hdfc bank

ત્રીજા ક્વાર્ટરના પરિણામો બાદ HDFC Bank માં શાનદાર તેજી, રોકાણકારો થયા માલામાલ

કંપનીના ક્વાર્ટરના પરિણામ જાહેર થયા બાદ  HDFC Bank ના શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં કંપનીના શેર 1500 રૂપિયા પર પહોંચી ગયા હતા. માર્કેટ બંધ થયું ત્યારે શેરનો ભાવ 1840 રૂપિયા હતો. 
 

Jan 18, 2021, 06:19 PM IST

HDFC Bank પર રિઝર્વ બેંકે લગાવી ઘણી પાબંધીઓ, જાણો તમારા પર પડશે શું અસર

RBI એ  HDFC Bank પર નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઇએ બેંકને કહ્યું છે કે પ્રોગ્રામ Digital 2.0 હેઠળ ડિજિટલ બિઝનેસ એક્ટિવિટીઝને અટકાવી દે, સાથે જ પ્રસ્તાવિત બિઝનેસ આઇટી એપ્લિકેશનને પણ રોકવામાં આવે. 

Dec 3, 2020, 03:24 PM IST

“મુંહ બંધ રખો” : સાયબર ફ્રોડઝ અંગે જાગૃતી માટે HDFC બેંકની અનોખી ઝુંબેશ

સિવીવી, એક્સપાયરી ડેટ, ઓટીપી, નેટબેંકીંગ/ મોબાઈલ બેંકીંગ લૉગઈન આઈડી અને પાસવર્ડ સહિતની વિગત  ફોન ઉપર, એસએમએસ, ઈ-મેઈલ અને સોશિયલ મિડીયા ઉપર નહી આપવા જેવાં સરળ કદમ સામાન્ય જનતાને તેમનાં નાણાં સલામત રાખવા માટે ઉપયોગી નિવડી શકે છે.

Nov 21, 2020, 05:42 PM IST

HDFCએ રમેશ લક્ષ્મીનારાયણનને સોંપી CIO તરીકે જવાબદારી, મુનીશ મિત્તલની લેશે જગ્યા

રમેશ લક્ષ્મીનારાયણને આ પહેલાં ક્રિસિલમાં ત્રણ વર્ષ સુધી ચીફ ટેક્નોલોજી એન્ડ ઈન્ફોર્મેશન ઓફિસરના પદે સેવા આપી હતી. બેંકની ટેક્નોલોજીના પરિવર્તનને લગતી કામગીરીને નવા સ્તરે લઈ જવાની જવાબદારી સંભાળશે. 

Nov 7, 2020, 11:38 AM IST

ભારતમાં શરૂ થયું iPhone 12નું Pre Booking, HDFC બેંક આપી રહ્યું છે Cashback

દેશભરમાં આજથી દિગ્ગજ ટેલીકોમ કંપની Appleએ તેમના આઇફોન 12 (iPhone 12)ના બે મોડલનું પ્રી બુકિંગ (Pre-Booking) શરૂ કરવામાં આવી છે. આ પ્રી બુકિંગની સાથે જ એચડીએફસી બેંકના ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડથી ફોન ખરીદવા પર વધુમાં વધુ 6 હજાર રૂપિયાનું કેશ બેક પણ આપવામાં આવશે.

Oct 23, 2020, 06:43 PM IST

માત્ર 789 રૂપિયામાં ખરીદી શકો પોતાની મનપસંદ ગાડી, આ બેંક આપી રહી છે ઓફર

જો તમે પણ ફેસ્ટિવલ સીઝન દરમિયાન નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો પછી આવી તક ફરી નહી મળે. ટાટા મોટર્સ (TATA Motors)ની ગાડીઓને હવે તમે માત્ર 789 રૂપિયાની શરૂઆતી EMI પર ઘરે લઇ જઇ શકો છો.

Oct 21, 2020, 10:29 PM IST

HDFC Bank તહેવારો માટે લાવી ધમાકેદાર ઓફર, ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મળશે ફાયદો

ખાનગી ક્ષેત્રની બેંક HDFC Bank એ તહેવારને ધ્યાનમાં રાખતાં ગ્રાહકોને  ‘Festive Treats’ 2.0’ ઓફર આપવાની તૈયાર કરી છે.

