Blue Spots On Body: ક્યારેક તમને તમારા શરીર પર કોઈ દેખીતી ઈજા વિના વાદળી નિશાન દેખાઈ શકે છે. આ નિશાન ઘણીવાર સામાન્ય લાગે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, તે ચાલુ સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની હોઈ શકે છે.
Spinal Muscular Atrophy Disease Treatment: બાળકોની એક બીમારી એવી છે જેની સારવારમાં ઉપયોગમાં આવતા એક ઈંજેકશનનો ખર્ચ 16 થી 18 કરોડ રુપિયા હોય શકે છે. જી હાં બાળકને જો આ સમસ્યા હોય તો તેને સ્વસ્થ કરવા માટે દુનિયાની સૌથી મોંઘી દવા આપવી પડે છે.
Heatwaves Symptoms: લૂ લાગે તે પહેલાં, શરીર કેટલાક ચેતવણી સંકેતો આપવાનું શરૂ કરે છે, જે સમયસર ઓળખવામાં આવે તો, સમસ્યાને વધુ ખરાબ થતી અટકાવી શકાય છે.
One Lung Survival Truth: ન્યુમોનિયા એક ગંભીર સમસ્યા છે જે ફેફસાના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. પરિણામે, લોકો આશ્ચર્ય પામે છે કે શું કોઈ વ્યક્તિ ફક્ત એક જ ફેફસાંથી જીવી શકે છે.
Health Tips: ઉનાળામાં ખજૂર ખાવાનું બંધ કરી દેવાને બદલે ખજૂર ખાવાની રીત બદલવી જોઈએ. જો તમને ખબર નથી કે ઉનાળામાં ખજૂર કઈ રીતે ખાવાનો હોય તો ચાલો તમને જણાવીએ.
Early Signs Of Pregnancy: ગર્ભધારણ કર્યા પછી, શરીરમાં ફક્ત એક જ નહીં પરંતુ અનેક લક્ષણોનો અનુભવ થાય છે જે સૂચવે છે કે માતા બનવાના છો. તો, ચાલો જાણીએ શરીરમાં કયા ફેરફારો થાય છે.
Summer Heart Attack Symptoms: ઉનાળામાં, તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમી ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. ઉનાળામાં હૃદયરોગનું જોખમ પણ વધી જાય છે, તેથી આને ટાળવા માટે, તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
Cancer Risk: વર્ષોથી, વિશ્વભરના સંશોધકો કેન્સરમાં અસામાન્ય કોષોના વિકાસના કારણોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન, સિલ્વેસ્ટર કોમ્પ્રીહેન્સિવ કેન્સર સેન્ટરના સંશોધકોએ લગ્ન અને કેન્સરના જોખમ વચ્ચે મજબૂત જોડાણ શોધી કાઢ્યું છે. તેમના સંશોધન મુજબ, ઓછામાં ઓછા એક વખત લગ્ન કરનારા પુખ્ત વયના લોકો કરતાં અપરિણીત પુરુષો અને સ્ત્રીઓમાં આ જીવલેણ રોગ થવાનું જોખમ વધુ હોય છે.
Mango Benefits: ઉનાળો આવતાની સાથે જ ફળોનો રાજા કેરી બજારમાં આવી જાય છે. પહેલા કાચી કેરી આવે છે, ત્યારબાદ પાકેલી કેરી આવે છે, જેની લોકો આતુરતાથી રાહ જુએ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કઈ કેરી આરોગ્યની દ્રષ્ટ્રીએ સારી છે, પાકેલી કે કાચી? ચાલો આપણે બંનેના ફાયદાઓ વિશે જાણીએ.
ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું લિવરના કેન્સરથી અવસાન થયું છે. લિવરનું કેન્સર હાલ વકરી રહેલા કેન્સરોમાંથી એક છે. લિવરના કેન્સરના સામાન્ય લક્ષણો અને બચવા માટે શું કરવું જોઈએ તે પણ જાણો.
