indvseng

ભારત વિરુદ્ધ જીત ઓસ્ટ્રેલિયાને એશિઝમાં હરાવ્યા સમાનઃ અંગ્રેજ કોચ

ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની 60 રનની જીત બાદ કોચ બેલિસે કહ્યું, આ ઓસ્ટ્રેલિયાને એસિઝમાં હરાવવા સમાન છે. કોઇ શંકા વગર ભારતીય ટીમ સારી છે અને નંબર એક ટીમ અને તેને હરાવવો સારો અનુભવ હતો. 
 

Sep 4, 2018, 05:06 PM IST

INDvsENG: ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતવાનું કોહલીનું સપનું રોળાયું, ચોથી ટેસ્ટમાં ભારતનો 60 રને પરાજય

આ સાથે ઈંગ્લેન્ડ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 3-1થી આગળ થઈ ગયું છે. 
 

Sep 2, 2018, 09:58 PM IST

વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ, કેપ્ટન તરીકે લારાને પાછળ છોડ્યો

કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 4000 ટેસ્ટ રન પૂરા કરી લીધા છે. કોહલીએ આ સિદ્ધિ 65મી ટેસ્ટ ઈનિંગમાં મેળવી છે. 
 

Sep 2, 2018, 09:25 PM IST

ઈંગ્લેન્ડ વિરુદ્ધ સાઉથમ્પ્ટનમ ટેસ્ટમાં રિષભ પંતે બનાવ્યો આ શર્મજનક રેકોર્ડ

રિષભ પંતે 29 બોલનો સામનો કર્યો, પરંતુ તે પોતાનું ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યો અને આઉટ થઈ ગયો હતો. 

Sep 1, 2018, 12:07 PM IST

India vs England: સાઉથમ્પટન ટેસ્ટમાં શ્રેણી બરોબર કરવાના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા

આ મેદાન પર અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ રમાઇ છે. ઈંગ્લેન્ડે શ્રીલંકા (2011) અને ભારત (2014) વિરુદ્ધ અહીં રમ્યું હતું અને ભારતને 266 રને હરાવ્યું હતું. 

Aug 29, 2018, 04:52 PM IST

INDvsENG: જેમ્સ એન્ડરસન બનશે વિશ્વનૌ સૌથી સફળ ફાસ્ટ બોલર, 7 વિકેટ છે દૂર

ઈંગ્લેન્ડના મુખ્ય ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન સાઉથએમ્પ્ટન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ગ્સેન મેક્ગ્રાને પછાડીને વિશ્વનો સૌથી સફળ ફાસ્ટ બોલર બની શકે છે. 
 

Aug 28, 2018, 05:23 PM IST

કુકનું ફોર્મ ચિંતાનો વિષય નથીઃ ઇંગ્લિશ કોચ

ઈંગ્લેન્ડ માટે સૌથી મોટી ચિંતા તેના ઓપનરોનું ફોર્મ છે. કુક છેલ્લી 7 ઈનિંગમાં 50ના આંકડાને પાર કરવામાં નિષ્ફળ રહ્યો છે. 
 

Aug 25, 2018, 10:08 AM IST

INDvsENG: નોટિંઘમ ટેસ્ટમાં ભારતના વિજય સાથે શ્રેણી જીવંત, ઈંગ્લેન્ડને 203 રને હરાવ્યું

નોટિંઘમ ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 203 રને હરાવીને શ્રેણીમાં વાપસી કરી છે. 

Aug 22, 2018, 03:47 PM IST

રિષભ પંતને ગાળ આપવી બ્રોડને પડી ભારે, ICCએ ફટકાર્યો દંડ

બ્રોડે ભારતના વિકેટકીપર રિષભ પંતને આઉટ કર્યા બાદ આક્રમક રીતે જશ્ન મનાવ્યો અને કંઇક અપશબ્દ કહેતો જોવા મળ્યો હતો. 
 

Aug 22, 2018, 03:33 PM IST

નોટિંઘમ ટેસ્ટમાં કે.એલ રાહુલ અને રિષભ પંતે બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

વિરાટ સેના ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંઘમ ટેસ્ટમાં જીતની નજીક છે. તેને ટેસ્ટ મેચના પાંચમાં દિવસે માત્ર એક વિકેટની જરૂર છે. આ જીતની સાથે ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ઈંગ્લેન્ડની લીડ ઓછી કરીને 1-2 કરી દેશે. 

Aug 22, 2018, 12:40 PM IST

ઈંગ્લેન્ડમાં 32 વર્ષ બાદ સૌથી મોટા વિજયથી માત્ર 1 વિકેટ દૂર ટીમ ઈન્ડિયા

વિરાટ સેના ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંઘમ ટેસ્ટ જીતવાની નજીક છે. આ ટેસ્ટ મેચમાં પાંચમાં દિવસે માત્ર એક વિકેટની જરૂર છે. આ જીતની સાથે ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઈંગ્લેન્ડની લીડ ઓછી કરીને 1-2 કરી દેશે. 
 

