indian navy

પાકિસ્તાન કે ચીન આપણા પર સર્જીકલ સ્ટ્રાઇક કરે તો ભારત તૈયાર છે? સાંભળો PMનો જવાબ

ભારતે પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરી તે પ્રકારે કદાચ પાકિસ્તાન સર્જીકલ સ્ટ્રાઇક કરે તો દેશ તૈયાર છે તેવા સવાલનો રસપ્રદ જવાબ

May 17, 2019, 01:08 AM IST

2190 દિવસ સુધી દુનિયાના 35 ચક્કર કાપવા જેટલું અંતર કાપી INS RANJIT સેવાનિવૃત્ત થયું

આઈએનએસ રણજીતને 15 સપ્ટેમ્બર, 1983ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું હતું. તે સોવિયતસંઘ દ્વારા નિર્મિત કાશિન શ્રેણીના પાંચ વિધ્વંસક જહાજમાં ત્રીજા ક્રમનું છે 
 

May 7, 2019, 10:36 AM IST

INS વિક્રમાદિત્યમાં આગ, અગ્નિ શમન દરમિયાન નૌસેના અધિકારી શહીદ

આઇએનએસ વિક્રમાદિત્ય પર શુક્વારે અચાનક લાગેલી આગને બુઝાવવા માટે લેફ્ટિનેંટ કર્નલ ડીએસ ચૌહાણે જીવનાં જોખમે આગ પર કાબુ મેળવ્યો હતો

Apr 26, 2019, 05:11 PM IST

પરમાણુ ક્ષમતાથી સજ્જ સબમરીન 10 વર્ષ માટે રશિયા પાસેથી ભાડાપટ્ટે લેવાશે

આ સમજુતી હેઠળ રશિયા અકુલા વર્ગની  સબમરીન ભારતીય નૌસેનાને 2025 સુધી સોંપશે, તેમણે જણઆવ્યું કે, અકુલા વર્ગની સબમરીનને ચક્ર-3 નામ આપવામાં આવ્યું છે

Mar 8, 2019, 09:39 PM IST

પાક.ના જુઠ્ઠાણાને સેનાએ ઉઘાડુ પાડ્યું, F-16 વિમાનથી ફેંકાયેલી મિસાઇલના ટુકડા દેખાડ્યા

પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત બાદ પત્રકાર પરિષદ 2 કલાક માટે ટાળી દેવાઇ હતી

Feb 28, 2019, 07:10 PM IST

તંગ પરિસ્થિતી વચ્ચે ત્રણેય સેના પ્રમુખોની સંયુક્ત પત્રકાર પરિષદ શરૂ

પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત બાદ પત્રકાર પરિષદ 2 કલાક માટે ટાળી દેવાઇ હતી

Feb 28, 2019, 07:10 PM IST

પાકિસ્તાનને પાઠ ભણાવશે ભારત? ત્રણ સેનાધ્યક્ષો સાથે રક્ષામંત્રીની મહત્વની બેઠક

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ સામે આવી સુરક્ષા પડકારોને લઇને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને ત્રણ સેનાઓના અધ્યક્ષોની સોમવારે 42 દેશોમાં તેનાત ભારતના 'સંરક્ષણ જોડાણ'ની સાથે મહત્વની બેઠક કરશે.

Feb 25, 2019, 01:01 PM IST

ભારતીય નૌસેના INS ખોસાને અંદમાન નિકોબાર ખાતે ફરજંદ કરવામાં આવશે

ચીનની સતત વધી રહેલી ગતિવિધિઓ વચ્ચે ભારતીય નૌસેના માટે અંદમાન-નિકોબાર પોઇન્ટ ખુબ જ મહત્વનો છે

Jan 24, 2019, 10:22 PM IST

ખાણમા ફસાયેલા મજુરો મુદ્દે મેઘાલય સરકારનાં ઉદાસીન વલણ સામે સુપ્રીમની લાલ આંખ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, 1-1 સેકંડ કિંમતી છે, જરૂર પડે તો સેનાની મદદ લેવામાં આવે, થાઇલેન્ડમાં પાવર પંપ મોકલી શકાય તો મેઘાલયમાં શા માટે નહી

Jan 3, 2019, 12:52 PM IST

વડાપ્રધાનને દેશના જવાનોની નહી, સુટબુટવાળા દુકાનદારોની ફિકર છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, મોદીજી જેમણે દેશ માટે સર્જિકલ સ્ટ્રાઇક કરી, તેમના માટે આ વર્તાવ છે ?

Dec 6, 2018, 11:20 AM IST

હિંદ મહાસાગરમાં ચીનની હાજરી, ભારતીય નૌસેના આવી રીતે રાખી રહી છે નજર

રિયલ એડમિરલ આલોક ભટનાગરે કહ્યું કે, ગત્ત થોડા વર્ષોમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની હાજરી વધી રહી છે

Dec 3, 2018, 11:53 PM IST

સમુદ્રમાં ચીનની સબમરીન માટે મોટું જોખમ!, ભારત 123 'રોમિયો' હંટર હેલિકોપ્ટરનું કરશે નિર્માણ

ભારતે પોતાની નેવીને મજબુત કરવા માટે અમેરિકા સાથે 24 એમએચ-60 'રોમિયો' એન્ટી સબમરીન હેલિકોપ્ટર ખરીદવા માટે ગત સપ્તાહે ડીલ કરી છે.

