ind vs sa

પંત જેવા યુવા યોગ્ય, પરંતુ ધોની હંમેશા ટીમ માટે મહત્વપૂર્ણ રહેશેઃ કોહલી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે કહ્યું કે, એમએસ ધોનીએ હંમેશા ભારતીય ક્રિકેટના હિતોને મગજમાં રાખ્યા છે અને જ્યાં સુધી તેના આંતરરાષ્ટ્રીય ભવિષ્યનો સંબંધ છે તો ટીમ મેનેજમેન્ટ અને તેનો અભિપ્રાય સમાન છે. 

Sep 14, 2019, 05:57 PM IST

Pandya vs Pandya: હાર્દિક પંડ્યાના શોટ પર માંડ-માંડ બચ્યો ક્રુણાલ, જુઓ VIDEO

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ પહેલા હાર્દિક પંડ્યાએ પોતાની તૈયારીની ચકાસણી કરી અને ક્રુણાલના બોલ પર શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. 
 

Sep 11, 2019, 04:00 PM IST

IND vs SA: ગત ટી20 સીરીઝમાં રેકોર્ડ બનાવ્યા હતા ભુવીએ, આ વખતે નથી ટીમમાં

15 સપ્ટેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa)ની વચ્ચે ટી20 સીરીઝની શરૂઆત થઇ રહી છે. આ સીરીઝમાં ટીમ ઇન્ડિયાને મજબૂત ટીમ જણાવવામાં આવી રહી છે, પરંતુ મહેમાન ટીમ વિરાટ સેનાને પડકાર આપવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે

Sep 9, 2019, 09:41 AM IST

ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ભારત પહોંચી દક્ષિણ આફ્રિકાની ટીમ

ડિ કોકની આગેવાની વાળી દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ ત્રણ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે શનિવારે ભારત પહોંચી છે. 

Sep 7, 2019, 07:04 PM IST

Video: દક્ષિણ આફ્રિકા સિરીઝ પહેલા જિમમાં તૈયારી કરી રહ્યો છે હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે કસરત કરતો જોવા મળી રહ્યો છે. પંડ્યાને પીઠની સમસ્યા હોવાને કારણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી દૂર રહ્યો હતો. 

Sep 1, 2019, 07:59 PM IST

IND vs SA: ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, ધોનીને સ્થાન નહી !

પેસર જસપ્રીત બુમરાહને ટી20 સીરીઝમાંથી આરામ અપાયો છે જે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝનો હિસ્સો છે

Aug 29, 2019, 10:17 PM IST

વર્લ્ડ કપ 2019: રોહિતની 23મી વનડે સદી, ભારતે પોતાની પ્રથમ મેચ જીતી, આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે વિશ્વકપમાં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ મેચમાં રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા હતા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

Jun 5, 2019, 10:51 PM IST

વર્લ્ડ કપ IND Vs SA: રોહિતની અણનમ સદી, ભારતનો 6 વિકેટે વિજય

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે વિશ્વકપમાં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ મેચમાં રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા હતા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

Jun 5, 2019, 01:26 PM IST

વિશ્વ કપ 2019 : ભારત માટે શરૂઆતી ત્રણ મેચ મહત્વના, તે નક્કી કરશે આગળનો માર્ગ

વિશ્વકપમાં આજે આફ્રિકા વિરુદ્ધ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહેલી ભારતીય ટીમ માટે શરૂઆતી 3 મેચ ખુબ મહત્વના છે. આ મેચોનું પરિણામ ઘણી હદ સુધી આ વિશ્વકપમાં ભારતની આગળની સફર નક્કી કરશે.
 

Jun 5, 2019, 01:13 PM IST

શું વિરાટ કોહલીની ટીમ ધોનીની 2011ની વર્લ્ડકપ વિજેતા ટીમ કરતા સારી છે?

આમ તો આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019) શરૂ થઇ ગયો છે પરંતુ તેની અસર 5 જૂનથી ભારતમાં જોવા મળશે. આ એટલા માટે કેમકે આજે (બુધવાર) ભારત તેમની પહેલી મેચ સાઉથ આફ્રિકાની સામે રમવા જઇ રહ્યા છે.

Jun 5, 2019, 10:17 AM IST

World Cup 2019: આજથી ભારતના અભિયાનનો પ્રારંભ, આફ્રિકા સામે ટક્કર

ભારતની આ પહેલી મેચ છે પરંતુ આફ્રિકા બે મેચ રમી ચુક્યું છે. પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડ તો બીજી મેચમાં બાંગ્લાદેશે તેને પરાજય આપ્યો હતો. 

