indian navy
ઇન્ડીયન નેવીએ દરિયાઈ વાવાઝોડામાં ફસાયેલા 38 ગુજરાતીઓને યમનથી બચાવ્યા
દરિયાઈ સુરક્ષામાં સતત તત્પર રહેનાર ભારતીય નૌ સેનાએ વધુ એક વખત તેની શક્તિનો પરિચય આપ્યો છે. યમનના સોક્ટ્રા આઈલેન્ડમાં ફસાયેલા 38 ભારતીયો કે જે મોટા ભાગના ગુજરાતના સલાયાના રહેવાસી છે અને જહાજોમાં ક્રુમેમ્બર છે.
Jun 8, 2018, 09:42 AM ISTસમુદ્રમાં ઉતર્યો ભારતનો મજબુત રખેવાળ, દુશ્મનોના દાંત ખાટા કરી નાખશે આ 'કરંજ'
સમુદ્રમાં ચોકીપહેરો કરી રહેલા ભારતના દુશ્મનોને પહોંચી વળવા માટે ભારતીય નેવીએ આજે સ્કોર્પીન શ્રેણીની સબમરીન 'કરંજ'ને પાણીમાં ઉતારી છે.
Jan 31, 2018, 09:46 AM ISTભારતીય નૌસેનાએ હરિયાણાનાં ક્રિકેટર વિરુદ્ધ વોરન્ટ ઇશ્યું કર્યું
દિપક પુનિયાનું NOC રદ્દ કરી દેવામાં આવ્યું હોવાનાં કારણે તેનું સભ્યપદ રદ્દ કરવા માટે જણાવાયું
Nov 24, 2017, 06:19 PM IST- ‹ previous
- 1
- 2
- 3
- 4