ્રગીત સાથે સિંઘ શબ્દ હટાવવાની માંગ કરી હતી

Mar 17, 2018, 10:00 PM IST

દિલ્હી અને હરિયાણાના માથે કાળું ટીલું લાગી જાય એવો છે આ લેટેસ્ટ રિપોર્ટ

એનસીઆરબી દ્વારા રાજ્યોમાં આચરવામાં આવતા અપરાધના આંકડા જાહેર કરવામાં આવ્યા છે

Mar 7, 2018, 04:10 PM IST

મારી મુર્ખામીના કારણે હરિયાણામાં ભાજપની સરકાર: ઓમપ્રકાશ ચૌટાલા

ઈન્ડિયન નેશનલ લોક દળના પ્રમુખ ઓમપ્રકાશ ચૌટાલાએ હરિયાણામાં સત્તા પર  ભાજપની સરકાર માટે પોતાની જાતને જ જવાબદાર ઠેરવી દીધી છે.

Mar 7, 2018, 08:30 AM IST

દિલ્હીનો ઘેરાવ કરવા જઈ રહેલા 150 ખેડૂતો પર કેસ, 35ને મોકલવામાં આવ્યા જેલ

હરિયાણાના અલગઅલગ વિસ્તારમાંથી પોલીસે ધરપકડ કરી હતી

Feb 24, 2018, 01:50 PM IST

હરિયાણા: લગ્નમાં 'મોંઘી ભેટ' તરીકે વાંદરો મેળવીને જમાઈ થઈ ગયા ખુશખુશાલ, જાણો કેમ?

 લગ્નમાં દુલ્હાને ભેટમાં વાંદરો આપવામાં આવ્યો છે. આ ભેટ મેળવીને જમાઈને ગુસ્સો નથી આવ્યો પરંતુ ખુબ ખુશી થઈ છે. આ ખુશી પાછળ પણ એક જબરદસ્ત કારણ છે. 

Feb 16, 2018, 01:59 PM IST

વિરોધીઓ પણ મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ ન લગાવી શકે - યુવા હુંકાર રેલીમાં બોલ્યા અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં હરિયાણાના જિંદમાં એક લાખ બાઈકો સાથે રેલી કાઢવામાં આવી, ત્યારબાદ અમિત શાહે ઘણા મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. 

 

Feb 15, 2018, 05:00 PM IST

હરિયાણામાં આજે અમિત શાહના નેતૃત્વમાં ભાજપની 'યુવા હુંકાર રેલી'

2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં પાર્ટી આજે જીંદમાં હુંકાર રેલીનું આયોજન કરશે. 

Feb 15, 2018, 09:10 AM IST

જાટ આંદોલન : 70 FIRમાં નોંધાયેલા 822 આરોપીઓને રાહત, હરિયાણા સરકાર પરત લેશે કેસ

જાટ આરક્ષણ આંદોલન દરમિયાન 822 લોકો પર નોંધાયેલી પોલીસ ફરિયાદ હરિયાણા સરકારે પરત લેવાનો ફેંસલો કર્યો છે

Feb 9, 2018, 02:14 PM IST

હરિયાણા: પૂર્વ સૈનિક નિકળ્યો સાઈકો કિલર, 2 કલાકની અંદર 6 લોકોની કરી હતી હત્યા

હરિયાણાના પલવલ જિલ્લામાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે.

Jan 2, 2018, 11:05 AM IST

અત્યંત શરમજનક: હિસારમાં 5 વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવી હેવાનિયત, રેપ કરીને હત્યા કરાઈ

હિસારના ઉકલાના ગામમાં એક પાંચ વર્ષની બાળક પર રેપ કરીને તેની નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી છે. 

Dec 10, 2017, 10:59 AM IST