Holashtak 2025 Rashifal: આજે 7 માર્ચથી હોળાષ્ટક શરૂ થઈ રહ્યા છે અને આગામી 8 દિવસ સુધી ચાલુ રહેશે. હોળાષ્ટકના અશુભ 8 દિવસો 13 માર્ચે હોલિકા દહન સાથે સમાપ્ત થશે. હોળાષ્ટકનો સમય અશુભ માનવામાં આવે છે. આ વખતે આ હોળાષ્ટક 2 રાશિના લોકોને ભારે પરેશાની આપી શકે છે.
Holashtak 2025 Upay: હોળાષ્ટક શરુ થાય ત્યારથી લઈ હોળી સુધીના દિવસોમાં શુભ કામ કરવાની મનાઈ હોય છે. આ દિવસો દરમિયાન કેટલાક ઉપાયો કરવાથી લાભનો અનુભવ થઈ શકે છે. આ ઉપાયો એકદમ સરળ છે અને ફક્ત 7 દિવસ જ કરવાના હોય છે.