Sep 30, 2020, 11:24 PM IST

એચડીએફસી બેંકે લોન્ચ કરી નવી એપ, ટ્રેડરો અને ખેડૂતોને થશે ફાયદો

આ એપની સુવિધા એચડીએફસી બેંક પાસેથી વેરહાઉસ રીસીપ્ટ/કૉમોડિટી પ્લેજ્ડ લોન મેળવનારા બેંકના વર્તમાન અને નવા એમ બંને ગ્રાહકોને પૂરી પાડવામાં આવશે.

Sep 27, 2020, 03:16 PM IST

HDFC Bank એ શરૂ કરી આ નવી સુવિધા, ઘરેબેઠાં ખુલી જશે એકાઉન્ટ, જાણો પ્રોસેસ

આ સુવિધાનો ઉપયોગ બચત અને કોર્પોરેટ સેલરી એકાઉન્ટ તથા પર્સનલ લો લેનાર કરી શકશે. પછી તેને તબક્કાવાર અન્ય ઉત્પાદકો માટે રોલ આઉટ કરવામાં આવશે. 

Sep 17, 2020, 08:34 PM IST

HDFC બેંકે લોન્ચ કરી કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધા, ઉપયોગી સાબિત થશે આ કાર્ડ

HDFC Bank એ આર્મીમાં કામ કરી રહેલા જવાનોના પરિવાર માટે 'શૌર્ય કેજીસી કાર્ડ' (Shaurya KGC Card) લોન્ચ કર્યું છે. આ કાર્ડ વડે જવાનોના પરિવારજનોને ખેતીવાડીને લગતો સામાન જેમકે બીજ, ખાતર ખરીદી શકશે.

Aug 17, 2020, 10:04 PM IST

જાણો કોણ છે સૌથી વધુ પગાર મેળવનાર બેન્કર!

દેશની સૌથી મોટી ખાનગી બેન્ક એચડીએફસી બેન્ક (HDFC)ના મેનેજિંગ ડાયરેક્ટર આદિત્ય પુરી નાણાકીય વર્ષ 2019/2020માં સૌથી વધુ પૈસા મેળવનાર બેન્કર બનીને ઉભર્યા છે. આ દરમિયાન તેમને વેતન અને ભથ્થાના રૂપમાં 18.92 કરોડ રૂપિયા મળ્યા છે. 

Jul 19, 2020, 06:50 PM IST

HDFC બેંકે ગ્રાહકોને આપી મોટી રાહત, આટલા ટકા ઘટી જશે લોનનો વ્યાજ દર

ખાનગી ક્ષેત્રની નંબર વન બેંક એચડીએફસીએ તેના લાખો ગ્રાહકોને એક રાહતના સમાચાર આપ્યા છે. બેંકે ફરી એક વખત તેનો માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ દર (MCLR)માં ઘટાડો કર્યો છે. આ લોન લીધેલા ગ્રાહકોની ઇએમઆઈને નોંધપાત્ર રીતે ઘટાડશે. જો કે, ગ્રાહકોને ફાયદો કરવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે.

Jul 7, 2020, 09:26 PM IST

10 સેકન્ડમાં કાર લોન એપ્રૂવ કરશે HDFC બેંક, આ શહેરોમાં મળી રહી છે સુવિધા

HDFC Bank ની આ Loan product Zipdrive Instant new car loan ગ્રાહકોને દેશભરના 1,000 શહેરોમાં મળશે. આ શહેરોમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના ભીમરાવનગર, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના દરહોઇ (Hardoi), કેરલ (Keral)થી થાલાસેરી અને ઓડિશાના બાલાસોર જેવા શહેરો સામેલ છે.  

Jul 3, 2020, 06:34 PM IST

HDFC બેંકને વર્ષ 2020 માટે બેંકને મળ્યું 'ગ્રેટ પ્લેસ ટૂ વર્ક'નું સર્ટિફિકેશન

એચડીએફસી બેંકએ 2020માં પહેલીવાર સર્વેમાં ભાગ લીધો અને આ ભારતમાં બીએફએસઆઇ શ્રેણીમાં સર્ટિફાઇ કરવામાં આવનાર એકમાત્ર બેંક છે. બેંકના 94%થી પણ વધુ પાત્ર કર્મચારીઓ તેમાં ભાગ લીધો હતો અને પાંચ મહત્ત્વના માપદંડો પર બેંકને ઊંચો સ્કોર અપાવ્યો હતો. 

