indvseng

ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઝગડાના આરોપોમાંથી મુક્ત

સ્ટોક્સને બર્મિંઘમમાં પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની 31 રનની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી, તેણે બીજી ઈનિંગમાં ભારતીય કેપ્ટન કોહલી સહિત ચાર વિકેટ ઝડપી હતી. 

Aug 14, 2018, 08:29 PM IST

ફાસ્ટ બોલર એન્ડરસન 40 વર્ષની ઉંમર સુધી રમી શકે છેઃ કોચ બેલિસ

જેમ્સ એન્ડરસને ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડને મોટી સફળતા અપાવી છે. 36 વર્ષીય એન્ડરસને અત્યાર સુધી બે ટેસ્ટમાં સૌથી વધુ 13 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 10.30 રહી છે. 
 

Aug 14, 2018, 04:23 PM IST

India vs England: શું ત્રીજી ટેસ્ટ પહેલા ફીટ થઈ જશે વિરાટ કોહલી?

ભારતીય ટીમ શ્રેણીમાં 0-2થી પાછળ છે અને ત્રીજી ટેસ્ટ મેચ શનિવારથી શરૂ થવાની છે. 
 

Aug 14, 2018, 03:34 PM IST

IND vs ENG: ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં કોઈ ફેરફાર નહીં

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજમાં રમાશે. ભારત પોતાના નબળા પ્રદર્શનને કારણે શ્રેણીમાં 0-2થી પાછળ છે. 

Aug 13, 2018, 10:22 PM IST

ઈંગ્લેન્ડના પ્રવાસ પર નિષ્ફળતા માટે શાસ્ત્રી-કોહલી પાસે જવાબ માંગશે BCCI

ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને નિષ્ફળતા અંગે સવાલ કરશે. 
 

Aug 13, 2018, 06:36 PM IST

ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 5-0થી ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું: જો રૂટ

વરસાદને કારણે લોર્ડ્સ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત ધોવાયા છતા ઈંગ્લેન્ડે ત્રણ દિવસની અંદર જ મેચ જીતે છે તે તેના ખેલાડીઓનું શાનદાર ફોર્મને દર્શાવે છે. 
 

Aug 13, 2018, 04:05 PM IST

લોર્ડ્સમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ માની પોતાની ભૂલ

લોર્ડ્સ પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને ઈનિંગ અને 159 રને શરમજનક પરાજય આપ્યો. 

Aug 13, 2018, 03:30 PM IST

લોર્ડ્સ ટેસ્ટમાં બેટ્સમોનો બાદ બોલરોનું પણ સરેન્ડર, ઈંગ્લેન્ડને 250 રનની લીડ

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીનો બીજો મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઇ રહ્યો છે ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગ 35.2 ઓવરમાં 107 રન પર સમાપ્ત થઈ ગઈ. તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે 6 વિકેટ ગુમાવીને 357 રન બનાવી લીધા છે. 
 

Aug 12, 2018, 09:42 AM IST

આ સ્થિતિમાં અમે વિશ્વની કોઇપણ ટીમને ઓલઆઉટ કરી શકતા હતાઃ એન્ડરસન

ઈંગ્લેન્ડે ભારતીય ટીમને વરસાદના વિઘ્ન વચ્ચે બીજા દિવસે પ્રથમ ઈનિંગમાં 107 રનમાં ઓલઆઉટ કરી દીધી. 

Aug 11, 2018, 01:10 PM IST

આજથી લોર્ડ્સ ટેસ્ટ મેચ, કોહલીને કાબુમાં રાખવા ઇંગ્લેન્ડે બનાવ્યો ખાસ પ્લાન

આજથી લોર્ડ્સ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે. યજમાન ઇંગ્લેન્ડ પાંચ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. ગત સપ્તાહે એજબેસ્ટન ખાતેની મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 31 રનથી હરાવ્યું હતું. 

Aug 9, 2018, 11:33 AM IST

ટીકા ન કરો, એક કેપ્ટન તરીકે જે કરી શકું છું, તે કરી રહ્યો છું: કોહલી

કોહલીએ કહ્યું કે, ટીમના હિસાબથી તે તેનું વિશ્લેષણ કરતો નથી કે હાર કેટલી ખરાબ હતી. 

