हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hotel
Hotel News
gujarat news
અંબાણી પરિવારના રાજકુંવરના પ્રી-વેડિંગ માટે જામનગરમાં જમાવટ, હોટલો હાઉસફૂલ
અંનત અંબાણીના પ્રી-વેડિંગ ફંકશનને કારણે હાલ જામનગરની તમામ મોટી હોટલ-રિસોર્ટ હાઉસફૂલ જોવા મળી રહી છે. જાણીએ હોટલોએ કેવી કરી છે મહેમાનોને આવકારવા માટે ખાસ તૈયારીઓ.
Feb 28,2024, 10:36 AM IST
gujarat news
ગુજરાતનો વેપારી હોટલોમાં મોડેલ સાથે બધી મજા માણતો, મન પડે ત્યારે નગ્ન વીડિયો મંગાવતો
ઝી બ્યૂરો, અમદાવાદઃ દોસ્તી, રેપ, અબોર્શન અને નગ્ન ડાંસ વીડિયોની ડિમાંડ...મોડલે કહી દરિંદગીની ખૌફનાક દાસ્તાન. ગુજરાતના સુરતમાંથી એક મોડલ પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે કાપડના વેપારીએ લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને કેસની તપાસ શરૂ કરી છે.
Feb 27,2024, 16:55 PM IST
gujarat
સુરતના અલથાણામાં સ્પામાં રેડ, વિદેશી મહિલા સહીત 14 લાકોની કરી અટકાયત
Surat cops detain 14 including several foreign women during a raid at spa in a hotel in Althan area
Feb 19,2024, 18:25 PM IST
apps
ભૂલી જશો OYO,અહીં મળે છે કલાકના હિસાબે રૂમ, ખર્ચ આવશે ઓછો, મળશે કપલ ફ્રેન્ડલી ઓપ્શન
Hourly Rooms: જો તમે 24 કલાક માટે રૂમ બુક કરાવવાનો ખર્ચ કરતા ઈચ્છતા નથી. તો અમે તમને એક એવા પ્લેટફોર્મ વિશે જણાવી રહ્યાં છીએ જેમાં તમે કલાકો પ્રમાણે રૂમ બુક કરાવી શકો છો. તેમાં તમને કપલ ફ્રેન્ડલી ઓપ્શન પણ મળે છે.
Feb 15,2024, 21:33 PM IST
car accident
આલ્ફા હૉટલમાં ગ્રાહકો જમતા હતા અને અચાનક કાર આવી, 3 ઘાયલ, નવસારીના ચીખલી નજીકની ઘટના
A car rammed into Alfa Hotel near Chikhli in Navsari
Dec 11,2023, 13:10 PM IST
success story
એક સમયે 18 રૂપિયાના પગારે એંઠા વાસણ ધોતા હતા, આજે પોતાની 100થી વધુ રેસ્ટોરન્ટ
Success Story: માણસ પૈસાથી નહીં પરંતુ સોચથી ગરીબ હોય છે. મહેનતથી ગરીબ હોય છે. જો કોઈ મનમાં ધારી લે કે અમીર બનવું છે તો બસ પછી તે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે પરંતુ વ્યક્તિ મંજિલ સુધી પહોંચી જ જાય છે. આ એક એવા વ્યક્તિની કહાની છે જે ક્યારેય પોતાના ભાગ્ય પર રડ્યો નથી કે દોષ આપ્યો નથી પરંતુ મહેનતને પ્રાધાન્ય આપ્યું છે.
Nov 9,2023, 11:08 AM IST
hotel
આખરે શા માટે 35 વર્ષથી વિરાન છે આ હોટલ? નિર્માણ માટે એટલો ખર્ચ થયો કે...
આજે એવી હોટલ વિશે વાત કરવા જઇ રહ્યા છીએ જેની કિંમતના આંકડા ખૂબ ઉચા છે પરંતુ 35 વર્ષથી વિરાન પડેલી છે.
Oct 26,2023, 19:54 PM IST
breaking news
સુરતમા ફરી ગ્રીષ્મા કાંડ-2નો પ્રયાસ! હોટલમાં યુવકે યુવતીનું ગળુ કાપવાનો કર્યો પ્રયાસ
સુરત પર્વત પાટીયા ખાતે આવેલી એક હોટલમા એક યુવકે યુવતીને ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને યુવકની પુણા પોલીસે કરી ધરપકડ કરી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.