Jamnagar cholera cases rise dhararnagar area declared affected
Poor Soil Health Effect: દાળ, ભાત અને રોટલી તો ભારતીય થાળીમાં આપણે જે પણ ખાઈએ છીએ તે બધું ધરતી માતા આપણને પૂરું પાડે છે. પરંતુ શું તમે જાણો છો કે છેલ્લા 50 વર્ષોમાં, આપણે એક નવા પ્રકારનું સંકટ ઉભું કર્યું છે? આજે, આપણે અનાજ ઉત્પન્ન કરી રહ્યા છીએ અને લોકોને ખવડાવી રહ્યા છીએ, પરંતુ તેમાં રહેલા પોષક તત્વો ઓછા થઈ રહ્યા છે. એક અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.
Liver Damage Symptoms: લિવર ખરાબ હોવા પર તમારૂ શરીર ઘણા સંકેત આપે છે. આ સંકેત તમને રાત્રે વઘુ જોવા મળે છે. પરંતુ લોકો તેને ઈગ્નોર કરતા હોય છે.
Naturally Increase B12: આજે મોટા ભાગના વેઝીટેરિયન લોકો કુદરતી રીતે વિટામિન B12ના સ્તરને વધારી શકે છે. ચાલો તેના વિશે વધુ જાણીએ.
Lung Detox: ધૂમ્રપાન ફેફસાંને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, બળતરા અને લાળ વધે છે. નિષ્ણાતોના મતે, આ રસ ધૂમ્રપાન છોડ્યા પછી ફેફસાંને સાફ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
Health Tips: જે લોકો ઈંડા ખાય છે તેને લઈને એક નવો અભ્યાસ સામે આવ્યો છે. આ અભ્યાસમાં શું જણાવવામાં આવ્યું છે, ચાલો તેના વિશે અને નબળા હદયના માટે પણ તેમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે, ચાલો તેના વિશે પણ જાણીએ.
Stomach Cancer Causes And Symptoms In Hindi: પેટનું કેન્સર મનુષ્યમાં થનારું 14મું સૌથી સામાન્ય કેન્સર છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ પેટમાં કેન્સર થવાના 3 પ્રમુખ કારણ છે તથા કેન્સર થાય તો શરીરમાં 9 ખાસ પ્રકારના લક્ષણો પણ જોવા મળે છે.
તહેવારનો સમય નજીક આવતા રાજ્યમાં રેસ્ટોરન્ટના ખાદ્યપદાર્થોનું વેચાણ વધવા લાગે છે, તેવામાં નકલી ચીજવસ્તુઓ પણ વધી. રાજકોટની મીઠાઈમાંથી જીવાત નીકળી તો પાટણમાં બોગસ માવો અને ડીસામાં નકલી ઘી ઝડપાયું હતું. જ્યારે હવે નડિયાદમાં એક ગ્રાહકે પનીર ચીલી મંગાવ્યું અને તમે વીડિયોમાં જોઈ શકો છો, તેમાંથી શું નીકળ્યું! આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવતાં નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે...જુઓ સમગ્ર અહેવાલ.
બહારથી પાણી મંગાવીને પીતા હોય તો પહેલા આ જોઈ લો....જગનું પાણી તમને બિમાર પાડી શકે છે! AMCએ સ્વાસ્થ્ય સુરક્ષા અંગે લીધા હતા પાણીના સેમ્પલ, જુઓ VIDEO
Weakness Desi Remedies: જો તમે નબળાઈથી પરેશાન છો, તમારા પોતાના શરીરને પણ ઉપાડવાનો ભારે લાગે છે, ચાલતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો પ્રોટીન, વિટામિન બી, આયર્ન અને નેચરલ શુગરની ઉણપ હોઈ શકે છે. આને દૂર કરવા માટે, તમારે આ બે વસ્તુઓ ખાવી જોઈએ. આ નબળાઈ માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.
Health Tips: ડાયાબિટીસથી પીડાતા દર્દીઓએ ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ કે નહીં, આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં રહે છે. આજે આપણે જાણીશું કે ડાયાબિટીસના દર્દીઓ ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શું અસર થશે?
Hearing Loss in Old Age: વૃદ્ધાવસ્થામાં સાંભળવામાં તકલીફની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. આ સમસ્યા ધીમે ધીમે શરૂ થાય છે, પરંતુ થોડા સમય પછી ખૂબ જ ગંભીર બની જાય છે. આ સમાચારમાં, અમે તમને તેના કારણો અને નિવારણ પદ્ધતિઓ જણાવીશું.