home of cricket

ENGvIND: ઈંગ્લેન્ડના 144 વર્ષ જૂના ઈતિહાસ પર લાગ્યું કલંક, પ્રથમવાર 0 પર આઉટ થયા બંને ઓપનર

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 15થી 19 માર્ચ 1877માં રમાઈ હતી. 
 

Aug 17, 2021, 06:26 AM IST