close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

international yoga day

યોગ અનુશાસન અને સમર્પણ છે, જેનું પાલન જીવનભર કરવાનું હોય છે: PM મોદી 

વિશ્વ યોગ દિવસ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાંચીના પ્રભાત તારા મેદાનમાં આયોજિત યોગ અભ્યાસ કાર્યક્રમમાં સામેલ થયાં. આ દરમિયાન ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, આયુષ મંત્રી શ્રીપદ નાઈક સહિત હજારો લોકો હાજર હતાં.

Jun 21, 2019, 07:48 AM IST

ગુજરાતમાં Yoga Dayનું સેલિબ્રેશન શરૂ, જુઓ ક્યાં ક્યાં...

યોગા અને વર્લ્ડ યોગ ડે એ બંને ભારતની વિશ્વને દેણ છે. આજે વિશ્વભરમાં વર્લ્ડ યોગ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ અનેક સ્થળોએ વર્લ્ડ યોગા ડે ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં અનોખા અંદાજમાં યોગ ડેનુ સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જુઓ ક્યાં ક્યાં થઈ રહ્યું છે સેલિબ્રેશન....

Jun 21, 2019, 06:50 AM IST

International Yoga Day 2019 : જાણો... યોગ કરતા સમયે શું કરવું, શું ન કરવું?

ભારતમાં યોગાભ્યાસની પરંપરા લગભગ 5000 વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન છે. આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ હતી. ભારતમાં આમ તો યોગ અસંખ્ય લોકોના દૈનિક જીવનનો એક ભાગ છે. તેઓ દરરોજ સવારે ઉઠીને નિયમિત રીતે વિવિધ યોગાસનો દ્વારા પોતાના શરીરને ચુસ્ત રાખતા હોય છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ એક વિશેષ કારણ છે. 

Jun 21, 2019, 12:18 AM IST

International Yoga Day 2019: જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં કરાયું છે આયોજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ' ખાતે સાંધ્યકાળે આયોજિત સામુહિક યોગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 

Jun 20, 2019, 11:49 PM IST

International Yoga Day: શુક્રવારે દેશભરમાં ઉજવાશે યોગ દિવસ, પીએમ મોદી આપશે રાંચીમાં હાજરી

21 જુનનો દિવસ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ભારતના પ્રયાસો થકી જ વિશ્વમાં યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. આજના દિવસે સમગ્ર દેશમાં સરકારી આયોજનોથી માંટીને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ, પોલીસ, ભારતીય સેનાની ત્રણેય પાંખ સહિત સમગ્ર દેશ યોગમય બની જાય છે. 
 

Jun 20, 2019, 11:26 PM IST
Statue of Unity Will Stay Open Till 4 PM on 21 st june-Yoga Day PT1M42S

21 જૂને સ્ટેચ્યુ ઓફ યુનિટી 4 વાગ્યા સુધી રહેશે ખુલ્લું, જુઓ વિગત

21 જૂને યોગ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે 4 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. કલેક્ટર તરફથી જાહેરજનતાને જાણ કરવામાં આવી.

Jun 20, 2019, 06:00 PM IST

દરરોજ માત્ર થોડી મિનિટ કરો યોગના આ આસન, મગજ અને હૃદય રહેશે તંદુરસ્ત

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરરોજ માત્ર 15 મિનિટ સુધી યોગ કરવાથી તમે અનેક પ્રકારની બીમારીઓથી મુક્ત રહી શકો છો 
 

Jun 20, 2019, 04:07 PM IST

Yoga Day 2019 : યોગને તમારા જીવનનો ભાગ બનાવોઃ પીએમ મોદીનો લિંક્ડઈન પર સંદેશો

21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દેશ-દુનિયામાં ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર લોકોને યોગ પ્રત્યે જાગૃત રહેવા માટેને સંદેશો આપ્યો છે. આ સાથે જ તેમણે જુન મહિનાની શરૂઆતથી જ વિવિધ યોગાસન કરવાની રીત અને તેના ફાયદા જણાવતા પોતાના એનિમેટેડ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું હતું. 
 