Oct 14,2023, 21:10 PM IST
hotel
હૉટલ ચેકઆઉટ સમયે એકવખત બિલ જોઇ જ લેજો, નહીંતર...
હૉટલ ચેકઆઉટ સમયે ઘણા લોકો બિલ જોયા વિના જ પેમેન્ટ કરી દેતા હોય છે. આ કદાચ મોટી ભૂલ છે.
Oct 2,2023, 19:52 PM IST
hotel
વિશ્વની ટોપ 50 હોટેલ્સમાં ભારતમાંથી એક જ હોટેલને મળ્યું સ્થાન, છે બિલકુલ મહેલ જેવી
World Top 50 Hotels: વિશ્વની ટોપ 50 હોટલોની એક યાદી જાહેર કરવામાં આવી. શું તમે જાણો છોકે, ભારતની કઈ હોટલને એમાં સ્થાન મળ્યું? તમે વિચાર્યું પણ નહીં હોય એવું નામ આવ્યું છે સામે....
Sep 20,2023, 15:42 PM IST
lifestyle
હોટલના રૂમમાં સામાનને સેફ સમજે છે લોકો : જોઈ લો VIDEO,આ રીતે ખૂલે છે લોક દરવાજા
શું તમે પણ કોઈ હોટલમાં રોકાવ છો? ક્યારેક કોઈ કામથી જો તમારે પણ હોટલના રૂમમાં રોકાવવાનું થાય તો આટલી વાતનું જરૂર રાખજો ધ્યાન નહીં તો થઈ શકે છે મોટી સમસ્યા...
Sep 19,2023, 12:48 PM IST
hotel
હોટલમાં રોકાઓ તો હંમેશા ત્રીજાથી છઠ્ઠા માળની વચ્ચેનો રૂમ જ બુક કરવો, જાણો શાં માટે?
વેકેશનમાં બહાર ફરવા તો જતા જ હોઈએ છીએ. બહાર જાઓ એટલે હોટલમાં રોકાવાનું થાય અથવા તો પછી લોજમાં રહેવાનું થાય. બજેટ પ્રમાણે આપણે હોટલ પસંદ કરતા હોઈએ છીએ. જો કે હોટલમાં રોકાતા પહેલા સુરક્ષાને લઈને પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઈએ.
Sep 18,2023, 15:58 PM IST
How to book hotel
હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે 'ગલગલિયાં' ક્યાંક પડી ન જાય ભારે, જાણો લેજો કાયદો
Hotel Rules for Couples: અનમેરિડ કપલ્સ પણ હોટલમાં રૂમ લઈને આરામથી રહી શકે છે. દેશમાં તેને ગુનો પણ ગણવામાં આવતો નથી, પરંતુ માહિતીના અભાવે લોકો તેને ગુનો કે ખોટો માને છે. જો તમારી સાથે પણ આવું કોઈ બન્યું છે, તો તમારા માટે કાયદાને સમજવું ખૂબ જ જરૂરી છે.
Jul 13,2023, 17:52 PM IST
hotel
ભારતની એવી 4 હૉટેલ, જેની સામે વિદેશની ફીલિંગ પણ ફિક્કી પડી જશે!
આજે એવી હોટેલ વિશે જણાવીશું જે હોટેલ ભારતમાં જ આવેલી છે અને ત્યાં જશો તો ચોક્કસથી વિદેશ જેવી ફીલિગ્સ આવશે...
Jul 12,2023, 20:13 PM IST
AAP MLA
AAP ધારાસભ્યના રંગરેલિયા, હૉટેલમાં યુવતી સાથે રૂમ બૂક કરાવ્યો'ને પકડાઇ ગયા
AAP MLA Bhupat Bhayani caught with girl in hotel
Jun 22,2023, 15:54 PM IST
Bhupat Bhayani
મહિલા સાથે હોટલમાં 'ઈલુ ઈલુ' કરતા પકડાયા AAP MLA, પતિને જોઈ મો છૂપાવી ભાગ્યા, Video
Bhupat Bhayani Viral Video:આ વીડિયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ વાયરલ થયેલા વીડિયો એક સીસીટીવીનો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે આ ધારાસભ્ય ઈજ્જત જવાના બીકે મોઢા ઉપર રૂમાલ રાખીને હોટલ છોડીને ભાગી રહ્યા છે.સુરતના કડોદરા ખાતે સુરજ ગેસ્ટ હાઉસમાં પારકી મહિલા સાથે રંગેરેલિયા મનાવતા તેઓ ઝડપાયા.
