home minister

અમદાવાદ: માલધારીઓ મુદ્દે પૂર્વ MLA ભવન ભરવાડે લખ્યો સીએમ અને ગૃહમંત્રીને પત્ર

શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ત્રાસ અંકુશ વિભાગ ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી  આજે સવારે રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ અને પોલીસ પર માલધારીઓએ હુમલો કર્યો હતો. ઓઢવમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીમ ઢોર પકડતી હતી વાહનો સાથે ધસી આવેલા ઢોરમાલિકો પોલીસની ચાર ગાડીઓમાં તોડફોડ કરી હતી. 
 

May 13, 2019, 11:49 PM IST

આણંદ એસપીની બદલી ન કરવા પૂર્વ સાંસદે સીએમને પત્ર લખતા સર્જાયો વિવાદ

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. અને હવે કોઇ પણ પોલીસ અધિકારીઓની બદલી પણ ન થઇ શકે, ત્યારે આણંદ એસપીની બદલી ન કરવા પૂર્વ સાંસદ દિલીપ પટેલે સીએમ વિજય રૂપાણી અને ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. જેનાથી વિવાદ સર્જાયો છે.

Apr 20, 2019, 09:15 PM IST

રાજનાથ EXCLUSIVE: મોદી પર જનતાનો વિશ્વાસ વધ્યો, મહાગઠબંધન અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા

રાજનાથ સિંહે કહ્યું કે, આર્થિક વિકાસની દ્રષ્ટીએ ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે, સમગ્ર વિશ્વ સમક્ષ ભારત અને તેનાં નાગરિકનો દબદબો વધ્યો છે

Mar 29, 2019, 07:40 PM IST

ભારત-પાક તણાવ વચ્ચે વડાપ્રધાનની અધ્યક્ષતામાં સુરક્ષા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક

આ બેઠક એવા સમયે થઇ છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતીય પાયલોટ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી છે

Feb 28, 2019, 10:10 PM IST

DG કોન્ફરન્સ: ગુહમંત્રી રાજનાથ સિંહ પહોચ્યા ટેન્ટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

નર્મદાના સાધુબેટમાં 3 દિવસીય વાર્ષિક ઓલ ઇન્ડિયા DG કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ટેન્ટ સિટી પહોંચ્યા હતા.

Dec 20, 2018, 04:53 PM IST

પ્રદીપસિંહ જાડેજાને કેન્સરની સારવાર બાદ આજે ખાનગી હોસ્પિટલમાંથી અપાઇ રજા

પ્રદીપસિંહને થયેલું મોઢાનું કેન્સરના ઓપરેશનના 3 દિવસ બાદથી જ સામાન્ય હલનચલન કરી શકે તેવી સ્થિતિમાં પણ આવ્યા હતા અને હાલ તેઓ સંપૂર્ણ સ્વાસ્થ્ય થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે

Dec 6, 2018, 07:28 PM IST

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ગળાનું કેન્સર, હાલ તબિયત સારી

HCG હોસ્પિટલ દ્વારા જાહેર કરાયું હેલ્થ બુલેટિન, પ્રદીપસિંહને ગળાનું કેન્સર હતું અને તેનું ઓપેરશન કરીને હાલ ત્રણ દિવસ સુધી આઈસીયુમાં દેખરેખમાં રાખવામાં આવશે 

Nov 27, 2018, 09:38 PM IST

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અમદાવાદની હોસ્પિટલમાં થઇ કેન્સર સર્જરી, 3 દિવસ સુધી ICUમાં લેશે સારવાર

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને સોમવારે મોડી રાત્રે નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Nov 27, 2018, 09:34 AM IST

સ્ટેસ્યુ ઓફ યુનિટીના એકતા રથના પ્રસ્થાનમાં ભાજપનો ફિયસ્કો, ગૃહમંત્રીના કાર્યક્રમમાં જ ખુરશીઓ ખાલી

રાજયભરમાં સ્ટેસ્યુ ઓફ યુનિટી માટે એકતા રથનુ પ્રસ્થાન કરાવવામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદથી 8 રથનું ઉત્તર ઝોન માટે ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. અંખડ ભારતના પ્રણેતા સરદાર પટેલની 182 ફૂટની પ્રતિમાનું 31 ઓક્ટોબરે લોકાર્પણ કરાશે.