Jun 20, 2019, 09:00 AM IST
Yoga Day Special: Yoga of your Benefits PT11M1S

યોગ ડે સ્પેશિયલ: તમારા ફાયદાનો યોગ

યોગ અનેક પ્રકારે શરીર અને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. યોગ તમારા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે જ તમારા સૌદર્યને પણ લાંબા સમય સુધી જાળવી રાખે છે

Jun 20, 2019, 08:35 AM IST

Yoga Day 2019 : યોગના 7 આસન જે તમને રાખશે હંમેશાં યુવાન, ચહેરાની ચમક જોઈ લોકો થશે ચકિત

યોગ અનેક પ્રકારે શરીર અને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. યોગ તમારા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે જ તમારા સૌદર્યને પણ લાંબા સમય સુધી જાળવી રાખે છે 
 

Jun 20, 2019, 06:00 AM IST

Yoga Day 2019 : યોગમાં પણ છે શાનદાર કારકિર્દીની તકો, લાખોમાં કરી શકો છો કમાણી

ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં યોગ પાછળ દિવાનગી ચાલી રહી છે, આ જ કારણ છે કે યોગ કારકિર્દીનું એક શ્રેષ્ઠ ઓપ્શન બની ગયું છે, યોગમાં કારકિર્દી બનાવવા સાથે સારો પગાર પણ મળે છે, છેલ્લા કેટાલક વર્ષથી પ્રાઈવેટ યોગ ઈન્સ્ટ્રક્ટરથી માંડીને મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં યોગ એક્સપર્ટની માગ વધી ગઈ છે

Jun 19, 2019, 09:07 PM IST

Yoga Day 2019 : PM મોદીએ શેર કર્યો સૂર્ય નમસ્કારના ફાયદા દર્શાવતો 7 મિનિટનો વીડિયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, આ વર્ષે વડાપ્રધાન મોદીએ જુન મહિનાની શરૂઆતથી જ પોતાના એનિમેટેડ વીડિયો દ્વારા જુદા-જુદા આસનોની રીત અને તેના ફાયદા દર્શાવવાની સોશિયલ મીડિયા પર શરૂ કરી દીધું છે

Jun 19, 2019, 07:26 PM IST

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં યોગ દિવસની તૈયારી, 7 દિવસની શિબિરનું આયોજન

21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે યોજાના કાર્યક્રમોની વિગતો આપતા રજિસ્ટ્રાર અબ્દુલ હમીદે જણાવ્યું કે, AMU આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ સપ્તાહ ભવ્ય રીતે મનાવશે 
 

Jun 19, 2019, 06:35 PM IST

Yoga Day 2019 : એનિમેટેડ વીડિયો દ્વારા પીએમ મોદીએ શીખવાડ્યા વિવિધ આસનો

સમગ્ર વિશ્વમાં 21 જુનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ વર્ષ 2015થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે, આ વર્ષે પીએમ મોદીએ જુન મહિનાની શરૂઆતથી જ પોતાના ટ્વીટર હેન્ડલ પર વિવિધ યોગાસનના એનિમેટેડ વીડિયો મુકવાનું શરૂ કરી દીધું છે

Jun 19, 2019, 05:56 PM IST

International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ

ભારતમાં યોગાભ્યાસની પરંપરા અંદાજે 5000 વર્ષ જૂની છે અને આ ભારતના આગ્રહ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2015થી આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે 
 

Jun 19, 2019, 04:42 PM IST

શિલ્પા શેટ્ટીએ પોતાના ચાહકોને આપી કિંમતી ગિફ્ટ, કહ્યું કે....

શિલ્પા આ પહેલાં પોતાની ફિટનેસ સીડી લોન્ચ કરી શકે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

Jun 18, 2019, 12:43 PM IST
People and Children Practice Yoga Ahead of World Yoga Day PT2M34S

જુઓ અમદાવાદ અને આણંદમાં યોગ દિવસ પૂર્વે શું છે માહોલ

યોગ દિવસ પહેલા અમદાવાદની કેલોરેક્ષ પ્રી સ્કુલના 100 થી વધારે બાળકોએ યોગ કર્યા. 21 આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. જેની ઉજવણી કરવા માટે બાળકોએ લકુલીશ યુનીવર્સીટીના પ્રશિક્ષકોના નિરક્ષણ અને માર્ગદર્શન હેઠળ યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળકો મન અને શરીરથી તંદુરસ્ત રહે તે માટે યોગનું શિક્ષણ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને જ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

Jun 16, 2019, 05:10 PM IST

સરકારે લોન્ચ કરી 'Yoga Locator App', જાણો કેવી રીતે લોકોને મળશે મદદ

આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ એપ યોગ શિક્ષકોને જાતે જ પોતાની નોંધણી કરાવવા અને મહત્તમ લોકો સુધી પહોંચ બને તેના માટે બનાવાઈ છે 
 

Jun 2, 2019, 08:24 AM IST

VIDEO: જમીનથી 18000 ફૂટની ઊંચાઈએ ગાત્રો થીજવતી ઠંડીમાં જવાનોએ કર્યા સૂર્ય નમસ્કાર

યોગ દિવસ પર આઈટીબીપી (ભારત-તિબ્બત સીમા પોલીસ)ના જવાનોએ ગાત્રો થીજવી નાખતી ઠંડીમાં યોગ કરીને લોકોને સંદેશ આપ્યો.

Jun 21, 2018, 09:55 AM IST