India oil imports : આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં તીવ્ર વધારો થયો છે. બુધવારે બ્રેન્ટ ક્રૂડ 108 ડોલર પ્રતિ બેરલની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. જે આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 78%નો વધારો દર્શાવે છે. આ બધાની વચ્ચે ભારતેઓઈલ માટે રશિયા સાથે એવું સેટિંગ કર્યું છે કે હવે અમેરિકા પણ કંઈ નહીં કરી શકે.
India oil Supply: હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી મધ્ય પૂર્વમાંથી તેલનો પુરવઠો લગભગ બંધ થઈ ગયો છે, જેના કારણે ભારતની ક્રૂડ ઓઈલ આયાતમાં 13% ઘટાડો થયો છે. આ પુરવઠા કટોકટી વચ્ચે આ દેશે તેલ મોકલીને ભારતના ઉર્જા બજારને જાળવી રાખ્યું છે.
China oil supply: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. તેના જવાબમાં, ભારત અને ચીન બંને તેમની ખરીદી મર્યાદિત કરવાનું વિચારી રહ્યા છે. આ દરમિયાન, ચીને નોંધપાત્ર પ્રમાણમાં શેલ તેલ શોધી કાઢ્યું છે, જે તેની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.