Oct 20, 2018, 02:41 PM IST

ખેડૂત આંદોલન: રાજનાથ સિંહે ટિકેતને કર્યો ફોન, ટિકેતે કહ્યું - ‘ઠીક છે સર, અમે આગળ વધશું નહીં, પાણી તો આપો’

પોતાની માંગણીઓને લઇ દિલ્હી તરફ વધી રહેલા ખેડૂતોની સાથે વાતચીત માટે સરકરા આગળ આવી રહી છે. ગુહ મંત્રી રાજનાથ સિંહે ખેડૂતોના નેતા રાકેશ ટિકેત સાથે ફોન પર વાત કરી હતી.

Oct 2, 2018, 02:20 PM IST

મ્યાંમાર સાથે રોહિંગ્યા મુદ્દે થશે વાત, રાજનાથ સિંહે કહ્યું સર્જીકલ સ્ટ્રાઇકનું નામ નથી લીધું

રોહિંગ્યા મુસલમાનોનાં દેશમાં બિનકાયદેસર ઘૂસણખોરી અને અન્ય વિસ્તારમાં ઘૂસણખોરીની શક્યતાને જોતા કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને એલર્ટ ઇશ્યું કર્યું છે. કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, રાજ્યોને એડ્વાઇઝરી ઇશ્યું કરીને બિનકાયદેસર રીતે ભારતમાં ઘુસી રહેલા રોહિંગ્યા મુસલમાનોની ઓળખ કરવા માટે જણાવાયું છે. રાજનાથે કહ્યું કે, આ લોકોનું બાયોમૈટ્રિક કરવા માટે કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારને લખવામાં આવ્યું છે. સાથે જ રાજ્ય સરકારને એક રિપોર્ટ મોકલવામાં આવ્યો છે કે ત્યાર બાદ કેન્દ્ર મ્યાંમારની સરકાર સાથે વાત કરશે. 

Oct 1, 2018, 05:05 PM IST

અમરેલીમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે આપી ખેડૂત તાલીમ કેન્દ્રમાં હાજરી

અમરેલીમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણમાં રાજનાથસિંહ હાજર રહ્યાં.

Sep 22, 2018, 03:40 PM IST

કેવડિયા કોલોની ખાતે યોજાશે DGની બેઠક, ગૃહમંત્રી રાજનાથ સિંહ રહેશે હાજર

કેવડિયા કોલોની ખાતે આગામી દિવસોમાં DG લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ હાજરી આપી શકે છે.

Sep 18, 2018, 07:57 AM IST

નક્સલવાદીઓની વિરુદ્ધ હવે અત્યાર સુધીનું સૌથી કડક ઓપરેશન હાથ ધરાશે

એરફોર્સની મદદ લઇને હવે 20 જિલ્લાઓને નક્સલ મુક્ત કરવા માટે લશ્કરને પણ છુટછાટ આપવામાં આવશે

Sep 10, 2018, 09:32 PM IST

ગુજરાતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ મક્કમ, ગૃહમંત્રીએ શું કહ્યું? વીડિયો

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે યોજાયેલી પોલીસ સમીક્ષા બેઠક બાદ પત્રકારોને વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિને સહી નહીં લેવાય અને કડક હાથે કાર્યવાહી કરાશે, ટ્રાફિક ઝુંબેશ પણ આગળ ચલાવાશે એ અંગે એમણે ઇશારો કર્યો હતો.

Aug 2, 2018, 06:12 PM IST

પોલીસની તમામ વાનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશેઃ સીએમે આપ્યો આદેશ

બેઠકમાં ડેટા અપડેશન કનેક્ટિવિટી અને આધુનિક સાધનના મહત્તમ ઉપયોગ કરી ભાવી રણનિતી ઘડવામાં આવી હતી.
 

Aug 2, 2018, 04:51 PM IST

કાશ્મીર પરિસ્થિતી અંગે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં: રાજનાથ-PM વચ્ચે બેઠક

સિઝફાયર બાદ જે પરિસ્થિતી કાશ્મીરમાં પેદા થઇ તેનાં કારણે સમગ્ર દેશમાંથી તેના ઘેરાપ્રત્યાઘાતો આવી રહ્યા છે ત્યારે સરકાર પર ભારે દબાણ

Jun 15, 2018, 11:02 PM IST