हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Hong Kong Sixes 2025
Hong kong sixes 2025 News
Hong Kong Sixes 2025
એક જ દિવસમાં બે શરમજનક હાર, કુવૈત બાદ UAE સામે હાર્યું ભારત
Hong Kong Sixes 2025 : હોંગકોંગ સિક્સીસ 2025 ટુર્નામેન્ટ દરમિયાન ભારતને એક જ દિવસમાં બે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ક્રિકેટના મેદાન પર આ સૌથી મોટો અપસેટ હતો. કુવૈત પછી હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પણ ભારતને હરાવ્યું છે.
Nov 8,2025, 11:21 AM IST
Hong Kong Sixes 2025
6 6 6 6 6 6: પાકિસ્તાની બેટરનો ધમાકો, એક ઓવરમાં 6 સિક્સ ફટકારી ટીમને અપાવી જીત
Abbas Afridi smashing six sixes in an over: 7 નવેમ્બર એટલે કે આજથી હોંગકોંગ સિક્સેસ 2025ની શરૂઆત થઈ છે. આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે જીતની સાથે શરૂઆત કરી છે. કુવૈત વિરુદ્ધ તેણે પ્રથમ મેચ જીતી લીધી છે. આ મુકાબલામાં પાકિસ્તાનના એક બેટરે છ બોલમાં છ સિક્સ ફટકારી ધમાલ મચાવી છે.
Nov 7,2025, 12:25 PM IST
IND vs Pak
ક્રિકેટના મેદાન પર ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, આ દિવસે આમને સામને હશે બંને ટીમો
IND vs PAK : ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો ફરી એકવાર ક્રિકેટના મેદાન પર આમને-સામને થવાની તૈયારીમાં છે. આ વખતે બંને ટીમો 7 નવેમ્બરે હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટમાં ટકરાશે. દિનેશ કાર્તિક ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન અને કુવૈતનો સમાવેશ થાય છે.
Oct 28,2025, 16:32 PM IST
Dinesh Karthik
દિનેશ કાર્તિક બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ! આ ટુર્નામેન્ટમાં અશ્વિન સાથે મચાવશે ધૂમ
Dinesh Karthik : પૂર્વ ભારતીય ક્રિકેટર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો મેન્ટર દિનેશ કાર્તિક ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. તે ફરી એકવાર પૂર્વ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાથે મેદાન પર જોવા મળશે.
Sep 23,2025, 16:03 PM IST
Trending news
stock market news
આ અઠવાડિયે ખુલી રહ્યા છે 4 કંપનીઓના IPO, મેઈનબોર્ડના IPO પણ ખુલશે,
SBI Recruitment 2025
બેંકમાં નોકરી કરવાની શાનદાર તક, SBIમાં 996 જગ્યાઓ માટે આવી ભરતી, જાણો કેટલો છે પગાર
travel tips
Travel Tips: શિમલા-મનાલી છોડો, બરફની મજા માણવી હોય તો આ 5 ઓફબીટ જગ્યાઓ છે પરફેક્ટ
Ahmedabad
અમદાવાદ : ગર્ભવતી પત્નીના દવાના ખર્ચ માટે યુવક બન્યો ચોર, ભગવાનના ધામમાં કરી ચોરી
8th Pay Commission
8મું પગાર પંચના લાગુ થાય તે પહેલા મોટી તૈયારી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સમાચાર
Australia
Australia : સિડનીના બોન્ડી બીચ પર યહૂદીઓના કાર્યક્રમ દરમિયાન ગોળીબાર, 10 લોકોના મોત
dhanu Sankranti 2025
ધન સંક્રાંતિમાં ભુલથી પણ ન કરવા આ 5 કામ, સૂર્ય નારાજ થશે તો ગુમાવશો ધન અને પ્રતિષ્ઠા
entertainment
બોલિવુડમાં એક જ ટાઈટલ પર 9 ફિલ્મો બની, અને તમામ સુપર ડુપર ફ્લોપ ગઈ!
Cleaning Hack
તમાલપત્રની મદદથી દુર થઈ જશે સ્ટીલની બોટલમાંથી આવતી વાસ, આ રીતે કરો બોટલની સફાઈ
Chief Minister Relief Fund
સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે સશક્ત સુરક્ષા કવચ બન્યું ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