Jun 22, 2020, 08:25 AM IST

HDFC બેંકએ લોન્ચ કરી સમર ટ્રીટ્સની શરૂઆત, ડિસ્કાઉન્ટ, કેશબેક, સરળ EMI સહિત મળશે અનેક ઓફર્સ

એચડીએફસી બેંકે શુક્રવારે ગ્રાહકો ગ્રાહકો માટે 'સમર ટ્રીટ્સ' ઓફરને લોન્ચ કરવામાં આવી છે. તેના હેઠળ ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ ઇએમઆઇ, નો ડાઉન પેમેન્ટ, કેશબેક, રિવોર્ડ પોઇન્ટ્સ સહિત ઘણી ઓફર ઉપલબ્ધ છે.

Jun 6, 2020, 02:47 PM IST

હવે માત્ર 5 મિનિટમાં ખુલી જશે ડીમેટ ખાતું, 24 કલાકની અંદર ઘરે બેઠા કરી શકશો ટ્રેડિંગ

એચડીએફસી બેંકના પસંદગીના ખાતાધારકો કે જેઓ તેમના નેટબેંકિંગના ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને એચડીએફસી બેંકમાં ડીમેટ ખાતું અને એચડીએફસી સિક્યુરિટીઝમાં ટ્રેડિંગ ખાતું ખોલાવી શકે છે.

Jun 2, 2020, 07:59 AM IST

‘Hum Haar Nahi Maanenge’ ગીત થયું રિલીઝ, કોરોના વોરિયર્સ માટે AR Rahman એ ભેગી કરી ગીતકારોની ટોળકી

ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન અને લિરિક્સ રાઇટર પ્રસૂન જોશીએ હાથ મિલાવ્યો છે. ભારતની કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઇને સેલિબ્રેટ કરવા માટે આ બંનેએ એક ગીત બનાવ્યું છે. ગીતનું ટાઇટલ છે હમ હાર નહી માનેંગે. ગીતને આશા, સકારાત્મકા અને મોટિવેશન ફેલાવવાના ઉદ્દેશ્યથી લખવામાં અને કંપોઝ કરવામાં આવ્યું છે.

May 2, 2020, 04:02 PM IST

HDFC બેંક PM CARES Fund માટે એકઠું કરશે દાન, HDFC બેંકે કર્યું રૂ. 150 કરોડનું દાન

પીએમ કેયર્સ ફંડ માટે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકને દાન સ્વીકારવાની અનુમતિ આપવામાં આવી છે. લોકો હવે તેમના ઘરેથી ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, યુપીઆઈ અને ડિજિટલ બેંકિંગના માધ્યમોથી સરળતાથી તેમાં દાન કરી શકે છે. 

Apr 9, 2020, 03:45 PM IST

Lockdownમાં HDFC બેન્કે ગ્રાહકોને આપી ડબલ ભેટ, હવે ઘરે બેઠા મળશે કેશ

લોકડાઉનમાં જ્યાં એક બાજુ અનેક વિસ્તારોને સીલ કરાયા છે ત્યાં એચડીએફસી બેન્ક તરફથી ગ્રાહકોને બે મોટી ભેટ અપાઈ છે. હવે ગ્રાહકો આ ખાનગી બેન્ક પાસેથી ઓછા વ્યાજદરે લોન લેવાની સાથે ઘરે બેઠા કેશ ફેસિલિટી પણ મેળવી શકે છે. 

Apr 9, 2020, 02:30 PM IST

Indigo એરલાઇન્સે HDFC Bank સાથે મળીને લોન્ચ કર્યું ક્રેડિટ કાર્ડ, જાણો Welcome Benifits

વિમાન સેવા કંપની ઇંડિગોએ એચડીએફસી બેંક સાથે હાથ મિલાવીને 'કા-ચિન' ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. કાર્ડ બે એડિશન '6ઇ રિવોર્ડ્સ અને '6ઇ એક્સલ'માં લોન્ચ કર્યું છે. 'એક્સલ' એડિશનનો વાર્ષિક ચાર્જ અને તેના પર મળનાર ફાયદા વધુ હશે. એચડીએફસી બેંકના આ કાર્ડ પર મળનાર ફાયદા અને રિવોર્ડ્સ પોઇન્ટ એચડીએફસી બેંકના કોઇપણ કો-બ્રાંડેડના મુલાબલે વધુ છે.

Mar 3, 2020, 02:39 PM IST