Aug 8, 2018, 10:19 PM IST

ટીમ ઈન્ડિયામાં સામેલ અનુષ્કા, BCCIની તસ્વીર પર થઈ ટ્રોલ

એક યૂઝરે લખ્યું, વાઇસ કેપ્ટન અંતિમ લાઇનમાં અને ભારતીય ક્રિકેટની ફર્સ્ટ લેડી પ્રથમ લાઇનમાં... આજ લોકો થોડા દિવસ પહેલાઓનલાઇન લેક્ચર આપી રહ્યાં હતા. 
 

Aug 8, 2018, 03:35 PM IST

149 રનની દમદાર ઈનિંગથી ખુશ નથી કોહલી, કહ્યું- એડિલેટની સદી યાદગાર

વિરાટે એજબેસ્ટનમાં 225 બોલની ઈનિંગમાં 22 ફોર અને એક સિક્સના સહારે 149 રન બનાવ્યા. તેને લેગ સ્પિનર રાશિદે આઉટ કર્યો. 
 

Aug 3, 2018, 08:16 PM IST

VIDEO : વિરાટે સદી ફટકારી અનુષ્કાને આ રીતે કરી યાદ, આશીષ નેહરાએ આ રીતે લીધી ફીરકી

ભારતીય ઇનિંગની શરૂઆત સારી રહી. પહેલી વિકેટ માટે 50 રન ઉમેર્યા, પરંતુ ત્યારબાદ કોઇપણ બેટ્સમેન સફળ ન રહ્યો. ફક્ત વિરાટ કોહલી એક છેડે ટકી રહ્યો.

Aug 3, 2018, 09:16 AM IST

INDvsENG: ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 287 રને સમેટાયો

પ્રથમ દિવસે ભારતીય બોલર્સોનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ 80 રન બનાવ્યા હતા.
 

Aug 1, 2018, 11:16 PM IST

ઇંગ્લેન્ડે 1000 ટેસ્ટ મેચ રમીને રચ્યો ઈતિહાસ, બની વિશ્વની પ્રથમ ટીમ

ઈંગ્લેન્ડે 1877માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં વિરોધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉદ્ઘાટન ટેસ્ટ રમી હતી. 141 વર્ષ બાદ તે પોતાની 1,000મી ટેસ્ટ રમવા ઉતરી.
 

Aug 1, 2018, 05:35 PM IST

IND vs ENG: ટીમ ઈન્ડિયાની પ્રથમ બોલિંગ, પૂજારાના સ્થાને રાહુલનો સમાવેશ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી (1932-2016) 117 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 25 મેચ જીતી છે, જ્યારે તેણે 43માં હારનો સામનો કરવો પડ્યો છે. 49 ટેસ્ટ ડ્રો રહી. 
 

Aug 1, 2018, 03:22 PM IST

ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ પહેલા કેપ્ટને રચી માઇન્ડ ગેમની જાળ, શું છે થશે ટીમ ઇન્ડિયાનું? 

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે, એમની ટીમ પાસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ પ્લાન છે. 

Aug 1, 2018, 03:19 PM IST

કોહલી બોલ્યો- ઈંગ્લેન્ડમાં કોઇ કશું સાબિત કરવા આવ્યા નથી

ભારતે આ શ્રેણીના પ્રથમ ત્રણ મેચ માટે ત્રણ સ્પિનર કુલદીપ યાદવ, આર અશ્વિન અને જાડેજાને પસંદ કર્યા છે. મેચમાં અંતિમ-11માં કોને જગ્યા મળશે તેના પર અનુમાન લગાવવું મુશ્કેલ છે. 
 

Jul 31, 2018, 11:45 PM IST

ભારત વિરુદ્ધ પ્રથમ બોલ રમવાની સાથે ઈંગ્લેન્ડ બનાવી લેશે આ મોટો રેકોર્ડ

ઈંગ્લેન્ડે 1877માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં વિરોધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉદ્ઘાટન ટેસ્ટ રમી હતી. 141 વર્ષ બાદ તે પોતાની 1,000મી ટેસ્ટ રમવા ઉતરશે. 
 

Jul 31, 2018, 04:22 PM IST