Jun 22,2023, 13:40 PM IST
Bhupat Bhayani
50 મિનિટ સુધી પરણિત યુવતી સાથે હોટલમાં રહ્યા આપ MLA, પછી અચાનક મોઢું સંતાડી ભાગ્યા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી સુરતની એક હોટલમાં પારકી પરણેતર સાથે રંગરેલીયા મનાવતા ઝડપાયા. આ ઘટનાનો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જુઓ ચોંકાવનારી તસવીરો.
Jun 22,2023, 12:54 PM IST
gujarat
યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી
ગુજરાતમાં એક રાજકીય પાર્ટીના ધારાસભ્ય એક હોટલના રૂમમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જોકે, ત્યારબાદ જોવા જેવી થઈ હતી. વાત ચારેતરફ ખબર પડતા તેઓ પોતાના મોઢા પર રૂમાલ રાખીને ભાગ્યા હતા.
Jun 22,2023, 13:39 PM IST
null stern hotel
અનોખી હોટલ! આ હોટલમાં નથી છત, નથી દીવાલ...કપલિયાની છે પહેલી પસંદ
સમુદ્ર તટથી 6, 463 ફીટની ઉંચાઈ પર સ્થિત આ હોટેલની એક રાતનું ભાડું લગભગ 17 હજાર રૂપિયા છે. જો કે, અહીં રોકાવા માટે હવામાન યોગ્ય હોવું જરૂરી છે. હવામાન યોગ્ય ન હોય તો બુકિંગ કેન્સલ કરાવી દેવામાં આવે છે. આર્ટિસ્ટ ફ્રેંક અને રિકલિને આ હોટેલ બનાવી છે.
Jun 14,2023, 7:42 AM IST
Electric Kettle
હોટલ રૂમમાં મૂકેલી આ કેટલ જો તમે પણ વાપરતા હોવ તો સાવધાન...થાય છે એવા ગંદા-ગંદા કામ
બહાર જઈએ તો ક્યારેક ને ક્યારેક તો હોટલમાં રોકાતા હોઈએ છીએ. આવામાં હોટલમાં રાખેલી વસ્તુઓનો પણ ખુબ ઉપયોગ કરીએ છીએ. પછી ભલે તે ટોઈલેટમાં રાખેલું શેમ્પુ હોય કે પછી સાબુ...અનેક હોટલોમાં એસી, ગીઝરની સાથે સાથે વોટર કેટલની પણ સુવિધા અપાય છે. પરંતુ જો તમે આ ઈલેક્ટ્રિક કેટલનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન..
Jun 9,2023, 10:34 AM IST
Trending news
personality
આમાંથી તમારા પગ કેવા છે, એક સેકન્ડમાં તમે સામેવાળાનો સ્વભાવ ને ગુણ પારખી લેશો
Lok Sabha Election 2024
આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, જાણો શું કહ્યું?
Ideal temperatures
100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું
stock market
એક વર્ષમાં 43% સુધી રિટર્ન મેળવી તગડી કમાણી કરવી હોય તો ખરીદી લેજો આ 5 શેર
Ahmedabad
આ ફેમસ બ્રાન્ડના પિત્ઝા વચ્ચે ઈયળ ફરતી દેખાઈ, ગ્રાહકે વીડિયો બનાવીને ફરિયાદ કરી
Fruit Face pack
આ 5 ફળ સ્કીન માટે છે બેસ્ટ, એકવાર ફેસ પર લગાવશો તો આખો દિવસ સ્કીન દેખાશે ફ્રેશ
IPL 2024
શુભમન ગિલની એક ભૂલ ગુજરાત ટાઈટન્સને ભારે પડી ગઈ, ખતરનાક બોલર સાથે આવું વર્તન કેમ?
loksabha election
રૂપાલાને ચૂંટણીમાં ભોંય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ : 4 મહાસંમેલનની કરી જાહેરાત
World Malaria Day
World Malaria Day: આ 6 સરળ ઉપાય તમને અને તમારા પરિવારને બચાવી શકે છે મલેરિયાથી
TVS Jupiter
માઇલેજમાં મસ્ત છે આ 5 સ્કૂટર, આખું ગામ ફરશો તો ખૂટશે નહી પેટ્રોલ, જાણો કિંમત