Warren Buffett Tips: આજના અસ્થિર બજારોમાં વોરેન બફેટનો આ સીખ વધુ મહત્વપૂર્ણ છે. જ્યારે દરેક વ્યક્તિ ઝડપથી પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે ધીરજ, શિસ્ત અને યોગ્ય તકની રાહ જોવી એ એકમાત્ર બાબતો છે, જે રોકાણકારોને લાંબા ગાળે સફળ બનાવી શકે છે.
Bonus Share: બોનસ શેર ઓફર કરતી કંપની પર રોકાણ કરતા રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. મલ્ટિબેગર કંપનીએ બોનસ શેર આપવાનો નિર્ણય લીધો છે. કંપની 1 શેર પર 24 શેરનું બોનસ આપી રહી છે.
Multibagger Stock: બજાર નિષ્ણાતોના મતે, યોગ્ય મલ્ટિબેગર પેની સ્ટોક્સ ઓળખવા માટે ઊંડાણપૂર્વક સંશોધન અને નક્કર વિશ્લેષણની જરૂર છે. આ પ્રક્રિયા નક્કી કરે છે કે રોકાણકારોને ભવિષ્યમાં વધુ સારું વળતર મળશે કે નહીં.
Huge Increase: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે, વૈશ્વિક સ્તરેથી સકારાત્મક સંકેતો વચ્ચે, શુક્રવારે અને 25 એપ્રિલના રોજ સતત બીજા દિવસે શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે.
Free Share: આ કંપનીએ રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ આ બોનસ ઇશ્યૂ માટે આજે એટલે કે શનિવાર અને 12 એપ્રિલના રોજ પોતાની રેકોર્ડ ડેટ પણ જાહેર કરી છે.
Expert Buying Advice: બ્રોકરેજ દ્વારા આ શેરને આઉટપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે અને પ્રતિ શેર 210 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ હોટેલ્સના શેર સતત આઠ સત્રોથી વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે.
Huge Return: હોળીના અવસર પર, અમે તમારા માટે આવા 5 શેર લાવ્યા છીએ, જેણે રોકાણકારોના પોર્ટફોલિયોમાં રંગ ઉમેર્યો છે અને તહેવાર પહેલા રોકાણકારોને ખુશ કર્યા છે. છેલ્લા અમુક દિવસોથી શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે અમુક કંપની એવી પણ છે, જેને સામા પાણીએ તરીને રોકાણકારોને સારૂ વળતર આપ્યું છે.
Bonus Share: આ કંપનીએ એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ માહિતી આપી છે કે આગામી દિવસોમાં બોર્ડ મીટિંગ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કંપનીનું બોર્ડ બોનસ શેર અંગે પણ નિર્ણય લેશે.
Huge Return: સોમવારે અને 03 ફેબ્રુઆરીના રોજ બીએસઈ પર આ શેર 14 ટકાથી વધુ વધીને 43.80 રૂપિયા થયો હતો. બે દિવસમાં કંપનીના શેરમાં 30 ટકાથી વધુનો વધારો થયો છે. સરકાર ચામડા અને ફૂટવેર ઉદ્યોગ માટે ફોકસ સ્કીમ લાવશે. જેના કારણે આ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. આ શેર હાલ ઘટતા બજારમાં પણ વહેતા પાણી સામે તરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
IPO News: આ IPO આજે બુધવારે અને 22 જાન્યુઆરીના રોજ BSE પર લિસ્ટ થયો હતો. કંપનીના શેર BSE SME પર 163.40 રૂપિયા પર 90%ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. તેની આઈપીઓની કિંમત 86 રૂપિયા છે.IPO 15 જાન્યુઆરીએ રોકાણ માટે ખુલ્યો હતો. આ IPO 17 જાન્યુઆરીએ બંધ થયો હતો.
Upper Circuit: આ શોપિંગ કંપનીના શેરમાં મંગળવાર અને 21 જાન્યુઆરીના રોજ તોફાની વધારો જોવા મળ્યો છે, કંપનીના શેરમાં સવારમાં અપર સર્કિટ લાગી હતી, 5 ટકાના વધારા બાદ કંપનીના શેરના ભાવમાં એનએસઈમાં 178 રૂપિયાના લેવલ પર પહોંચી ગયા હતા.