हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IND vs NZ Final
Ind vs nz final News
Ravindra Jadeja
'140 કરોડની જનતાની દુઆ..', જાડેજાની પત્ની ખુશખુશાલ, અનોખી સ્ટાઈલમાં શુભેચ્છા પાઠવી
IND vs NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે 12 વર્ષ બાદ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટની ત્રીજી ટ્રોફી જીતી છે. તમામ ચેમ્પિયન ખેલાડીઓ માટે અભિનંદનનો ધસારો જોવા મળ્યો હતો. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાના પત્ની બીજેપી ધારાસભ્ય રીવાબાએ પણ ટીમ ઈન્ડિયાને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
Mar 11,2025, 8:13 AM IST
Rohit Sharma
હું 'વન-ડે'માંથી સંન્યાસ...ચેમ્પિયન બન્યા બાદ રોહિતનું નિવૃત્તિ અંગે મોટું નિવેદન
Rohit Sharma Statement on Retirement : ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિ અંગે પોતાનું મૌન તોડ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પોતાની નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે.
Mar 10,2025, 12:17 PM IST
Yuzvendra Chahal
Ind vs NZ Final : 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો ચહલ, ધનશ્રી કરતાં પણ છે...
Yuzvendra Chahal with Mystery Girl : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પણ મેચ જોવા માટે પહોંચ્યો હતો. જ્યાં ચહલ સાથે એક મિસ્ટ્રી ગર્લ બેઠેલી જોવા મળી હતી.જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
Mar 9,2025, 18:45 PM IST
IND vs NZ Final
7મી ઓવરના ત્રીજા બોલે મોહમ્મદ શમીએ એવું તે શું કર્યું કે વિરાટ-રોહિત થયા ગુસ્સે
Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તેની જ ઓવરમાં એક એવી ભૂલ કરી હતી, જેના પર રોહિત શર્મા અને વિરાટ કોહલી ગુસ્સે થયા હતા.
Mar 9,2025, 17:02 PM IST
india vs new zealand
ભારત કે ન્યુઝીલેન્ડ...દુબઈમાં કોનો દબદબો ? ફાઈનલમાં કેવો છે પિચનો મિજાજ ?
IND vs NZ Final Dubai Pitch Report : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ રમાવાની છે. ફાઇનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનની પિચ સામાન્ય રીતે સ્પિનરો માટે અનુકૂળ મનાય છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં સ્પિનરો હાવી રહ્યા છે. ત્યારે ફાઈનલ મેચમાં પિચ કેવી રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.
Mar 9,2025, 13:19 PM IST
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ટાઈ થાય, તો કોણ બનશે વિજેતા - ભારત કે ન્યૂઝીલેન્ડ ?
IND vs NZ Champions Trophy Final : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ 9 માર્ચ 2025ના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાવાની છે. ભારત પાંચમી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમશે અને તેનું ત્રીજું ટાઈટલ જીતવા ઉતરશે. ત્યારે સવાલ એ છે કે જો દુબઈમાં યોજાનારી આ ફાઈનલ મેચ ટાઈ થાય છે તો કઈ ટીમ ચેમ્પિયન બનશે ?
Mar 8,2025, 18:48 PM IST
Trending news
Diabetes
ઘઉં નહીં, આ 4 વસ્તુઓમાંથી બનેલો લોટ ડાયાબિટીસમાં 'ગેમ ચેન્જર' બનશે, તમે પણ જાણી લો
Bulldozer Action
અમદાવાદના મિની બાંગ્લાદેશ પર બુલડોઝર ફરી વળ્યું, ચંડોળા તળાવમાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ
Operation Sindoor
15 દિવસની ગુપ્ત માહિતી, ટાર્ગેટની પસંદગી...પછી આ રીતે ભારતે પાકિસ્તાનની હવા કાઢી!
IPL 2025 Playoffs
પ્લેઓફ માટે હવે થશે અસલી જંગ, એક હાર અને કામ ખતમ, જાણો DC અને MIમાં કોણ......
8th Pay Commission
8મા પગાર પંચ અંગે મોટી અપડેટ! જાણો કેટલો વધી શકે છે સરકારી બાબુઓનો પગાર
Schloss Bangalore IPO
IPO માર્કેટમાં શરૂ થશે હલચલ! આ મહિને છ કંપનીઓના આવશે આઈપીઓ, રોકાણ માટે રહો તૈયાર
india
પહેલી વાર સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવાની પરવાનગી, વધી જશે સુરક્ષા
covid 19
જીવલેણ છે નવો કોરોના? શું કહી રહ્યા છે એક્સપર્ટ, જાણી લો Covid-19 બચાવાના સરળ ઉપાયો
Protein levels decreasing
શરીરમાં ઘટી રહ્યું છે પ્રોટીનનું લેવલ, સ્નાયુ તૂટતા પહેલા આ સંકેતોને ઓળખો
corona virus
કોરોના વાયરસ ફરી પાછો આવ્યો? ભારતમાં 257 એક્ટિવ કેસથી હાહાકાર, 2ના શંકાસ્પદ મોત