Visnagar Khasda Holi 2024: આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ. પણ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. જેને વિસનગરના લોકો ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારૂં જાય છે.
Holika Dahan 2025 : હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાએ આવે છે. ધાર્મિક પરંપરાઓ અનુસાર, કેટલાક લોકોને હોલિકા દહનના દર્શન ના કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવા કયા લોકો છે, જેમને હોલિકા દહનના દર્શન ના કરવા જોઈએ.
Holika Dahan 2025 Date: 13 માર્ચે હોલિકા દહન થશે. હોલિકા દહન એક પવિત્ર પરંપરા છે અને આ દિવસે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ, નહીં તો જિંદગી પર મોટા મોટા સંકટ આવી શકે છે.
Holashtak 2025 Upay: હોળાષ્ટક શરુ થાય ત્યારથી લઈ હોળી સુધીના દિવસોમાં શુભ કામ કરવાની મનાઈ હોય છે. આ દિવસો દરમિયાન કેટલાક ઉપાયો કરવાથી લાભનો અનુભવ થઈ શકે છે. આ ઉપાયો એકદમ સરળ છે અને ફક્ત 7 દિવસ જ કરવાના હોય છે.
Bhadra Dosha On Holika Dahan 2025: ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવતો હોળીનો તહેવાર હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, ત્યારે આ વખતે હોલિકા દહન 13 માર્ચે છે, પરંતુ ભદ્રા દોષના કારણે હોલિકા દહન માટે માત્ર 1 કલાક 4 મિનિટનો શુભ સમય છે.