Nov 23, 2018, 08:14 AM IST

અમેરિકા પાસેથી 24 એન્ટી-સબમરીન હેલિકોપ્ટર ખરીદવા માંગે છે ભારત, જાણો કેમ?

સિંગાપોરમાં પ્રાદેશિક સમિટ ઉપરાંત પેન્સ અને મોદીની વચ્ચે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દ્વિપક્ષિય સંરક્ષણ સંબંધોના મુદ્દો મુખ્ય રહ્યો હતો.

Nov 20, 2018, 03:11 PM IST

વાયુસેના પ્રમુખે જણાવ્યું, ઓછા સમયમાં કઇ રીતે જીત મેળવવી શક્ય

વાયુસેનાધ્યક્ષે કહ્યું કે, આપણે જે જરૂર છે તે છે સંયુક્ત યોજના માટે સંસ્થાગત ઢાંચો તૈયાર કરવાની જે ખુબ જ જરૂરિ બાબત બની છે

Nov 18, 2018, 10:52 PM IST

વાયુસેનામાં Su-30MKI સમાવેશ, સંપુર્ણ સ્વદેશ નિર્મિત પહેલુ ફાઇટર જેટ

વાયુસેનાનાં શ્રેષ્ઠ ફાઇટર જેટ Su-30MKI ફાઇટર જેટને વિશ્વની સૌથી ઝડપી ક્રુઝર મિસાઇલ બ્રહ્મોસથી લેસ કરવામાં આવશે

Oct 26, 2018, 07:08 PM IST

ભારતીય નેવી બની વધુ શક્તિશાળી, દરિયાના ઊંડા પાણીમાં જઈને કરી શકશે બચાવ કાર્ય

ભારતીય નેવીના કાફલામાં હાલમાં જ સામેલ થયેલી ડીએસઆરવીના પહેલા સફળ પરીક્ષણની સાથે જ સેનાની બચાવ ક્ષમતામાં એક નવો અધ્યાય જોડાઈ ગયો છે.

Oct 17, 2018, 04:37 PM IST

રશિયા પાસેથી ખરીદાશે ચાર યુદ્ધ જહાજ, મોદી કેબિનેટ દ્વારા અપાઇ મંજુરી

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનની ભારત યાત્રાનાં પ્રથમ કલાકમાં જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાલી સુરક્ષા કેબિનેટ કમિટીએ રશિયા પાસેથી ચાર યુદ્ધ જહાજ ખરીદવાનાં સોદાને મંજુરી આપી દીધી છે. આ ચાર યુદ્ધ જહાજોમાંથી બે જહાજ રશિયન કંપની યાંતાર શિપયાર્ડ બનાવશે. જ્યારે બે ભારતની ગોવા શિપયાર્ડ લિમિટેડ (જીએસએલ) કંપની તૈયાર કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને રશિયા વચ્ચે વર્ષ 2016માં આંતર સરકારી સમજુતી હેઠળ ચાર યુદ્ધ જહાજની ખરીદી પર સમજુતી થઇ હતી. ભારતીય નૌસેનાને ચાર યુદ્ધ જહાજ આગામી સાત વર્ષમાં મળી જશે. 

Oct 4, 2018, 10:11 PM IST

નેવી કમાન્ડર અભિલાષ ટોમીનો આબાદ બચાવ, હિંદ મહાસાગરમાં થયા હતા ગુમ

અભિલાષ ટોમી ગોલ્ડન ગ્લોબ રેસમાં ભારતીય પ્રતિનિધિ કમાન્ડર છે. તેને સુરક્ષિત બચાવવા માટે ઇન્ડિયન નેવીના આઇએનએસ સતપુડા અને ઓસ્ટ્રેલિયન નેવી દળ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Sep 24, 2018, 03:59 PM IST

કેરળ પુર રાહતની તસ્વીર જે ભાવુક કરશે અને સેના પ્રત્યે ગર્વાનુભુતિ કરાવશે

કેરળમાં હવામાનની નારાજગીના કારણે હજારો લોકો પર કયામત વરસી રહી છે. સૈંકડો લોકોનાં મોત થયા છે, હજારો લોકો ઘાયલ છે અને લાખો લોકો બેઘર થયા છે. પીડાની આ ઘડીમાં ભારતીય સેના લોકો માટે ભગવાન બની ચુકી છે. સેનાના જવાન રાત દિવસ એક કરીને લોકોને બચાવવામાં લાગેલ છે. તેઓ પોતાના જીવની પણ પરવાહ નથી કરી રહ્યા. આ જ કારણ છે કે કેરળમાં લોકોનાં ચહેરા પર આંસૂની સાથે સેના પ્રત્યે ધન્યવાદ ભાવ પણ સ્પષ્ટ જોઇ શકાય છે. 

Aug 21, 2018, 08:52 PM IST

પાકિસ્તાનને હરાવવાનો ઇરાદો, સૈનિકો માટે ખાસ ડ્રેસ તૈયાર કરી રહી છે સેના

ઠંડીમાં ટકી શકાય તેવા વિશેષ ડ્રેસને દેશમાં જ તૈયાર કરીને સૈન્ય વાર્ષિક 300 કરોડ રૂપિયાની બચત કરશે

Aug 12, 2018, 06:25 PM IST