Jun 5, 2019, 07:00 AM IST

વર્લ્ડ કપ 2019: વિજય સાથે શરૂઆત કરવા ટીમ ઈન્ડિયા તૈયાર, કાલે આફ્રિકા સામે મુકાબલો

ભારતની આ પહેલી મેચ છે પરંતુ આફ્રિકા બે મેચ રમી ચુક્યું છે. પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડ તો બીજી મેચમાં બાંગ્લાદેશે તેને પરાજય આપ્યો હતો. 

Jun 4, 2019, 07:18 PM IST

World Cup 2019: આફ્રિકા વિરુદ્ધ શું હશે ટીમની રણનીતિ, વિરાટે કર્યો ખુલાસો

ભારતીય ટીમ આવતીકાલથી વિશ્વકપમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરવા જઈ રહી છે. ત્યારે મેચની પૂર્વ સંધ્યાએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદમાં ટીમની તૈયારીને લઈને ચર્ચા કરી હતી. 

Jun 4, 2019, 06:27 PM IST

વર્લ્ડ કપ 2019: દિગ્ગજ ઈજાગ્રસ્ત, હાર સાથે શરૂઆત, ભારત સામે મેચ પહેલા દબાવમાં આફ્રિકા

પોતાના બંન્ન શરૂઆતી મેચ ગુમાવી ચુકેલા આફ્રિકાની ટીમ 5 જૂને ભારત વિરુદ્ધ ઉતરશે. 
 

Jun 4, 2019, 02:18 PM IST

World Cup 2019: બે મેચ હાર્યા બાદ ભારત વિરુદ્ધ કઈ રણનીતિથી ઉતરશે ડુ પ્લેસિસ?

વિશ્વકપમાં ઈંગ્લેન્ડ બાદ બાંગ્લાદેશ વિરુદ્ધ હારનો સામનો કર્યા બાદ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનું કહેવું છે કે ટીમે ભારત વિરુદ્ધ નવી રણનીતિ બનાવવી પડશે. 
 

Jun 3, 2019, 04:43 PM IST

ICC World Cup, INDvsSA: ધ રોઝ બાઉલમાં ભારત રમશે પ્રથમ મેચ, જાણો સ્ટેડિયમ સાથે જોડાયેલી રોમાચંક વાતો

ભારતીય ટીમ 55 જૂને પોતાના વિશ્વકપ અભિયાનની શરૂઆત સાઉથ આફ્રિકા વિરુદ્ધ કરશે. આ મુકાબલો સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં બપોરે 3 કલાકે શરૂ થશે. 

Jun 3, 2019, 03:46 PM IST

વર્લ્ડ કપ 2019: આફ્રિકાને ઝટકો, ભારત વિરુદ્ધ મેચમાં રમશે નહીં આ બોલર

સાઉથ આફ્રિકાની ટીમ વિશ્વકપમાં પોતાના બંન્ને શરૂઆતી મેચ હારી ચુકી છે. પ્રથમ મેચમાં તેને યજમાન ટીમે પરાજય આપ્યો હતો. તો રવિવારે તેને બાંગ્લાદેશની વિરુદ્ધ શરમજનક હારનો સામનો કર્યો હતો. 

Jun 3, 2019, 02:11 PM IST

IND vs SA LIVE: આફ્રિકા 118 રન બનાવી ઓલઆઉટ, ચહલની પાંચ વિકેટ

ડરબનમાં પરાજય બાદ દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. 

Feb 4, 2018, 01:20 PM IST

IND vs SA: ડુપ્લેસીસની સદીનાં પગલે ભારતને જીતવા માટે 270 રનનો ટાર્ગેટ

ભારતીય ટીમ વનડે શ્રેણીમાં આફ્રિકાને ટક્કર આપવા માટે તૈયાર છે 

 

Feb 1, 2018, 04:27 PM IST

IDN vs SA: વનડે શ્રેણી પહેલા બોલ્યો રોહિત શર્મા, વિદેશી પ્રવાસથી થશે વિશ્વકપ 2019ની તૈયારી

રોહિત શર્માએ કહ્યું કે, ટીમના મગજમાં 2019 વિશ્વકપની તૈયારીઓ છે. વિશ્વકપ માટે હવે 15 મહિના કરતા ઓછો સમય છે. રોહિતે કહ્યું કે, ટીમ વિદેશી પ્રવાસથી શિખશે અને મોટી ટૂર્નામેન્ટ માટે તૈયારી કરશે. 

 

Jan 31, 2018, 04:06 PM IST