hdfc bank

અમેરિકન ઈન્ડીયન ફાઉન્ડેશને વાર્ષિક સમારંભમાં આદિત્ય પુરીનું કર્યું બહુમાન

અમેરિકન ઈન્ડીયન ફાઉન્ડેશને એમના વાર્ષિક સમારંભ ‘ન્યૂ યોર્કમાં ગાલા’ માં કોર્પોરેટ અને સખાવતી ક્ષેત્રે નેતૃત્વ બદલ આદિત્ય પુરીનું બહુમાન કર્યું હતું. આ બહુમાન તેમના નેતૃત્વ હેઠળ એચડીએફસી બેંકમાં પરિવર્તનકારી કાર્યોની કદર તરીકે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારંભમાં ન્યૂ યોર્કના 600થી વધુ અત્યંત પ્રભાવશાળી કોર્પોરેટ આગેવાનો, ઉદ્યોગસાહસિકો, સીઈઓ, સખાવત કરતા મહાનુભવો અને સમુદાયના નેતાઓ હાજર હતા. ડેલ ટેક્નોલોજિસના ચેરમેન અને સીઇઓ માઇકલ ડેલને પણ શિક્ષણ તરફ તેમના નેતૃત્વને આગળ ધપાવવા માટે સન્માન આપવામાં આવ્યું હતું.

May 6, 2019, 01:25 PM IST

એશિયામનીએ આ બેંકને જાહેર કરી ભારતની શ્રેષ્ઠ ડીજીટલ બેંક, મળ્યો એવોર્ડ

એશિયામની બેસ્ટ બેંક એવોર્ડઝ 2019માં એચડીએફસી બેંકને બેસ્ટ ડીજીટલ બેંક જાહેર કરવામાં આવી છે. પોતાના વર્ગમાં ડીજીટલ બેંકીંગની ઉત્તમ કામગીરી બદલ એચડીએફસી બેંકને આ એવોર્ડ હાંસલ થયો છે. બેંકની ડીજીટલ બેંકીંગમાં મોખરે રહેવાની મજલનો પ્રારંભ વર્ષ 2014 ગંગા કીનારેથી 'બેંક આપકી મુઠઠીમેં ' ઝુંબેશથી થયો હતો. ત્યાર પછી તો બેંકે ગ્રાહકોમાં લોકપ્રિય બનેલાં ઘણાં કદમ ઉઠાવ્યાં છે, જેમાં 10 સેકંડ પર્સનલ લોન, કસ્ટમ-ફીટ ઑટો લોન્સ, સિક્યોરિટીઝ સામે ડીજીટલ લોન, મ્યુચ્યુઅલ ફંડ સામે ડીજીટલ લોન તથા પેઝેપ જેવાં ઘણા કદમનો સમાવેશ થાય  છે.

Mar 29, 2019, 07:56 PM IST

1 એપ્રિલથી કાર્ડ પર ચાર્જ રિવાઇઝ કરી રહી છે HDFC બેંક, ડ્યૂ ડેટ પછી પેમેંટ પર લાગશે આટલી પેનલ્ટી

HDFC બેંકે પોતાના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેંક એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે 1 એપ્રિલથી લેટ પેમેંટ ચાર્જને રિવાઇઝ કરી રહી છે. તેણે ગ્રાહકોને આગાહ કર્યા છે કે તે સ્ટેટમેંટમાં આપવામાં આવેલી ડેટને ઇગ્નોર ન કરે. સમયસર પેમેંટ કરી દે.

Mar 4, 2019, 11:57 AM IST

આદિત્ય પુરીને AIMA-JRD ટાટા કોર્પોરેટ લિડરશિપ એવોર્ડ એનાયત

આ એવોર્ડ ઇન્ફોસિસ લિમીટેડના ચેરમેન નંદન નિલેકણીના અધ્યક્ષપણા હેઠળની જ્યુરી દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો. પુરીને આ એવોર્ડ એનાયત કરવા માટે જ્યુરીએ સર્વસંમતિ વ્યક્ત કરી હતી

Feb 27, 2019, 04:00 PM IST

ગુજરાત ડીજીટલ ઈનોવેશન સમીટના 4 વિજેતાઓમાં અમદાવાદના સ્ટાર્ટ-અપનો સમાવેશ

એચડીએફસી બેંકની ગુજરાત ડીજીટલ ઈનોવેશન સમીટના ચાર વિજેતાઓમાં અમદાવાદના સ્ટાર્ટ-અપનો સમાવેશ થયો છે. આ સમીટનુ આયોજન બેંકના હવે પછીના વૃધ્ધિના તબક્કાને શક્તિ પૂરી પાડવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું . આ વિજેતાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને મશિન લર્નિંગના ક્ષેત્રના છે. ટેકનિકલ, બિઝનેસ સલામતિ અને અમલીકરણના માપદંડ તપાસ્યા પછી આ સ્ટાર્ટ-અપ્સને તેમનુ ઈનોવેશન બેંકમાં લાગુ કરવાની તક મળશે. 

