indian army

ગુજરાતમાં હવે કોરોનાની ખેર નથી, INDIAN ARMY સાથે મળીને સરકાર લેવા જઈ રહી છે મોટું પગલું

* ભારત સરકાર અને DRDOના સહયોગથી ગુજરાત સરકારની અભૂતપૂર્વ પહેલ
* અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાશે
* ઓક્સિજન સુવિધા સાથેની આ હોસ્પિટલમાં ૧૫૦ બેડનું આઇ.સી.યુ. પણ હશે
* જરૂર પડે તો વધુ ૫૦૦ પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા 

Apr 13, 2021, 08:33 PM IST

J&K: આતંક પર સૌથી મોટો પ્રહાર, 72 કલાકમાં 4 ઓપરેશન, 12 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી દિલબાગ સિંહે જણાવ્યુ કે, બીજબેહરામાં ચાલી રહેલી અથડામણ સમાપ્ત થઈ ગઈ છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બિજબેહરા વિસ્તારના સેમથાનમાં અથડામણમાં લશ્કર એ તૈયબાના બે આતંકીઓ માર્યા ગયા છે.

Apr 11, 2021, 03:47 PM IST

Jammu-Kashmir: પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં 3 આતંકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આવેલા એક ઘરમાં કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પણ આતંકીઓ પર ફાયરિંગ કર્યું. આ અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો થયો છે.

Apr 2, 2021, 02:39 PM IST

માત્ર 9 કિલો વજન, DRDO એ સેના માટે બનાવ્યું ખાસ સુરક્ષા કવચ

ડીઆરડીઓએ ગુરૂવારે ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી છે. આ લાઇટ વેટ બુલેટપ્રૂફ જેકેટને ડીઆરડીઓની કાનપુર સ્થિત DMSRDE (સંરક્ષણ સામગ્રી અને સ્ટોર્સ સંશોધન અને વિકાસ સ્થાપના) લેબમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ જેકેટનો  TBRL (ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબ) માં ટેસ્ટ સફળ રહ્યો છે અને આ BIS સ્ટાન્ડર્ડ પર ખરુ ઉતર્યુ છે.

Apr 1, 2021, 05:43 PM IST

MS Dhoni એ લોન્ચ કરી CSK ની નવી જર્સી, ભારતીય સેનાને સન્માન આપતાં ફેન્સએ કરી સલામ

એમએસ ધોની (MS Dhoni) ની ટીમ પણ ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતની આ મેગા ટી-20 લીગ પહેલાં માહીને પોતાના ફેન્સને પોતાની ઝલક બતાવી છે. 

Mar 25, 2021, 08:52 AM IST

દુનિયામાં આ દેશની સેના સૌથી વધુ શક્તિશાળી, જાણો ભારતીય સેના કયા નંબરે

રક્ષા મામલાની વેબસાઈટ મિલેટ્રી ડાઈરેક્ટે રવિવારે એક સ્ટડી બહાર પાડ્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી સેના ચીનની છે. જ્યારે ભારતીય સેના ચોથા નંબરે છે. 

Mar 22, 2021, 08:47 AM IST

Jammu and Kashmir: સુરક્ષાદળો આકરા પાણીએ, શોપિયામાં 4 આતંકીઓનો બોલાવ્યો ખુડદો

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ વાતની જાણકારી આપી. 

Mar 22, 2021, 08:08 AM IST

Captain in Indian Army: ભારતીય સેનામાં કેપ્ટન બનનાર પ્રથમ મંત્રી બન્યા અનુરાગ ઠાકુર

ભારતીય સેનામાં કેન્દ્ર સરકારના મંત્રીને કેપ્ટનની માનદ ઉપાધિ આપવામાં આવી છે. 
 

Mar 10, 2021, 06:52 PM IST

Nadiad: અચાનક ઇન્ડિયન આર્મીનું હેલિકોપ્ટર ઉતર્યું અને અંદરથી બે ઉચ્ચ આર્મી અધિકારીઓ નીચે ઉતર્યાં અને...

ઇન્ડિયન આર્મીનાં હેલિકોપ્ટર ભુજ એરબેઝ અને અમદાવાદની આસપાસ હંમેશા ઘુમતા રહેતા હોય છે. જો કે આજે ખુબ વિચિત્ર બનાવ બન્યો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી

Mar 6, 2021, 08:40 PM IST

Sonam Wangchuk એ ભારતીય સેના માટે બનાવ્યું જબરદસ્ત 'રક્ષા કવચ', જુઓ PHOTOS

વાંગચુકે ટેન્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

Feb 22, 2021, 03:33 PM IST

Shopian Encounter: J&K ના શોપિયામાં આતંકી અથડામણ, LeT ના 3 આતંકીનો ખાતમો

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના શોપિયા (Shopian) માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એન્કાઉન્ટર (Encounter) માં લશ્કર એ  તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. 