Aug 22, 2018, 11:56 AM IST

પૂજારા ફોર્મમાં આવ્યો, કહ્યું- જલ્દી મોટો સ્કોર કરીશ

પૂજારાએ કહ્યું, મેં દબાણનો અનુભવ કર્યો. જ્યારે તમે રન બનાવતા નથી ત્યારે દબાણમાં રહો છો. એક ટીમના રૂપમાં, એક બેટ્સમેનના જૂથના રૂપમાં આ ટેસ્ટ પહેલા અમે રન બનાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. 

Aug 21, 2018, 04:44 PM IST

‘મારે કપિલ દેવ નથી બનવું, મને હાર્દિક પંડ્યા જ રહેવા દો’

હાર્દિક પંડ્યાની પાંચ વિકેટની મદદથી ભારતે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં ભારતે 161 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં ભારતે 2 વિકેટ ગુમાવી 292 રનની લીડ મેળવી છે.

Aug 20, 2018, 12:40 PM IST

INDvsENG: જાણો , ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની જીત કેમ નક્કી

નોટિંઘમના ટેંટબ્રિઝમાં ચાલી રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે 292 રનની લીડ મેળવી છે. જ્યારે ઈંગ્લેન્ડની 8 વિકેટ પડવાની બાકી છે. અત્યાર સુધીમાં આ મેદાન પર બનેલા તમામ રેકોર્ડ ભારતની જીત નક્કી કરી રહ્યા છે

Aug 20, 2018, 10:45 AM IST

INDvsENG : જાણો શા માટે ટીમ ઇન્ડિયા ત્રીજી મેચમાં કાળી પટ્ટી બાંઘી ઉતરી મેદાને

સીરીઝના ત્રીજા મેચમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતર્યા, પ્રથમ બેટીંગ કરતા ભારતના ઓપનિંગ બેસ્ટમેન શિખર ધવન અને કે.એલ રાહુલ હાથ પર કાળી પટ્ટી બાંધી મેદાન પર ઉતર્યા હતા
 

Aug 18, 2018, 07:07 PM IST

8 વર્ષ બાદ વાપસી કરનાર આ ક્રિકેટર થયો ટીમમાંથી બહાર, 5 મેચમાં બનાવ્યા માત્ર 25 રન

દિનેશ કાર્તિકને ઇંગ્લેન્ડની વિરૂદ્ધની ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ ઋષભ પંતને સ્થાન મળ્યું છે.

Aug 18, 2018, 05:25 PM IST

સેમ કુરેનને બહાર કરી બેન સ્ટોક્સને પસંદ કરવાનો હતો સૌથી મુશ્કેલ નિર્ણય

બેન સ્ટોક્સ અને કુરેને બર્મિધમમાં રમાઇ ચુકેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમને 31 રનથી જીતાડવા માટે મહત્વની ભુમિકા હતી. આ ટેસ્ટમાં કુરેન મેન ઓફ ધ મેચ રહ્યો હતો, જેણે પાચ વિકેટ સાથે 87 રન બનાવ્યા હતા.

Aug 18, 2018, 02:18 PM IST

IND VS ENG: ‘કરો યા મરો’ જેવા ભારતના હાલ, જાણો શું હશે ટીમમાં ફેરફાર

હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રીજી ટેસ્ટ મેચના પહેલા ચાર દિવસે વાદળો છવાયેલા રહેશે અને ભારતીય ટીમ આ વાતનું ધ્યાન રાખશે તો ચોક્કસ પણે એક જ સ્પિનરને મેચમાં ઉતારશે

Aug 18, 2018, 01:30 PM IST

INDvsENG: છેવટે કોચ રવિશાસ્ત્રીએ માન્યું, લોડ્સમાં આ ખેલાડીને રમાડીને કરી ભૂલ

ટીમ ઇન્ડિયાને લોર્ડસમાં મળેલી શર્મનાક હારને કારણે કોચ રવિ શાસ્ત્રી પર અનેક સવાલો ઉભા થયા છે. બેસ્ટમેનોની સાથે વિરાટ કોહલીના નિર્ણયો પર પણ સવાલો ઉભા થયા છે. લોડ્સમાં પહેલા દિવસે વરસાદના કારણે ટોસ પણ નહોતો થઇ શક્યો અને બીજા દિવસે મેચ શરૂ થઇ હતી. વરસાદ હોવા છતા ભારતે બે સ્પિનર્સને રમાડ્યા હતા. ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડની સામે રમાયેલી બીજી મેચમાં કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં રમાડવો એક ભૂલ હતી.  

Aug 17, 2018, 05:29 PM IST

IND VS ENG: ત્રીજી મેચ આવતી કાલે, વિરાટની ફિટનેસથી લઇને 11 ખેલાડીઓના સિલેક્શન સુધી હજુ કંઇ નક્કી નથી

નોટિંધમ ટેસ્ટમાં વિરાટ કોહલીની સામે સૌથી પહેલા તેની ફિટનેસને લઇને એક મોટી ચેલેન્જ છે

Aug 17, 2018, 12:28 PM IST