Feb 7, 2019, 11:50 AM IST

EXCLUSIVE: બેંકમાં નહી લગાવવી પડે લાઇન, ઇરા કરશે મદદ, આવા છે ફિચર્સ

બેંક આધુનિક ટેક્નોલોજીનો પ્રયોગ કરી સામાન્ય લોકોને સારી અને સરળ રીતે સેવા આપવાનું કામ કરી રહી છે. એવામાં બેંક દ્વારા રોબોટ ઇરા વડે પણ લોકોને બેંકિંગ સુવિધાઓ પુરી પાડવામાં આવશે.  

Nov 28, 2018, 11:57 AM IST

HDFC બેંકે લોન્ચ કરી મોબાઈલ બેન્કિંગ એપ, સિક્યોર અને ઝક્કાસ છે ફિચર્સ

તે ઉપભોક્તાઓને સમજવામાં આસાન 3 શ્રેણી- પે, સેવ એન્ડ ઈન્વેસ્ટના રૂપમાં ગ્રુપિંગ લેણદેણ દ્વારા સર્વ નાણાકીય અને ટેકનિકલ મુશ્કેલીઓ દૂર કરે છે. ગ્રાહકો ડેશબોર્ડ જોઈ શકે છે, જે બેન્ક પાસેની સર્વ અસ્કયામતો અને લાયેબિલિટીઓનો 360 ડિગ્રી ફાઈનાન્શિયલ સ્નેપશોટ આપે છે.

Nov 27, 2018, 04:53 PM IST

HDFCએ ગ્રાહકોને કર્યા એલર્ટ, નજરઅંદાજ કરવા પર લાગી શકે છે પેનલ્ટી

એચડીએફસી બેન્કે નિયમોનું પાલન ન કરવાને લઈને ગ્રાહકોને ઈમેલ અને વોટ્સએપના માધ્યમથી નોટિસ મોકલી છે. 
 

Sep 15, 2018, 02:54 PM IST

HDFC બેંક ગ્રાહકો માટે ચોંકાવનારા સમાચાર: કાલથી બંધ થશે બેંકનો મોબાઇલ App

HDFC બેંકના ગ્રાહકો માટે ચોંકાવનારા સમાચાર છે કે કાલે એટલે કે 3 ઓગષ્ટે બેંકનો મોબાઇલ એપ બંધ થઇ જશે

Aug 2, 2018, 04:35 PM IST

HDFC એકાઉન્ટ હોલ્ડર માટે જરૂરી સમાચાર, બેંકે ગ્રાહકોને આપી જાણકારી

જો તમારું બેંક એકાઉન્ટ પણ એચડીએચસી બેંક (HDFC Bank) માં છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. આ સમાચાર એટીએમ/ડેબિડ કાર્ડ સાથે સંકળાયેલા છે. બેંક દ્વારા બુધવારે પોતાના ગ્રાહકોને એક ઇ-મેલ દ્વારા એટીએમ/ડેબિટ કાડ સાથે સંકળાયેલી માહિતી આપી છે. 

Jun 14, 2018, 09:32 AM IST

HDFC બેંકના ડેબિટ-ક્રેડિટ કાર્ડવાળા હવે નહી કરી શકે આ કામ

જો તમારી પાસે એચડીએફસી (HDFC) બેંકનું ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે છે. થોડા દિવસો પહેલાં તમે ક્રિપ્ટોકરન્સી વિશે ખૂબ સમાચાર વાંચ્યા છે. સરકારે પણ કોઇ છેતરપિંડીથી બચવા માટે  બિટકોઇનને ગેરકાયદેસ જાહેર કરી દીધી છે. 

Mar 14, 2018, 06:49 PM IST

SBI ગ્રાહકોને મેસેજ મોકલવા બાબતે અવ્વલ નંબરે

HDFC બેંક બીજા નંબરે તો ICICI બેંક ત્રીજા નંબર પર રહ્યું હતું

Nov 22, 2017, 09:59 AM IST