हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Indigo Crisis
Indigo crisis News
Indigo Crisis
ઈન્ડિગોની બાદશાહત થશે ખતમ? 2 નવી એરલાઈનને મળી NOC, ગ્રાહકોને શું ફાયદો?
સરકાર દ્વારા બે નવી એરલાઈન અલ હિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસને એનઓસી મળ્યું છે ત્યારબાદ હવે એ સવાલ છે કે શું બંને એરલાઈન આવનારા સમયમાં ક્રાઈસિસના સંકટથી બચાવી શકશે. શું તે ઈન્ડિગો અને એર ઈન્ડિયા સામે સફળ થઈ શકશે?
Dec 25,2025, 13:57 PM IST
indigo
ઈન્ડિગોની મોટી જાહેરાત..10 હજાર રૂપિયા સુધીનું વળતર ચૂકવશે, ટ્રાવેલ વાઉચર પણ
IndiGo travel voucher Announced: ઈન્ડિગોએ 3,4 અને 5 તારીખે મોટી સંખ્યામાં જે ફ્લાઈટ્સ રદ થઈ હતી તેનો ભોગ બનનારા મુસાફરોને રાહત આપવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે પ્રભાવિત મુસાફરોને સરકારના નિયમો મુજબ 5000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવશે. 10,000ના ટ્રાવેલ વાઉચરની પણ જાહેરાત કરી છે. જાણો વિગતો.
Dec 11,2025, 15:29 PM IST
Indigo Crisis
સરકારની ઈન્ડિગો પર કાર્યવાહી, શેડ્યૂલમાં 5% કપાતનો આદેશ, બીજી એરલાઈનની ફ્લાઈટ વધશે
Indigo Crisis: કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ ઈન્ડિગો સંકટ પર સંસદમાં મોટું નિવેદન આપ્યું. તેમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે લોકોની સુરક્ષા સાથે કોઈ પણ સમાધાન નહીં કરાય. જાણો ઈન્ડિગો પર શું એક્શન લેવાયું.
Dec 9,2025, 14:13 PM IST
Indigo Crisis
ઈન્ડિગો સંકટ વચ્ચે પાયલોટ્સનો ખુલ્લો પત્ર, જાણીને રૂવાડાં ઊભા થઈ જશે
સરકાર અને લોકોને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં વ્યથા ઠાલવી છે.
Dec 9,2025, 12:20 PM IST
Indigo Crisis
ઈન્ડિગોને મોટો ઝટકો! સરકાર આટલી ફ્લાઈટ છીનવીને અન્ય એરલાઈન્સને આપી શકે છે
IndiGo Update: કંપની તરફથી ક્રાઈસિસના પાંચ કારણ જણાવવામાં આવ્યા છે. જેમાં પહેલું કારણ નવા FDTL રૂલ્સ, વિન્ટર શેડ્યૂલ ચેન્જ, ખરાબ હવામાન, એર ટ્રાફિક કન્જેશન અને કેટલીક ટેક્નિકલ ખામી છે.
Dec 9,2025, 8:40 AM IST
Indigo Crisis
IndiGo Crisis: કોણ છે IndiGoના માલિક, એરલાઈન્સ ઉપરાંત તેમના કયા-કયા છે બિઝનેસ?
IndiGo Crisis: ઈન્ડિગો એરલાઈન્સ આ સમયે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં 1400થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ બધા વચ્ચે ચાલો જાણીએ કે, કોણ છે ઈન્ડિગોના માલિક અને એવિએશન સિવાય તેમના કયા-કયા બિઝનેસને મેનેજ કરે છે.
Dec 7,2025, 16:36 PM IST
Indigo Crisis
સરકારની કડક કાર્યવાહી, નક્કી કર્યો ટિકિટનો ભાવ, એરલાઇન્સના મનસ્વી ભાડા પર લગાવી લગામ
Government Flight Price Control: ઇન્ડિગો કટોકટીનો ઉકેલ લાવવા માટે સરકારે નોંધપાત્ર પગલાં લીધા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે સ્થાનિક વિમાન ભાડા પર દેશવ્યાપી મર્યાદા લાદવાનો આદેશ આપ્યો હતો. ઇન્ડિગોમાં વ્યાપક સમસ્યાઓના પરિણામે અનેક રૂટ પર ફ્લાઇટ રદ, ક્ષમતામાં ઘટાડો અને ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો થયા બાદ આ આદેશ આપવામાં આવ્યો છે.
Dec 6,2025, 18:45 PM IST
Indigo Crisis
તકનો લાભ લઈ મનમાની રીતે બંપર ભાડુ વસૂલનારી એરલાઈન્સ પર સરકાર લાલઘૂમ
ઈન્ડિગો સંકટ ઊભું થતા અન્ય એરલાઈન્સે તકનો ફાયદો ઉઠાવીને વધુ ભાડું વસૂલવાનું શરૂ દીધુ જેના કારણે મુસાફરો વધુ મુશ્કેલીમાં મૂકાયા. જો કે હવે સરકારે આ મામલે હસ્તક્ષેપ કરતા મોટો નિર્ણય લીધો છે.
Dec 6,2025, 13:41 PM IST
Indigo flight
ઈન્ડિગોની 1000થી વધુ ફ્લાઈટ રદ, એરલાઈનનું માફીનામું, સ્થિતિ ક્યારે સામાન્ય થશે?
IndiGo Crisis: ઈન્ડિગોના સંકટ સરકારે પગલું ભરતા લાગૂ કરયેલા નવા નિયમો FDTLને હાલ પૂરતું પાછા લીધા છે. દાવો કરાઈ રહ્યો છે કે શનિવારે સ્થિતિ સામાન્ય થવા લાગશે અને આગામી 10 દિવસમાં સ્થિતિ પહેલા જેવી નોર્મલ થશે.
Dec 6,2025, 8:30 AM IST
Trending news
Vidarbha
વિદર્ભે રચ્યો ઇતિહાસ... સૌરાષ્ટ્રને હરાવીને પ્રથમ વખત જીતી વિજય હજારે ટ્રોફી
Govinda
ગોવિંદાએ એક્સ્ટ્રા મેરિટલ અફેર પર કર્યો ખુલાસો, કહ્યું સુનીતા સાથે શું તકલીફ છે ?
Gandhinagar Na Kavadava
ગાંધીનગરના કાવાદાવા : ગુજરાતમાં ‘જૂતા ફેંક તમાશા દેખ’ રાજનીતિ તેજ બની
skin care
રસોડામાં છુપાયેલું સુંદર ત્વચાનું સીક્રેટ, હળદર સિવાયના આ મસાલાથી ચહેરો દેખાશે બેદાગ
sea buckthorn
આ ઓરેન્જ ફળનું નામ ખબર છે ? પીએમ મોદી ખાવાની કરે છે ભલામણ, ફાયદા જાણી ખાવાનું મન થશે
Gaza Peace Board
ગાઝા પીસ બોર્ડમાં ભારત પણ ભજવશે ભૂમિકા,અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આવ્યું આમંત્રણ
Ahmedabad Accident
અમદાવાદના શીલજ-થલતેજ રોડ પર રફતારનો કહેર, કિયા કારે 9 વાહનોને લીધા અડફેટે
surat news
ખાડી પૂર મુદ્દે ધારાસભ્ય મનુ પટેલ લાલઘૂમ, તંત્રના દાવાઓને ગણાવ્યા માત્ર 'કાગળ પર'
IND Vs NZ 3rd ODI
વિરાટ કોહલીની સદી ગઈ બેકાર, ન્યુઝીલેન્ડ 2-1થી ODI સિરીઝ જીતીને રચ્યો ઈતિહાસ
boy with 94 teeth
આઠમી અજાયબી! 32 નહીં આ છોકરાના મોઢામાં છે પુરા 94 દાંત, જુઓ વાયરલ વીડિયો