Feb 19, 2021, 09:47 AM IST

આર્મી ચીફે સુરતમાં K9 વજ્ર ગન સૈન્યને અર્પણ કરી, હવે લદ્દાખ બોર્ડર પર મૂકાશે

  • સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોની ગન ફેક્ટરીમાં K9 વજ્ર ટેંક બનાવામાં આવી છે
  • K9 વજ્ર ટેંક ગત ઓગસ્ટ 2018માં સેનાને પરીક્ષણ માટે સોંપવામાં આવી હતી

Feb 19, 2021, 09:21 AM IST

China એ પહેલીવાર સ્વીકાર્યું, ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયા હતા આટલા ચીની સૈનિકો

ચીન (China) ની સેના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ પહેલીવાર ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને જાહેર કરી છે.

Feb 19, 2021, 09:08 AM IST

Free Hand મળતા જ ભારતીય સેનાએ કરી આ કાર્યવાહી, બાજી પલટી અને ચીનના હોશ ઠેકાણે આવ્યા

સરકારે ભારતીય સેનાને ફ્રી હેન્ડ આપતા જ LAC પર બાજી પલટાઈ. સેનાએ 29-30 ઓગસ્ટે એવી કાર્યવાહી કરી કે ચીન ઢીલું ઢફ થયું. ભારતનો દબદબો વધ્યો અને ચીન પીછેહટ માટે મજબૂર થયું. 

Feb 18, 2021, 08:39 AM IST

Pangong Lake Tension: ભારતની કૂટનીતિ, સૈનિકોની તાકાત, પૂર્વી લદ્દાખમાં ફિંગર-4થી પાછળ હટ્યું ચીન

India-China Pangong Tso:  ચીની સૈનિક અહીં બનેલા શેલ્ટર અને બીજા માળખાને હટાવી રહ્યાં છે. ભારતનું કહેવું છે કે ફિંગર 8 સુધી અમારૂ ક્ષેત્ર છે જ્યારે ચીન ફિંગર 4 સુધી પોતાનો દાવો કરે છે. બન્ને સેનાઓ વચ્ચે આ ક્ષેત્રમાં ઘર્ષણ થયું છે.

Feb 15, 2021, 10:32 PM IST

PM મોદીએ 118 Arjun Tank ભારતીય સેનાને સોંપી, કહ્યું આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું

પીએમ મોદીએ કહ્યું કે ચેન્નઇ ઉર્જા અને ઉત્સાહથી ભરેલો છે. આ જ્ઞાન અને રચનાત્મકતાનું શહેર છે. અહીંથી અમે મુખ્ય માળખાગત પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ. આ પ્રોજેક્ટ નવાચાર અને સ્વદેશી વિકાસનું પ્રતિક છે. 

Feb 14, 2021, 12:46 PM IST

દુશ્મનોનો કાળ! ભારતીય સેનામાં સામેલ થશે અતિઆધુનિક 118 અર્જુન ટેન્ક, જાણો ખાસિયતો

ભારતીય સેનાએ આજે (રવિવારે) 118 સ્વદેશી યુદ્ધ ટેન્ક સોંપશે. તમિલનાડુના ચેન્નઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સેનાને 118 અર્જુન ટેન્ક સોપશે. અર્જુન ટેન્કને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ તૈયાર કરી છે. 

Feb 14, 2021, 08:53 AM IST

India-China Standoff: ભારતના જીતની તસવીરો, જુઓ પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાથી પાછળ હટી રહ્યાં છે ચીનના ટેન્ક

ભારત અને ચીન પૂર્વી લદ્દાખ સેક્ટરમાં છેલ્લા 9 મહિનાથી જારી ગતિરોધ ઘટાડવાની દિશાસમાં એક પગલું વધુ આગળ વધ્યું છે. બન્ને દેશોએ પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાથી પોત-પોતાના ટેન્કોને પાછળ હટાવવાનું શરૂ કરી દીધું છે. 

Feb 11, 2021, 06:08 PM IST

India-China Faceoff: ચીની સૈનિકોને ધૂળ ચટાડવાની તૈયારીઓ, LAC પર થઈ રહ્યો છે આ મોટો ફેરફાર

વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત મોટું પગલું ભરવા જઈ રહ્યું છે અને ઘૂસણખોરીની ભાળ મેળવવા માટે નિગરાણી સિસ્ટમ (Surveillance System) ને મજબૂત કરવાની યોજના છે. સરહદે ડ્રોન, સેન્સર, ટોહી અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ ઉપકરણ દ્વારા ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની હરકતો પર ચોવીસ કલાક નજર રાખી શકાશે. 

Feb 8, 2021, 07:59 AM IST

Varanasi માં તૈયાર થયું Smart Helmet, તેમાંથી નીકળેલી ગોળીઓ દુશ્મનોને ઉતારશે મોતને ઘાટ

આ સ્માર્ટ હેલમેટ (Smart Helmet) ની વધુ એક ખાસિયત જાણી તમે પણ આશ્વર્ય પામશો. આ સ્માર્ટ હેલમેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) નો ફોટો જોતાં જ વંદે માતરમ પણ બોલવા લાગે છે.

Jan 31, 2021, 07:28 PM IST