Pakistan Attack On Kutch : કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યાં છે... પાકિસ્તાનની સીધી નજર કચ્છ પર... ડ્રોન દેખાતા ભુજમાં સાયરન વગાડીને રેડ એલર્ટ જાહેર કરી દેવાયું
Kutch Border Alert : યુદ્ધની સ્થિતિમાં લોહીનો જથ્થો પૂરતો હોય તો કામમાં આવે, તે હેતુથી ગુજરાતના અનેક જિલ્લાઓ રક્તદાન કેમ્પ યોજી રક્ત ભેગુ કરવાનું અભિયાન શરૂ કર્યું
Drone Attacks : મુસ્લિમ ભાઈચારાના નામે તુર્કીએ સાવ સસ્તામાં આપેલાં ડ્રોનનો મારો કરીને પાકિસ્તાન તેને તોડી પાડવાનો ભારતનો ખર્ચ વધારી રહ્યું છે
Pakistan Attack On Kutch : કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાને સરહદી વિસ્તારના ગામડાઓ પર ડ્રોનથી હુમલા કર્યાં... ભારતીય સેનાએ 3 ડ્રોનને તોડી પાડ્યા... સંવેદનશલી વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી લોકોની અવર જવર રોકવામાં આવી
Pakistan Attack On Bhuj Airbase : કર્નલ સોફિયાએ કહ્યું, પાકિસ્તાનના હુમલા ઉધમપુર, પઠાણકોટ, ભુજ એરબેઝને નુકસાન થયું... બ્રહ્મોસ ફેસેલિટીનો નાશ કરવાનો દાવો ખોટો, S-400 ડિફેન્સ સિસ્ટમ પણ સુરક્ષિત
Pakistan Drone Attack on Gurdaspur: શુક્રવારે, પાકિસ્તાને ફરી એકવાર ભારતમાં અનેક સ્થળોએ હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આમાં પંજાબના ઘણા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. ગુરદાસપુરમાં પણ પાકિસ્તાને મોટો ડ્રોન હુમલો કર્યો છે.
PIB Fact-Checks India Pakistan War Situation: PIB ની ફેક્ટ ચેક ટીમે ભારતના પાવર ગ્રીડ પર સાયબર હુમલા અને ગુરુદ્વારા પર હુમલાના સમાચાર આપતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને નકલી જાહેર કર્યો છે. પીઆઈબીના મતે, પાકિસ્તાન ખોટા વીડિયો દ્વારા પ્રચાર ફેલાવી રહ્યું છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે
Drone Attack In Kutch : ભારતમાં 26 જગ્યાએ પાકિસ્તાને ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો... એલર્ટ વચ્ચે ભુજમાં લોકોને એલર્ટ કરતા સાયરન વગાડવામાં આવ્યા છે... તો સાથે જ લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા જણાવાયું
India-Pakistan War Situation LIVE Updates: પાકિસ્તાનનો ભારત પર સવારે મિસાઈલ એટેક... જમ્મુ, પઠાણકોટ અને શ્રીનગર એરબેઝમાં જોરદાર વિસ્ફોટ.. રાતે જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધી 26 ડ્રોન છોડ્યા
India Pakistan war news Live: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે. ભારતીય સેનાએ જમ્મુ-શ્રીનગરથી પઠાણકોટ અને પોખરણ સુધી પાકિસ્તાનના ડ્રોન હુમલાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા
Why Air Strikes Happen At Night : એરસ્ટ્રાઈક રાતે કરવા પાછળ પણ કેટલાક ચોક્કસ કારણો છે... જે સામાન્ય નાગરિકોએ પણ જાણી લેવા જરૂરી છે
Gujarat On High Alert : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે 108 ઈમરજન્સી સર્વિસે કરી વ્યવસ્થા... કચ્છમાં 40 એમ્બ્યુલન્સ સિવાયની વધારાની 12 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખી... સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા માટે પણ એમ્બ્યુલન્સ મુકવાની ચાલી રહી છે ચર્ચા... 108 સેવાના કર્મચારીઓની રજા રદ કરી...
ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ ઉદભવી છે, તેને કારણે હવે રેલવે પર પણ તેની અસર થઈ છે. આ સ્થિતિને કારણે કેટલીક ટ્રેનો પર અસર પડી છે. આ સાથે જ 5 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.
Gadgets For War Preparedness : બ્લેકઆઉટ થાય કે ઈમરજન્સી આવે, તમારા ઘરમાં કેટલાક ગેજેટ્સ હોવા જોઈએ જે ઈમરજન્સી સ્થિતિમાં તમને ગમે ત્યારે મદદે આવે
Virat Kohli Instagram Post for Indian Army : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ભારતીય સેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. કોહલીએ કહ્યું, "અમે હંમેશા તમારા ઋણી રહીશું
Gujarat Government : ગુજરાતમાં 15 મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકાયો... ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં સરકારે લીધો નિર્ણય
Gujarat On High Alert : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર... રાજ્ય સરકાર અલર્ટ મોડ પર... રાજ્ય સરકાર વિવિધ વિભાગોને આપી સૂચના
Pakistan Army Balochistan Bla Attack : ભારત સાથેના તણાવ વચ્ચે, બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના સામે એક નવો મોરચો ખુલ્યો છે. બલૂચ બળવાખોર જૂથ BLA એ ક્વેટામાં પાકિસ્તાની સેના સામે એક નવું ઓપરેશન શરૂ કર્યું અને ઘણી ચોકીઓ પર કબજો કર્યો છે. પાકિસ્તાની સેનાને પીછેહઠ કરવી પડી
Indian Oil clarification On Petrol Diesel : પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ઈન્ડિયન ઓઇલે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને કોઈપણ માહિતી માટે સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે