increase

Kutch Dairy Increase Price Of Milk PT2M16S

કચ્છના પશુપાલકો માટે સારા સમાચાર, સરહદ ડેરી દૂધના ભાવમાં કર્યો વધારો

કચ્છની સરહદ ડેરીએ અછતના સમયે પશુપાલકોને રાહત આપી છે. સરદહ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રુપિયાનો વધારો કર્યો છે. તેથી પશુપાલકોને એક લીટર દીઠ 1.50 રુપિયાનો ભાવવધારો મળશે. ભાવવધારા આજથી જ અમલી બની જશે. કચ્છના આશરે 70 હજાર પશુપાલકોને આ ભાવવધારાનો લાભ મળશે.

May 16, 2019, 04:30 PM IST
Banskanhtha Banas Dairy Increse Price Of Banasdan PT2M2S

પાણી અને ઘાસચારાની તંગી વચ્ચે પશુપાલકોનો વધુ એક ફટકો, જુઓ વીડિયો

બનાસકાંઠામાં પશુપાલકોને વધુ એક ફટકો, બનાસડેરીએ બનાસદાણમાં બોરી દીઠ 100 રૂપિયાનો કર્યો વધારો, પહેલાં એક બોરીના 1,175 હતાં જે વધીને 1275 રૂપિયા થયા

May 6, 2019, 01:40 PM IST
Anand Amul Increase Milk Purchase Price PT2M31S

ચરોતરના પશુપાલકો માટે ખુશીના સમાચાર , જાણો વિગત

ચરોતરના પશુપાલકો માટે ખુશીના સમાચાર અમુલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે વધારો કરાયો છે, ભેંસના દૂધના ખરીદભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20 અને ગાયના દૂધના ખરીદભાવમાં પ્રતિકિલો ફેટે 9.30 રૂપિયાનો વધારો કરાયો

Apr 10, 2019, 03:05 PM IST

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા PFના વ્યાજદરમાં કરાયો વધારો, 6 કરોડ કર્મચારીને થશે ફાયદો

EPFO (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા પ્રોવિડન્ટ ફંડ પર અગાઉ જે 8.55% વ્યાજ અપાતું હતું તે હવે વધારીને 8.65% કરાયું છે, કામદાર મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, વર્તમાન નાણાકિય વર્ષથી આ વ્યાજ દર લાગુ થશે, EPFOના કેન્દ્રીય બોર્ડની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો 

Feb 21, 2019, 06:05 PM IST
Zee 24 Kalak know View of Bussinessman on last day of Vibrant Summit PT3M32S

વાયબ્રન્ટ સમિટ 2019નું સમાપન, જાણો વેપારીઓને શું ફાયદો?

વાઈબ્રન્ટ ગુજરાત સમિટના સફળ પ્રયોગે 2001 ના કચ્છ ભૂકંપ અને 2002ના ગોધરા રમખાણો બાદ ખરાબ થયેલી ગુજરાતની છબિને સુધારવામાં મદદ કરી.

Jan 20, 2019, 10:15 PM IST

2002 ના રમખાણો બાદ બગડેલી છબિને સુધારવામાં મદદગાર રહ્યું વાઈબ્રન્ટ ગુજરાત: વિજય રૂપાણી

ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત સમિટના નવા સત્રનું રવિવારે સમાપન થઇ ગયું. આ અવસર પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના સફળ પ્રયોગે 2001 ના કચ્છ ભૂકંપ અને 2002ના ગોધરા રમખાણો બાદ ખરાબ થયેલી ગુજરાતની છબિને સુધારવામાં મદદ કરી.

Jan 20, 2019, 06:54 PM IST

વાઈબ્રન્ટ ગુજરાત 2019: નવી ટેક્ષટાઇલ નીતિમાં પણ ટેક્ષમાં કોઇ વધારો નથી : સ્‍મૃતિબેન ઇરાની

વાયબ્રન્‍ટ ગ્‍લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસે મહાત્‍મા મંદિર ખાતે ટેક્ષટાઇલ કોન્‍કલેવ અંતર્ગત આયોજિત એકસપ્‍લોરિંગ ગ્રોથ પોન્‍ટેશિયલ ઇન ટેક્ષટાઇલ ફોર બિલ્‍ડીંગ ન્‍યુ ઇન્‍ડિયા વિષયક સેમિનાર યોજાયો હતો. ગુણવત્‍તામાં સુધારો કરી રોજગારીની તકોમાં વૃધ્‍ધિ કરવાની વિપુલ સંભાવનાઓ વિશે મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, કેન્‍દ્રિય ટેક્ષટાઇલ મંત્રી સ્‍મૃતિબેન ઇરાની, મહિલા અને બાળવિકાસ મંત્રી વિભાવરીબેન દવે સહિત ટેક્ષટાઇલ ઉદ્યોગના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં વિશદ છણાવટ કરવામાં આવી હતી.

Jan 20, 2019, 05:44 PM IST

મકાનના વેચાણમાં 7 વર્ષ બાદ આવી તેજી, આ આઠ શહેરોમાં વેચાણમાં થયો 6 ટકાનો વધારો

દેશમાં મકાનોનું વેચાણ 2018માં વધ્યું છે અને આ દરમિયાન આઠ મુખ્ય શહેરોના નિવાસી એકમોના વેચાણમાં વાર્ષિક આધારે છ ટકાનો વધારો  નોંધાયો છે. આ જાણકારી બજારનું અધ્યન કરનાર એક ટોચની ફર્મના તાજા રિપોર્ટમાં આપવામાં આવી છે. સંપત્તિ સલાહકાર કંપની નાઇટ ફ્રેંક ઈન્ડિયનાઅ રિપોર્ટ અનુસાર આ આઠ શહેરોમાં દિલ્હી-એનસીઆર, મુંબઇ, બેંગલોર, ચેન્નઈ અને અમદાવાદમાં વેચાણ વધ્યું છે.

Jan 11, 2019, 02:53 PM IST

સુરતની આ સ્વિટ્સ દેશ-વિદેશમાં મચાવે છે ધૂમ, સુરતીલાલા ઝાપટી જાય છે હજારો ટન

સુરતની આ ઘારી દેશ વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. દર વર્ષે વિદેશમા હજ્જારો ટન જેટલી ઘારીઓ એકસપોર્ટ કરવામા આવતી હોય છે. વિદેશમા રહેતા ગુજરાતીઓ પણ ઘારીનો સ્વાદ માણી શકે તે માટે આ વર્ષે વિશિષ્ટ પ્રકારનું સેમ્પલ તૈયાર કરવામાં આવ્યું છે. જે

Oct 23, 2018, 10:59 AM IST

ગુજરાતમાં છેલ્લા ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો : નીતિનભાઇ પટેલ

સન ૨૦૦૪માં ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા ૨૫ કરોડ જેટલી હતી જે ૨૦૧૭ના વર્ષમાં વધીને ૩૪ કરોડ ૩૫ લાખ જેટલી થઇ છે. 

Jul 31, 2018, 09:23 AM IST

નર્મદા ડેમની સપાટી વિશે ખાસ સમાચાર, ઉનાળામાં આપશે રાહત

છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં વધારો થયો છે

Mar 20, 2018, 12:12 PM IST